ETV Bharat / state

Breaking News : રેસલર બજરંગ પુનિયાનો સેમિફાઇનલમાં પરાજય - આજના સમાચાર

Breaking News
Breaking News
author img

By

Published : Aug 6, 2021, 7:02 AM IST

Updated : Aug 6, 2021, 3:20 PM IST

15:19 August 06

65 કિલોગ્રામ ફ્રિસ્ટાઇલ રેસલિંગમાં થયો પરાજય

રેસલર બજરંગ પુનિયાનો સેમિફાઇનલમાં પરાજય

અજરબૈજાનના હાઝી એલિયેવે બજરંગને 5-12થી હરાવ્યો

13:58 August 06

અમદાવાદ : ભાજપની ઉજવણી સામે કોંગ્રેસનું જન સંપર્ક અભિયાન

  • અમદાવાદ : ભાજપની ઉજવણી સામે કોંગ્રેસનું જન સંપર્ક અભિયાન
  • સરકારના રોજગાર દિવસ સામે કોંગ્રેસનું બેરોજગારી હટાવો અભિયાન
  • અમદાવાદના સરદાર બાગ ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
  • પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી રહેશે ઉપસ્થિત

12:45 August 06

તાપી: વ્યારા ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા

  • તાપી: વ્યારા ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા 
  • સરકાર ના સુશાસનના પાંચ વર્ષ પુરા થયા ની ઉજવણી અંતર્ગત અધ્યક્ષ હાજર રહ્યા 
  • વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી
  • જેમાં ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા અને જિલ્લા કલેકટર હાજર રહ્યા 

12:35 August 06

ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે

  • ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે
  •  જે દેશભરના નાગરિકોની ભાવનાઓનું સન્માન કરશે: વડાપ્રદાન મોદી

12:27 August 06

ગાંધીનગર : રાજ્યના 92 હજાર પોલીસકર્મીઓની ઈમ્યુનિટી વધારવા પ્રયાસ

  • ગાંધીનગર : રાજ્યના 92 હજાર પોલીસકર્મીઓની ઈમ્યુનિટી વધારવા પ્રયાસ
  •  ખાનગી કંપનીની ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ અપાશે
  •  1 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા
  •  કોરોના દરમિયાન અનેક પોલીસકર્મીના કોરોનાને કારણે મોત થયા છે
  •  કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ પોલીસ વિભાગનો પ્રયોગ
  • પ્રાથમિક રાજ્ય પોલીસ વડા ઉપયોગમાં લેશે ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ
  •  પોલીસ ભવન ખાતેના પોલીસકર્મીને અપાશે ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ
  •  પ્રાથમિક પ્રયોગ બાદ રાજ્યના તમામ પોલીસકર્મીઓને અપાશે ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ 

12:26 August 06

ETV Bharat દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વસ્તી વસ્તી નિયંત્રણ કાયદાને લઇ પ્રશ્ન

  • ETV bharat દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વસ્તી વસ્તી નિયંત્રણ કાયદાને લઇ પ્રશ્ન..
  • જવાબ આપતા વિજય રૂપાણીએ જણાવ્યું કે આ અંગે ચર્ચા ચાલી રહી છે

10:41 August 06

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે
  • સુશાસનના પાંચ વર્ષ ‘‘સૌના સાથ અને સૌના વિકાસના’’, ‘‘રોજગાર દિવસ’’ આજે સુરતમાં
  • મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષસ્થાને ‘રોજગાર દિવસ’ નિમિત્તે રાજયકક્ષાના મેગા જોબ ફેર
  • મુખ્યપ્રદાન યુવાઓને નિમણુંક પત્રો એનાયત કરાશે.
  • રાજયના 62 હજાર યુવાનોને રોજગાર નિમણુંકપત્રો એનાયત થશે

10:27 August 06

RBI Monetary Policy: વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો શું કહ્યું RBI ગવર્નરે

  • RBI Monetary Policy: વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરાયો, જાણો શું કહ્યું RBI ગવર્નરે

10:23 August 06

રાજકોટ : ડોક્ટરની હળતાલનો મામલો

  • રાજકોટ : ડોક્ટરની હળતાલનો મામલો.
  • ડોકટરો અને આરોગ્ય કમિશ્નર બોલાચાલી વિડ્યો થયો વાઇરલ.
  • તમારા બધાની જીભ બહુ ચડીગઈ છે: કમિશનર
  • ડોકટરો અને આરોગ્ય કમિશ્નર બોલાચાલીનો વિડીયો વાઇરલ.
  • કમિશ્નર સાંભળીયા વગર બાર કાઢ્યા હોવાનો ડૉક્ટરોનો આક્ષેપ.
  • જયપ્રકાશ શિવહરેએ કામનો હિસાબ કઢાવવાનું કહ્યું.

09:30 August 06

દેશમાં કોરોનાના કેસોમાં વધારો, 24 કલાકમાં 44,643 નવા કેસ, 464 ના મોત

  • દેશમાં કોરોનાના કેસોમાં વધારો, 24 કલાકમાં 44,643 નવા કેસ, 464 ના મોત

09:06 August 06

કુશ્તીમાં બજરંગ પુનિયાની જીત

  • કુશ્તીમાં બજરંગ પુનિયાની જીત

09:03 August 06

બજરંગ પુનિયાનો મુકાબલો શરૂ, ભારતીય કુસ્તીબાજ પાસેથી ગોલ્ડની અપેક્ષા

  • બજરંગ પુનિયાનો મુકાબલો શરૂ, ભારતીય કુસ્તીબાજ પાસેથી ગોલ્ડની અપેક્ષા

08:51 August 06

રાજકોટ: આમ આદમી પાર્ટીના નેતા પરવીન રેમ આજે રાજકોટમાં

  • રાજકોટ: આમ આદમી પાર્ટીના નેતા પરવીન રેમ આજે રાજકોટમાં
  • ભાજપના રોજગાર દિવસ સામે આપ બેરોજગાર દિવસની કરશે ઉજવણી.
  • બપોરે 12 કલાકે પત્રકાર પરિષદ યોજશે.
  • પ્રવીણ રામ રાજ્યમાં બેરોજગારિના પ્રશ્નો અને આંકડાકીય માહિતી આપશે.
  • રાજકોટમાં ભાજપ દ્વારા આજે પ્રધાન ઈશ્વરસિંહ  પટેલની હાજરીમાં રોજગાર દિવસની થશે ઉજવણી

08:49 August 06

મહિલા હોકી ટીમની હાર

  • મહિલા હોકી ટીમની 4-3થી હાર

08:47 August 06

આજે સવારમાં ગોપાલભાઈ જન સંવેદના મુલાકાતના બિજા ચરણની શરૂઆત

આજે સવારમાં ગોપાલભાઈ જન સંવેદના મુલાકાતના બિજા ચરણની શરૂઆત કરવા માટે ઊંજા પહોંચે તે પહેલા મહેસાણા પોલીસે ગોપાલભાઈની ધરપકડ કરી.

આજથી જન સવેંદના  મુલાકાતના  બીજા  ચરણની માં ઉમિયા માતાજીના દર્શન કરીને શરૂઆત કરવાની છે 

વચ્ચે જ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ભાઈની મહેસાણા પોલીસે ટોલ નાકા પાસેથી જુના કોઈ કેસમાં અટકાયત કરી છ

ભાજપ આ રીતે લોકોનો અવાજ દબાવશે તો લોકો ભાજપથી નફરત કરશે 

હાલ હું માતાજીના દર્શન એ પહોંચી રહ્યો છું ત્યાર બાદ પોલીસ સ્ટેશન પર કાર્યકર્તા ઓ સાથે પહોચીસ- ઈશુદાન ગઢવી

08:37 August 06

રાજકોટ સિવિલમાં 400 ડોક્ટર આજથી હડતાળ પર

  • રાજકોટ સિવિલમાં 400 ડોક્ટર આજથી હડતાળ પર.
  • બોન્ડેડ તબીબો અને સિનિયર રેસિડેન્ટ બાદ જુનિયર અને ઈન્ટર્ન જોડાયા.
  • 48 જેટલા બોન્ડેડ તબીબોની હડતાળ બાદ સિનિયર રેસિડેન્ટ અને ઈન્ટર્ન જુનિયર પણ જોડાયા.
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 400 જેટલા ડોકટર જોડાયા હડતાળ પર.
  • ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડી હોવાની ચર્ચા.
  • તબીબોની માંગ, એપ્રિલમાં બોન્ડની જે 1:2ની જાહેરાત કરાઈ છે તે યથાવત્ રાખવામાં આવે.
  • નવા હુકમમાં કરાર આધારિત તબીબોની બદલી કરાઇ હતી અને બોન્ડનો સમય પણ 1:1 કરી દેવાયો.
  • બોન્ડનો અને બદલીના કારણે તબીબો હડતાળ પર ઉતર્યા

08:36 August 06

રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છના 26 પેટ્રોલ પંપના સંચાલક પર જીએસટીના દરોડા

  • રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છના 26 પેટ્રોલ પંપના સંચાલક પર જીએસટીના દરોડા.
  • જીએસટી અને વેટ નંબર રદ કરાવ્યા બાદ અનેક પેટ્રોલ પંપ ચાલુ હોવાની હતી બાતમી.
  • અંદાજિત 3 મહિનાથી લઇને એક વર્ષ પહેલા જીએસટી નંબર કરવામાં આવ્યા હતા રદ.
  • રાજકોટ જીએસટી ડિવિઝન દ્વારા કરાઈ તપાસ.
  • જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં મળીને કુલ 8.
  • ગાંધીધામ અને ભુજમાં 3 પેટ્રોલ પંપ
  • રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા 15 પેટ્રોલ પંપમાં તપાસ.
  • મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો, દસ્તાવેજો મળી આવ્યા હોવાની વાત આવી સામે.
  • GST વિભાગ દ્વારા બેનામી દસ્તાવેજો કબ્જે કરાયા..

08:28 August 06

રેસલિંગમાં સીમા બિસ્લાની હાર

રેસલિંગમાં સીમા બિસ્લાની હાર

08:10 August 06

મહિલા હોકી: બ્રિટન ભારત સામે 3-3થી ડ્રો

  • મહિલા હોકી: બ્રિટન ભારત સામે 3-3થી ડ્રો, મેચ બ્રોન્ઝ માટે ચાલી રહી છે

07:53 August 06

ભારતીય મહિલા હૉકી ટીમ અને ગ્રેટ બ્રિટેનનો મુકાબલો,ભારત 3-2થી આગળ

  • ભારતીય મહિલા હૉકી ટીમ અને ગ્રેટ બ્રિટેનનો મુકાબલો,ભારત 3-2થી આગળ

07:52 August 06

આજે રાજ્યમાં યોજાશે ગુજકેટની પરીક્ષા

  • આજે રાજ્યમાં યોજાશે ગુજકેટની પરીક્ષા
  • કુલ 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • રાજ્યના 33 જિલ્લામાં 34 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા
  • A-ગ્રુપ 48 હજાર હજારવિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • B- ગ્રુપ માં 68 હજાર 500 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
  • AB- ગ્રુપમાં 468 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • રાજ્યમાં પરીક્ષા વ્યવસ્થા માટે 34 ઝોન તૈયાર કરાયા
  • પરીક્ષા વ્યવસ્થા માટે 574 બિલ્ડીંગનો ઉપયોગ કરાશે
  • 5932 બ્લોકમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવી
  • વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરાશે
  • કોરોના પોઝિટિવ દર્દી પરીક્ષા આપી નહીં શકે
  • પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે 4 કલાકે પૂર્ણ થશે
  • ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયની યોજાશે પરીક્ષા
  • ગુજકેટની પરીક્ષામાં અદાજીત 10 હજાર થી વધુ કર્મચારીઓ હાજર રહેશે

06:13 August 06

Breaking News : 65 કિલોગ્રામ ફ્રિસ્ટાઇલ રેસલિંગમાં થયો પરાજય

  •  ટોક્યો ઓલિમ્પિક્સ: ભારતીય મહિલા ટીમ હોકીમાં બ્રોન્ઝ માટે બ્રિટન સાથે સ્પર્ધા શરૂ

Last Updated : Aug 6, 2021, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.