- સરદાર પટેલ સ્પોર્ટ્સ એકન્કલેવ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતેના ‘બી’ ગ્રાઉન્ડનું ઉદ્દઘાટન આજરોજ બી.સી.સી.આઈ. સેક્રેટરી જય શાહ દ્રારા કરાયું.
- જેમાં જી.સી.એ.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
Breaking News : કર્ણાટક: માનવ તસ્કરીના કેસમાં NIA એ ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા - આજના સમાચાર
13:54 August 08
સરદાર પટેલ સ્પોર્ટ્સ એકન્કલેવ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, મોટેરા ખાતેના ‘બી’ ગ્રાઉન્ડનું ઉદ્દઘાટન આજરોજ બી.સી.સી.આઈ. સેક્રેટરી જય શાહ દ્રારા કરાયું.
13:54 August 08
ભાવનગરના ભૂતિયા ગામ નજીક સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ
- ભાવનગરના ભૂતિયા ગામ નજીક સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ
- ગઈકાલ થી શહેરના બોરતળાવમાં સૌની યોજન નું પાણી ઠલાવવામાં આવી રહ્યું છે
- સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ
- ભૂતિયા ગામ પાસે પાણીના 20 મીટર ઊંચા ફુવારા ઊડી રહ્યા છે
13:31 August 08
કર્ણાટક: માનવ તસ્કરીના કેસમાં NIA એ ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા
- કર્ણાટક: માનવ તસ્કરીના કેસમાં NIA એ ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે
12:01 August 08
દિલ્હીનું ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉડાવી દઇશું, અલકાયદાના નામે ધમકી મળતા ખળભળાટ
- દિલ્હીનું ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉડાવી દઇશું, અલકાયદાના નામે ધમકી મળતા ખળભળાટ
11:32 August 08
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ લીંબડીની મુલાકાતે
- લીંબડી ખાતે આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજ્ય સરકારના પાંચ વર્ષના શાસનની ઉજવણી પ્રસંગે કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
- લીંબડી ખાતે આજે શહેરી જન સુખાકારી દિવસની ઉજવણીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
- જીલ્લાની વિવિધ નગરપાલિકાઓના વિકાસના કામોના ચેક વિતરણ તથા ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાયો
- ધારાસભ્યો ધનજીભાઈ પટેલ, કિરીટસિંહ રાણા, જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને સાતએ નગરપાલીકાનાં પ્રમૂખ સહિતના આગેવાનો, કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
11:32 August 08
સુરતના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી વીડિયો વાયરલ મામલો
- સુરતના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી વીડિયો વાયરલ મામલો.
- આરોગ્ય પ્રધાનનો વીડિયો એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
- વીડિયો મામલે વરાછા પોલીસે આપ કાર્યકર્તાની કરી ધરપકડ.
- આપ કાર્યકર્તાની ધરપકડ થતા આમ આદમી નો વિરોધ.
- વરાછા પોલીસ સ્ટેશન બહાર આપ પાર્ટીએ નારેબાજી કરી.
11:17 August 08
આમ આદમીની જન સંવેદના યાત્રા સાબરકાંઠામાં યોજાઇ
- આમ આદમીની જન સંવેદના યાત્રા સાબરકાંઠામાં યોજાઇ
- સાબરકાંઠાના વિજયનગર તેમજ ખેડબ્રહ્માથી થઈ શરૂઆત.
- વિજયનગરના કણાદર ગામે જન સંવેદના યાત્રા પહોંચી.
- આપ નેતા ઈશુદાન ગઢવી સહિત કાર્યકરો અને હોદ્દેદારો રહ્યા હાજર.
- કોરોના મહામારીમાં મૃતકોના ઘરે સંવેદના પાઠવે છે આપ નેતા.
- સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં ખળભરાટ.
11:16 August 08
સાબરકાંઠાનો વધુ એક જવાન શહીદ
- સાબરકાંઠાનો વધુ એક જવાન શહીદ.
- ત્રિપુરામાં BSFના 2 જવાન શહીદ.
- જેમાં એક જવાન સાબરકાંઠા જીલ્લાના રહેવાસી
- સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંબાઈગઢા ગામના વતની.
- રબારી ભરતભાઈ રામજીભાઈ થયા શહીદ..
10:59 August 08
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદમાં રૂપિયા 5001 કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ
- આજે CM રૂપાણી અમદાવાદમાં હાજરી આપશે. 5001 કરોડના કાર્યોનું લોકાર્પણ, ગુજરાતમાં સરકારના 5 વર્ષ પૂરાં થવા પર ઉજવણી
09:51 August 08
સુરત : 400થી વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે
- સુરત : 400થી વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
- પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ તથા શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાજીની ઉપસ્થિતિમાં જોડાશે
09:32 August 08
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,070 નવા કેસ નોંધાયા
- ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,070 નવા કેસ નોંધાયા
08:50 August 08
J-K: ટેરર ફંડિંગ કેસમાં NIA નું સૌથી મોટું ઓપરેશન, 45 સ્થળો પર દરોડા
- J-K: ટેરર ફંડિંગ કેસમાં NIA નું સૌથી મોટું ઓપરેશન, 45 સ્થળો પર દરોડા
08:17 August 08
મણિપુર સરકાર નીરજ ચોપરાનું સન્માન કરશે, ઈનામ તરીકે એક કરોડ રૂપિયા આપશે
- મણિપુર રાજ્ય મંત્રીમંડળ નીરજ ચોપરાનું સન્માન કરશે, ઈનામ તરીકે એક કરોડ રૂપિયા આપશે
07:01 August 08
Breaking News : કર્ણાટક: માનવ તસ્કરીના કેસમાં NIA એ ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા
- આજે GPSC વર્ગ-૩ની યોજાશે પરીક્ષા
- સ્ટેટ ટેક્ષ ઈનસ્પેક્ટરની યોજાશે પરીક્ષા
- અમદાવાદમાં 32765 ઉમેદવારો આપશે પરીક્ષા
- અમદાવાદમાં 1366 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ફળવાઈ
- સવારે 11 થી બપોરે 1 વાગ્યા દરમિયાન લેવાશે પરીક્ષા
- તમામ સેન્ટરો પર કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે