ETV Bharat / state

Breaking News : રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરોની સફળ ટ્રેપ - બ્રેકિંગ ન્યૂઝ

Breaking news
Breaking news
author img

By

Published : Aug 10, 2021, 7:18 AM IST

Updated : Aug 10, 2021, 8:21 PM IST

20:20 August 10

GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા

રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરોની સફળ ટ્રેપ

GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા

વેપારી પાસેથી સાડા 3 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાડી ભરેલ માલ જવા દેવા માંગી હતી લાંચ

કલાસ વન-2 અધિકારી, વર્ગ 3 નો કર્મચારી ઝડપાયા

વેપારી પાસે 4 લાખની માંગી હતી લાંચ

ACBએ એક વચેટિયાને પણ ઝડપી લીધો

20:17 August 10

ખોખરા વિસ્તારમાં યોજાયો વેકસીન કેમ્પ

અમદાવાદમાં રાત્રી દરમ્યાન યોજાયો વેક્સિન કેમ્પ

ખોખરા વિસ્તારમાં યોજાયો વેકસીન કેમ્પ

રેન બસેરા ખાતે મજદૂરો માટે ખાસ કેમ્પ યોજાયો

મેયર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

18:37 August 10

મોહન ભાગવત આવશે ગુજરાત

28 સપ્ટેમ્બરે મોહન ભાગવત આવશે ગુજરાત,

સુરતના વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી

18:05 August 10

સતત ત્રીજા દિવસે કોરોનાનો એકપણ એક નહીં

  • નવસારી જિલ્લો કોરોના મુક્તિ તરફ
  • જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે કોરોનાનો એકપણ એક નહીં
  • આજે એક્ટિવ ત્રણ કોરોના દર્દીઓમાંથી બે દર્દીઓએ કોરોનાને માત આપી
  • જિલ્લામાં હવે એક જ એક્ટિવ દર્દી રહ્યો

17:54 August 10

વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યનો નિર્ણય

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય
  • વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યનો નિર્ણય
  • ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે
  • ૩૦મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી છોડવામાં આવશે

13:56 August 10

ગાંધીનગર: નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કોંગ્રેસના ધારાસભ્યોની તાત્કાલિક બોલાવી બેઠક

  • ગાંધીનગર: નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કોંગ્રેસના ધારાસભ્યોની તાત્કાલિક બોલાવી બેઠક.
  • આજે સાંજે 5.30 કલાકે નેતા વિપક્ષ પરેશ ધાનાણીના બંગલે ડિનર ડિપ્લોમેસી
  • કોંગ્રેસના તમામ ધારાસભ્યોને હાજર રહેવા થયા ફોન 
  • બેઠકમાં કોંગ્રેસમાં સિનિયર નેતાઓ પણ રહશે હાજર 
  • અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ રહશે ઉપસ્થિત.

13:56 August 10

અમદાવાદ: 17 મી ઓગસ્ટથી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ થશે

  • અમદાવાદ: 17 મી ઓગસ્ટથી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ થશે
  • હાઇકોર્ટે બહાર પાડી SOP
  • તમામનું થર્મલ સ્ક્રીનિંગ થયા બાદ જ મળશે પ્રવેશ
  • વકીલો,  ક્લર્ક,  પાર્ટી ઈન પર્શનને બાર કાઉન્સિલ સુધી મળી શકશે પ્રવેશ

13:20 August 10

સાબરકાંઠા : સાબરડેરીમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી ખળભરાટ, મોકડ્રિલને પગલે કર્મચારી સહિત શહેરીજનોમાં રાહત

  • સાબરકાંઠા : સાબરડેરીમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી ખળભરાટ.
  • પોલીસ,મેડિકલ,ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનસ્થળે.
  • ડોગ સ્કવોર્ડ સહિત આધુનિક ટેકનોલોજી થી બોમ્બ શોધાયો.
  • સાબરડેરીના કર્મચારીઓ બન્યા ભયભીત.
  • અંતે મોકડ્રીલ હોવાનું ખુલ્યું
  • મોકડ્રિલના પગલે સાબરડેરીમાં રાહતનો શ્વાસ.
  • વહીવટી તંત્ર સાબરડેરી પહોંચતા શહેરમાં પણ વિવિધ ચર્ચા.
  • મોકડ્રિલને પગલે કર્મચારી સહિત શહેરીજનોમાં રાહત.

13:17 August 10

સુરત : ઈચ્છાપૂર બ્રિજ પરનું અડચણ રૂપ 140 ટન વિશાળકાય બોઇલર આજે ખાસેડવામાં આવ્યો

  • સુરત : ઈચ્છાપૂર બ્રિજ પરનું અડચણ રૂપ 140 ટન વિશાળકાય બોઇલર આજે ખાસેડવામાં આવ્યો.
  • છેલ્લા 15 દિવસથી બ્રિજની વાંચોવચ પડી રહ્યો હતો.
  • વિશાળકાય બોઇલરને હટાવા માટે મુંબઈથી 500 ટનની ક્રાઇન મંગાવામાં આવી.
  • ક્રેઈન ઉંચકાઈ ના જાય તે માટે તેની સામે 200 ટન વજન મુકવામાં આવી.
  • બ્રિજ નીચે બંને બાજુથી રાસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
  • સવારે 9 થી 1 વાગ્યાં સુધી બંધ કરવામાં આવ્યો હતો.
  • જેને કારણકે લોકોને 2 થી 3 કિલોમીટર ફરીને જઉં પડ્યું હતું.
  • બ્રિજના ઉપરના પિલરને નુકશાન થવાના કારણકે હજી બીજા 15 દિવસ  બ્રિજ બંધ રહેશે.

13:01 August 10

કેન્દ્ર સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનના ઉત્પાદવન માટે મંજૂરી આપી

  • કેન્દ્ર સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનના ઉત્પાદવન માટે મંજૂરી આપી
  • સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને માહીતી આપી છે.

12:53 August 10

ગાંધીનગર : દહેગામના કંથારપુર વડને પણ કબીર વડની જેમ પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરાશે

  • ગાંધીનગર : દહેગામના કંથારપુર વડને પણ કબીર વડની જેમ પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરાશે
  • ડેવલપમેન્ટ માટે 14 કરોડ  રકમ ફાળવવામાં આવી
  • 500 વર્ષ જૂનો છે કંથારપુર દહેગામનો વડ
  • વડની ફરતે વાવ જેવી અષ્ટકોણ આકારની બિલ્ડિંગ બનશે
  • વડની બાજુમાં ધ્યાન યોગ કેન્દ્ર, મ્યુઝિયમ, આયુર્વેદ સેન્ટર વગેરે બનાવવામાં આવશે
  • નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાનો પણ એક આ પ્રોજેક્ટ છે

11:51 August 10

ખેડા: મહેમદાવાદના અરેરી પાટિયા પાસેનો બનાવ, કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત

  • ખેડા: મહેમદાવાદના અરેરી પાટિયા પાસેનો બનાવ
  • નમકીનના કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો
  • રાજકોટની નમકીન કંપની KBZ નું કન્ટેનર મધ્ય પ્રદેશમાં નમકીન ખાલી કરીને પરત ફરી રહ્યું હતું ત દરમ્યાન અકસ્માત
  • અરેરી પાસે વહેલી સવારે 4 વાગે રોન્ગ સાઈડમાંથી ટ્રેલરના ચાલકે ટક્કર મારતા કન્ટેનરનું આગળનું કેબીન તોડી નાખ્યુ
  • ગામના આસપાસના વિસ્તારના લોકોએ એકઠા થઈને ડ્રાઈવર-કંડકટરને બહાર કાઢ્યા
  • બંનેનો આબાદ બચાવ,કોઈપણ જાતનું નુકસાનના થયું

11:33 August 10

વડોદરા : રિલાયન્સ ફાર્માસી પ્રા.લી. નામે વ્યવસાય કરતા 83 વર્ષીય વૃદ્ધનું દેહદાન

  • વડોદરા : રિલાયન્સ ફાર્માસી પ્રા.લી. નામે વ્યવસાય કરતા 83 વર્ષીય વૃદ્ધનું દેહદાન.
  • મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા 83 વર્ષીય વૃદ્ધની અંતિમ ઈચ્છા પૂરી કરાઈ.
  • અવસાન બાદ પરિવારજનોએ સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ સુપ્રત કર્યો
  • મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસાર્થે મૃતદેહ ઉપયોગમાં લેવાશે.
  • 2016 માં હસમુખ ભાઈ શાહે પોતે સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં આવી પોતાન અવસાન બાદ મૃતદેહ ડોનેટ કરવાની સંમતિ દર્શાવી હતી

10:45 August 10

રાજકોટ-મહાનગરપાલિકા દ્વારા આજથી હાથ ધરાશે સિરો સર્વે

  • રાજકોટ-મહાનગરપાલિકા દ્વારા આજથી હાથ ધરાશે સિરો સર્વે.
  • 50 ક્લસ્ટરમાંથી જુદી જુદી 26 ટીમો સિરો સર્વેમાં જોડાશે.
  • રાજકોટ શહેરમાં કુલ 1800 લોકોના બ્લડના રેન્ડમ સેમ્પલ લેવામાં આવશે.
  • રાજકોટમાં કેટલા ટકા એન્ટીબોડી બની તેનો સર્વે કરવામાં આવશે.
  • લોહીના સેમ્પલમાંથી સિરમ બનાવીને ચકાસણી અર્થે મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે.
  • સિરો સર્વેની દરેક ટીમમાં એક લેબોરેટરી ટેકનિશિયન સહિત 4 આરોગ્યકર્મીઓ રહેશે.
  • દરેક ટિમ દ્વારા 36 બ્લડના સેમ્પલ લેવામાં આવશે.

10:43 August 10

રાજકોટ: સિંગતેલ અને કપાસીયાતેલના ભાવ એક સપાટીએ

  • રાજકોટ: સિંગતેલ અને કપાસીયાતેલના ભાવ એક સપાટીએ
  • સિંગતેલ ડબ્બાનો ભાવ 2500
  • કપાસીયા તેલના ડબ્બાનો ભાવ 2500
  • તહેવારોના સમયે સિંગતેલ અને કપાસીયાના ભાવ એક સરખા
  • પામોલીન તેલનો ભાવ 2000ની સપાટી કુદાવી 2030 થયો

10:40 August 10

ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોની ધરપકડ

  • ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોની ધરપકડ
     
10:14 August 10

J-K: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખીર ભવાની મંદિરની મુલાકાત લીધી

  • J-K: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખીર ભવાની મંદિરની મુલાકાત લીધી

09:47 August 10

કોરોના: દેશમાં 28,204 નવા કેસ, 373 દર્દીઓના મોત

  • કોરોના: દેશમાં 28,204 નવા કેસ, 373 દર્દીઓના મોત

09:18 August 10

સુરત : શહેરના આભવાગામ પાસે ટ્રક અકસ્માત

  • સુરત : શહેરના આભવાગામ પાસે ટ્રક અકસ્માત.
  • 12:30 વાગે અકસ્માતના કારણે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
  • આ અકસ્માતમાં ટ્રાક ડ્રાઇવર ફસાઈ ગયો હતો.
  • ડ્રાઈવરને સહી-સલામત બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.
  • ટ્રક ડ્રાઇવરને ફાયર વિભાગે બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

09:18 August 10

મહિસાગર: ભાજપના કારોબારી સભ્યની હત્યાનો ભેદ ઉકેલાયો

  • મહિસાગર: ભાજપના કારોબારી સભ્યની હત્યાનો ભેદ ઉકેલાયો
  • લુણાવાડાના પાલ્લા ગામે ત્રિભુવન દાસ અને તેમની પત્નીની હત્યા મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું
  • ત્રિભુવનદાસના ખાસ મિત્ર ભીખા પટેલે કરી હત્યા : સૂત્ર
  • રૂપિયાની લેતી દેતી મામલે કરાઈ હતી હત્યા : સૂત્ર
  • મહિસાગર પોલીસે આરોપીની કરી ધરપકડ

08:28 August 10

રાજકોટ : ભાવિ તબીબોને નડેલા અકસ્માતનો મામલો, કૃપાલી ગજ્જરનું નીપજ્યું મોત

  • રાજકોટ : ભાવિ તબીબોને નડેલા અકસ્માતનો મામલો.
  • સારવાર લઈ રહેલા કૃપાલી ગજ્જરનું નીપજ્યું મોત.
  • અમદાવાદ ખાતે હતી સારવાર હેઠળ.
  • કૃપાલીના મોત સાથે કુલ મૃત્યુ આંક પાંચ પર પહોંચ્યો.
  • ગત અઠવાડિયે બન્યો હતો અકસ્માતનો બનાવ..
  • મેટોડા GIDC પાસે બન્યો હતો અકસ્માતનો બનાવ.
  • તમામ મૃતકો મેડિકલના ચોથા વર્ષમાં કરતા હતા અભ્યાસ

08:08 August 10

રાજકોટ : કેનાલ રોડ પર આર. આર.હોટેલમાં યુવકનો આપઘાત

  • રાજકોટ : કેનાલ રોડ પર આર. આર.હોટેલમાં યુવકનો આપઘાત.
  • 108 અને પોલીસ ઘટના સ્થળે.
  • ગળેફાંસો ખાઈ આપઘાત કરનાર 25 વર્ષીય યુવક હર્ષદ ચૌહાણ..
  • આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસનો ધમધમાટ

08:04 August 10

જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં CRPF ની ટીમ પર હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

  • જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં CRPF ની ટીમ પર હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ
     
07:10 August 10

Breaking News : GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા

  • PM મોદી આજે ઉજ્જવલા યોજના 2.0 નું ઉદ્ઘાટન કરશે

Last Updated : Aug 10, 2021, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.