ETV Bharat / state

Breaking News : રાજકોટના કાલાવડ રોડ મેટોડા નજીક અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત - આજના સમાચાર

Breaking News
Breaking News
author img

By

Published : Aug 3, 2021, 6:49 AM IST

Updated : Aug 3, 2021, 1:20 PM IST

13:19 August 03

રાજકોટના કાલાવડ રોડ મેટોડા નજીક અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

  • રાજકોટના કાલાવડ રોડ મેટોડા નજીક અકસ્માત.
  • ST બસ અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
  • ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયાનું આવ્યું સામે.
  • બે લોકો ગંભીર રીતે ઘવાયા

13:11 August 03

તાપી : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત PM નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ

  • તાપી : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત PM નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ.
  • ડોલવણ તાલુકાના ગડત ગામના આ યોજનાના લાભાર્થી સાથે PMએ સીધો સંવાદ કર્યો
  • વિનોદભાઈ ચૌધરી સાથે સીધી વાતો કરી.

12:57 August 03

રાજકોટમાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત પીએમ મોદીએ મહિલા સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી

  • રાજકોટમાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત પીએમ મોદીએ મહિલા સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી
  • નયનાબેન જોશી નામની મહિલા સાથે કરી વાતચીત.
  • રાજકોટે મને પહેલી વખત MLA બનાવ્યો હતો: મોદી
  • હું રાજકોટનું ઋણ ભૂલી શકું નહિ: મોદી.

12:38 August 03

CBSE ધોરણ 10 નું પરિણામ થયું જાહેર

  • CBSE ધોરણ 10 નું પરિણામ થયું જાહેર
  • આ વર્ષે કોરોનાને લઈને વિદ્યાર્થીઓને અપાયું હતું માસ પ્રમોશન
  • પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં સંતોષ
  • અત્યારે વિદ્યાર્થીઓને નહિ મળે માર્કશીટ
  • વિદ્યાથીઓ ઓનલાઇન પરિણામ જોઈ શકશે

12:38 August 03

ગાંધીનગર :કમલમ ફ્રૂટનો ગાંધીનગર જિલ્લામાં મોળો પ્રતિસાદ

  • ગાંધીનગર :કમલમ ફ્રૂટનો ગાંધીનગર જિલ્લામાં મોળો પ્રતિસાદ
  • સરકારે બે હેક્ટર દીઠ 2.5 લાખની સબસિડી જાહેર કરી પરંતુ ઓનલાઇન અરજી 8 ખેડૂતોની આવી
  • અત્યાર સુધી જિલ્લામાં 5 હેક્ટરમાં થયું છે વાવેતર
  • એક હેક્ટર દીઠ 1.25 લાખની સહાય આપવામાં આવે છે
  • નિયમ પ્રમાણે 2 હેક્ટર વાવણી માટે જ આપવામાં આવે છે 2.5 લાખની સહાય

11:59 August 03

રાજકોટમાં ટ્રાન્સપોર્ટરોનો વિરોધ

  • રાજકોટમાં ટ્રાન્સપોર્ટરોનો વિરોધ.
  • RMC ટ્રાન્સપોર્ટનગરમાં 500 જેટલા ટ્રકના પૈડાં થંભાવી હડતાળ પર ઉતરી ગયા.
  • ટ્રાન્સપોર્ટરોની માંગ ન સંતોષતા કર્યો વિરોધ.
  • જીસ્કા માલ ઉસકા હમાલની માંગને લઈને વેપારી સંગઠનોને કરી ચુક્યા છે રજૂઆત.
  • 1 ઓગસ્ટથી લોડીંગ-અનલોડીંગમાં ટ્રાન્સપોર્ટરો મજૂરી નહી ચૂકવવાનો લીધો હતો નિર્ણય.

11:51 August 03

સાબરકાંઠાના હિંમતનગરમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રહ્યા ઉપસ્થિત

  • સાબરકાંઠાના હિંમતનગરમાં  કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રહ્યા ઉપસ્થિત.
  • હિંમતનગર ખાતે અન્નનોત્સવની કરાશે ઉજવણી.
  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિશુલ્ક અનાજનું કરાશે વિતરણ.
  • લાભાર્થીઓને કેબિનેટ મંત્રી ના હસ્તે અપાશે અનાજ.
  • હિંમતનગર ખાતે વહીવટી તંત્ર સહિત ના અધિકારીઓ રહ્યા હાજર.

11:51 August 03

રાજકોટ : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી.

  • રાજકોટ : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી.
  • આજે રાજકોટ ખાતે3 પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજનાનો પ્રારંભ.
  • આજથી વિના મૂલ્ય 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે.
  • 3.5 કિલો ઘઉં 1.4 કિલો ચોખા એમ 5 કિલો અનાજનું વિતરણ.
  • રાજકોટમાં પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું આયોજન.
  • પીએમ મોદી રાજકોટના એક લાભાર્થી  સાથે વર્ચ્યુઅલ વાતચીત કરશે

11:50 August 03

ગાંધીનગર : ધૈર્યરાજની જેમ જ ગીર સોમનાથના વિવાનને પણ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઇપ 1 બિમારી

  • ગાંધીનગર : ધૈર્યરાજની જેમ જ ગીર સોમનાથના વિવાનને પણ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઇપ 1 બિમારી
  • ગાંધીનગર સરકાર પાસે મદદ માટે પહોંચ્યો પરિવાર
  • 16 કરોડની જરૂર, અત્યાર સુધી ક્રાઉડ ફંડીગથી 2 કરોડ ભેગા કર્યા
  • 4 મહિનાના વિવાનને 60થી 70 દિવસમાં રકમ એકત્રિત કરવાનો ટાર્ગેટ

11:40 August 03

પંજાબ: રણજીત સાગર ડેમમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું, બચાવ કાર્ય ચાલુ

  • પંજાબ: રણજીત સાગર ડેમમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું, બચાવ કાર્ય ચાલું 
     
11:23 August 03

અંબાજી : ગુજરાતના ગૃહપ્રધાન અંબાજી પહોચ્યા

  • અંબાજી : ગુજરાતના ગૃહપ્રધાન અંબાજી પહોચ્યા
  • ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અંબાજી મંદિરના દર્શન કર્યાં
  • વહેલી સવારે મંગળા આરતીમા હાજર રહ્યા
  • મંદીરના ગર્ભગૃહ મા જઈનેમાં અંબાના દર્શન કર્યાં
  • માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા
  • ભટ્ટજી મહારાજે રક્ષા પોટલી બાંધી
  • દર્શન કર્યા બાદ પાલનપુર  જવા રવાના થયા

11:23 August 03

સુરત :અમદાવાદ રિઝનલ વિભાગના જોઈન્ટ જીએમ સુરતની મુલાકાત

  • સુરત :અમદાવાદ રિઝનલ વિભાગના જોઈન્ટ જીએમ સુરતની મુલાકાત
  • કનૈયા શર્મા સુરત રેકવવા સ્ટેશનની કરશે મુલાકાત
  • તેજસ ટ્રેન અને ભારત દર્શન ટ્રેન ફરી શરૂ કરાશે
  • તેજસ ટ્રેન 7 મી ઓગસ્ટથી શરૂ થશે
  • કોરોના ની.મહામારીના કારણે ટ્રેન રદ્દ કરાઈ હતી

11:22 August 03

ગાંધીનગર : શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારને લઈને સરકાર જાહેર કરશે sop

  • ગાંધીનગર : શ્રાવણ માસમાં ધાર્મિક તહેવારને લઈને સરકાર જાહેર કરશે sop
  • મોટા તીર્થધામમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહિ મળે
  • શ્રાવણ માસમાં ધાર્મિક મેળાવડા યોજવા બાબતે પ્રતિબંધ લગાવવાની વિચારણા
  • સોમનાથ, દ્વારકા, ડાકોર મંદિરમાં ડોકન પદ્ધતિ આધારે દર્શન કરવાની વ્યવસ્થા કરાશે
  • અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળા પર પ્રતિબંધ મુકાશે
  • સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકાર આગામી સમયમાં કરશે જાહેરાત
  • શિવ અને કૃષ્ણ મંદિરમાં એસઓપીનું ચુસ્ત પાલન થાય તેવું આયોજન કરાશે

11:10 August 03

CBSE આજે 10 માંનો પરિણામ જાહેર 12.00 વાગ્યે જાહેર કરશે

  • CBSE આજે 10 માંનો પરિણામ જાહેર 12.00 વાગ્યે જાહેર કરશે

10:27 August 03

રાજકોટ માર્કેટયાર્ડની જાહેર થયેલી ચૂંટણીમાં ગરમાવો

  • રાજકોટ માર્કેટયાર્ડની જાહેર થયેલી ચૂંટણીમાં ગરમાવો.
  • સહકારી અને રાજ્કીય બન્ને જૂથો ઉમેદવારને લઈ સક્રિય થયા.
  • વેપારી વિભાગની 14 બેઠકમાં જૂના જોગીએ નવા ચહેરાને તક આપવા મત વ્યક્ત કર્યો.
  • વેપારી વિભાગની બેઠકમાં જ્ઞાતિ મુજબ ઉમેદવાર ઉતારવાનો તૈયાર થતો તખ્તો.
  • લેઉવા પટેલ સમાજના 7, કડવા પટેલ સમાજના 3 અને રધૂવંશી સમાજના 4 નામો તૈયાર.
  • યાર્ડની જાહેર થયેલી મતદાર યાદી પ્રસિદ્ધ થતાં વાંધા રજૂ કરવાની અંતિમ તારીખ 9 ઓગસ્ટ..

09:51 August 03

કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 30,549 નવા કેસ નોંધાયા, 422 ના મોત

  • કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 30,549 નવા કેસ નોંધાયા, 422 મૃત્યુ થયા

09:50 August 03

રેસલર સોનમ મલિક પહેલો મુકાબલો હાર્યા, બ્રોન્ઝની આશા યથાવત

  • રેસલર સોનમ મલિક પહેલો મુકાબલો હાર્યા, બ્રોન્ઝની આશા યથાવત

09:45 August 03

સોનમ મલિકને પહેલા રાઉન્ડમાં જ મળી હાર

  • સોનમ મલિકને પહેલા રાઉન્ડમાં જ મળી હાર
  • ઓલિમ્પિકમાં જનાર ભારતના સૌથી યુવા રેસલર પાસે જીત સાથે ડેબ્યૂ કરવાનો મોકો હતો.
  •  છેલ્લી 30 સેકન્ડ પહેલા સુધી તેઓ 2-0થી લીડમાં હતા પરંતુ મંગોલિયાની રેસલરે બે અંકના દાવ સાથે સ્કોર બરાબર કરી લીધો.
  •  મોટા અંકના દાવ સાથે સ્કોર બરાબર કરી લીધો મોટા અંકોનો દાવ લગાવવાના કારણે મંગોલિયાના રેસલરને વિજેતા જાહેર કરાયા.

08:56 August 03

વડાપ્રધાન મોદીનું ટ્વિટ કહ્યું- જીત અને હાર જીવનનો ભાગ છે, અમને ખેલાડીઓ પર ગર્વ છે

  • વડાપ્રધાન મોદીએ હોકી ટીમના પ્રદર્શન પર ટ્વિટ કરતા કહ્યું - જીત અને હાર જીવનનો ભાગ છે, અમને ખેલાડીઓ પર ગર્વ છે

08:52 August 03

ભારત અને બેલ્જિયમ વચ્ચે કાંટાની ટક્કરમાં ભારતની 5-2થી હાર, હવે બ્રોન્ઝ માટે રમશે.

  • ભારત અને બેલ્જિયમ વચ્ચે કાંટાની ટક્કરમાં ભારતની 5-2થી હાર, હવે બ્રોન્ઝ માટે રમશે.

08:35 August 03

ભારત અને બેલ્જિયમ વચ્ચે કાંટાની ટક્કર,બેલ્જિયમ 3-2થી આગળ

  • ભારત અને બેલ્જિયમ વચ્ચે કાંટાની ટક્કર,બેલ્જિયમ 3-2થી આગળ
  • આજનો દિવસ ભારત માટે કેટલીક સંભાવનાઓથી ભરેલો રહેશે હૉકીમાં પુરુષ ટીમ ફાઇનલમાં જવા માટે રમશે. 
  • તેમનો મુકાબલો બેલ્જિયમ સાથે છે

08:34 August 03

વડાપ્રધાન મોદી આજે 12:30 વાગ્યે ગુજરાતના ગરીબ કલ્યાણ અન્ના યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

  • વડાપ્રધાન મોદી આજે 12:30 વાગ્યે ગુજરાતના ગરીબ કલ્યાણ અન્ના યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે

08:24 August 03

ભાવનગર : માધવ દર્શનની બે દુકાનમાં આગ

  • ભાવનગર : માધવ દર્શનની બે દુકાનમાં આગ
  •  વહેલી સવારમાં બે દુકાનમાં ભયંકર આગ
  • ફાયર ઘટના સ્થળે દોડી આગ બુઝાવાની કામગીરી આરંભી
  • આગ લાગવાનું કારણ રહ્યું અકબંધ જો કે નુકશાન વધુ

07:00 August 03

અન્નુ રાની જેવલિન થ્રોના ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર

  • અન્નુ રાની જેવલિન થ્રોના ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર

06:49 August 03

ભારત આજે રચશે ઇતિહાસ ! હૉકીમાં જીત્યા તો 41 વર્ષ બાદ મેડલ પાક્કો

  • ભારત આજે રચશે ઇતિહાસ ! હૉકીમાં જીત્યા તો 41 વર્ષ બાદ મેડલ પાક્કો

06:16 August 03

Breaking News : રાજકોટના કાલાવડ રોડ મેટોડા નજીક અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

  • કોંગ્રેસ આજથી યુપીમાં બે દિવસીય 'સ્વાભિમાન યાત્રા' યોજશે

Last Updated : Aug 3, 2021, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.