ETV Bharat / state

Breaking News : અસદુદ્દીન ઓવૈસી કરશે ગુજરાતનો પ્રવાસ - બ્રેકિંગ ન્યૂઝ

Breaking News
Breaking News
author img

By

Published : Aug 2, 2021, 6:34 AM IST

Updated : Aug 2, 2021, 7:41 PM IST

19:37 August 02

મીમ પાર્ટીએ શરૂ કરી તૈયારીઓ

  • ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદ ઉલ-મુસ્લિમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી કરશે ગુજરાતનો પ્રવાસ
  • અસદુદ્દીન ઓવૈસી 15 ઓગસ્ટ પછી બે કે ત્રણ દિવસમાં ગુજરાતની મુલાકાત લઈ શકે છે
  • સૂત્રોના જણાવ્યા અનુસાર, અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં AIMIM પાર્ટી સંમેલન કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે.
  • અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીના આગમન માટે મીમ પાર્ટી તૈયારીઓમાં લાગી

18:29 August 02

કોળી સમાજના નવ નિયુક્ત પ્રમુખનું નિવેદન

  • કોળી સમાજના નવ નિયુક્ત પ્રમુખ અજિત પટેલનું નિવેદન
  • કુંવરજી બાવાળીયાએ કોળી સમાજ માટે સમય આપ્યો નહીં
  • કોળી સમાજમાં ભાગલા પાડ્યા છે.
  • તેઓએ સમાજને એક કરવાની જરૂર હતી

16:15 August 02

સાંજે શહેર પ્રદેશ કાર્યાલય પહોંચશે

  • નવનિયુક્ત ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર આજે આવશે અમદાવાદ
  • સાંજે શહેર પ્રદેશ કાર્યાલય પહોંચશે
  • આવતીકાલે ચાર્જ સાંભળે તેવી શકયતા

14:17 August 02

અમદાવાદ:2005 પછી ફૂલ પગારદાર તરીકે જોડાયેલા સરકારી કર્મચારીઓની કોર્ટમાં અરજી

  • અમદાવાદ:2005 પછી ફૂલ પગારદાર તરીકે જોડાયેલા સરકારી કર્મચારીઓની કોર્ટમાં અરજી
  • નવી પેન્સન સ્કીમ મુજબ મળતી રકમ માત્ર 1500-2000
  • ગુજરાત હાઇકોર્ટે સરકારને ઇસ્યુ કરી નોટિસ
  • સપ્ટેમ્બ સુધીમાં જવાબ રજુ કરવા કર્યો આદેશ

13:06 August 02

રાજકોટ : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જન્મ દિવસની કરી અનોખી ઉજવણી

  • રાજકોટ : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જન્મ દિવસની કરી અનોખી ઉજવણી.
  • કોરોનામાં માતા-પિતામાંથી કોઈ પણ એક ગુમાવનાર બાળકો સાથે સંવાદ કરી કર્યું ભોજન.
  • રાજકોટ જિલ્લામાં અંદાજિત 44 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા.
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાળકો સાથે કર્યો સંવાદ.
  • મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળના લાભાર્થીઓ છે આ બાળકો.

12:51 August 02

બનાસકાંઠા: થરાદમાં કોંગ્રેસનો સરકાર વિરોધમાં કાર્યક્રમ

  • બનાસકાંઠા: થરાદમાં કોંગ્રેસનો સરકાર વિરોધમાં કાર્યક્રમ
  • ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત.
  • વધતી મોંઘવારીએ લોકોની મુશ્કેલી વધારી.

12:50 August 02

વડોદરા : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિવસે કતલખાના બંધ રાખવા અનુરોધ

  • વડોદરા : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિવસે કતલખાના બંધ રાખવા અનુરોધ.
  • વડોદરામાં કેટલાક કતલખાના ખુલ્લા રહ્યા.
  • મોગલવાડામાં સૌથી મોટું મટન માર્કેટ ખુલ્લું રહેતા ભાજપના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા.
  • કાર્યકરોની સમજાવટ બાદ સંચાલકોએ માર્કેટ બંધ કરી મુખ્યપ્રધાનના અનુરોધને સમર્થન આપ્યું.

12:49 August 02

તાપી : સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો, 123.44 મીટર મીટરની સપાટી ક્રોસ

  • તાપી : સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો.
  • ગાયકવાડી શાસન સમયનો 109 વર્ષ જૂનો ડોસવાડા ડેમ આજે પણ અડીખમ.
  • મીંઢોળા નદી પર આવેલ ડોસવાડા ડેમ ખાતે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
  • 2.5 સેન્ટિમીટર ઓવરફ્લો
  • ડેમ પરથી અઢી સેન્ટિમીટર પાણી વહી રહ્યું છે.
  • 58 ક્યુસેક પાણીનો જથ્થો ડિસ્ચાર્જ.
  • 123.44 મીટર મીટરની સપાટી ક્રોસ.

12:29 August 02

સુરત: ઓલપાડના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને સહાય ચેક વિતરણ કરાયું

  • સુરત: ઓલપાડના ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને સહાય ચેક વિતરણ કરાયું
  • 3 લાખથી વધુના રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા
  • 30 થી વધુ વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરાયા
  • તેમજ આરોગ્યને લગતા લાભાર્થીઓને પણ ચેક અર્પણ કરાયા
  • ઓલપાડ ના ધારાસભ્ય મુકેશ પટેલે સહાય ચેક અર્પણ કરાયા.

12:28 August 02

સુરત કોગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનના સંદર્ભમાં વિરોધ

  • સુરત કોગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનના સંદર્ભમાં વિરોધ.
  • શહેરના MTB આર્ટસ કોલેજની બહાર વિરોધ કરવામાં આવ્યો.
  • કૉલેજનું ખાનગી કરણબંધ કરોના સાથે વિરોધ.
  • શહેરની સ્કૂલો-યુનિવર્સિટીઓ ભાજપ સરકારના ઇશારે ચાલી રહી છે

12:28 August 02

નવસારીના ખેરગામ તાલુકાના આછવણી ગામે સેવા સેતુ કાર્યક્રમનો કરાયો વિરોધ

  • નવસારીના ખેરગામ તાલુકાના આછવણી ગામે સેવા સેતુ કાર્યક્રમનો કરાયો વિરોધ
  • ખેરગામ તાલુકા પંચાયત કોંગ્રેસના 4 સભ્યએ નોંધાવ્યો વિરોધ
  • 15 ટકા વિવેકાધીન યોજનામાં આછવણી અને ભૈરવી ગામને કામો ન ફાળવતા વિરોધ નોંધાવ્યો
  • સેવાસેતુ કાર્યક્રમમાં જમીન પર બેસી પ્લે કાર્ડ બતાવી નારા લગાવી વિરોધ નોંધાવ્યો
  • ખેરગામ પોલીસે કોંગ્રેસના 4 સભ્યને ડિટેન કર્યા

12:09 August 02

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ભુજમાં આપ્યું નિવેદન

  • કચ્છ: આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ભુજમાં આપ્યું નિવેદન
  • RSSમાં જોડાવવાનો મને અફસોસ થયો : પ્રવીણ તોગડીયા
  • મોહન ભાગવતજીએ હિન્દૂ - મુસ્લિમના ડીએનએ એક હોવાનું નિવેદન આપ્યા બાદ મને RSS માં જોડાવવાનો અફસોસ
  • રામ મંદિર માટેની જમીન 2 કરોડમાં લેવાના બદલે 18.5 કરોડમાં ખરીદાઈ
  • કચ્છમાં નર્મદાના કામો છ મહિનામાં પૂર્ણ કરવા અને ગૌ હત્યાના બનાવો સંદર્ભે મૃત્યુદંડની સજાની કરી માંગ

12:05 August 02

સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસનો વિરોધ

  • ગાંધીનગર :  રાજ્ય સરકારની ઉજવણીમાં કોંગ્રેસ સંવેદનહિલ સરકારની ઉજવણી કરીને વિરોધ કર્યો
  • સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો વિરોધ
  • CM રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન કોરોના બીજી લહેરમાં મૃકપ્રેક્ષક તરીકે રહ્યાં, સારવાર અને માસ્કના નામે લૂંટ કરાઈ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા 

11:45 August 02

ગાંધીનગર સેક્ટર 16માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

  • ગાંધીનગર સેક્ટર 16માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
  • લોકોને સુવિધા આપવા માટે 35 ટેબલ શરૂ કરાયા
  • સ્ટેમ્પ ડયુટી, હેલ્થ ડેસ્ક, ઉજાલા યોજના, પાણી, મકાન રસ્તાને લગતી સમસ્યાઓની અરજી લેવાઇ,
  • એક કલાકમાં 100થી વધુ લોકોએ લીધી હેલ્પ ડેસ્કની મુલાકાત

11:32 August 02

સુરત: સંવેદના દિન નિમિત્ત સેવા સેતુ કાર્યક્રમ

  • સુરત: સંવેદના દિન નિમિત્ત સેવા સેતુ કાર્યક્રમ
  • મનપા કમિશ્નરની હાજરીમાં સોશિયલ ડિસ્ટનના ધજાગરા
  • સરકારી લાભ લેવા લોકોની ભીડ ઉમટી
  • એક સાથે લોકોની ભીડ ઉમટી પડતા કોવિડ નિયમન ધજાગરા ઉડ્યા

11:14 August 02

રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત

  • રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત

11:07 August 02

સાબરકાંઠા: હિમતનગર-અમદાવાદ ડેમુ 9 ઓગષ્ટથી શરુ થશે

  • સાબરકાંઠા: હિમતનગર-અમદાવાદ ડેમુ 9 ઓગષ્ટથી શરુ થશે
  • કોરોનાના કેસો વધતા 23 એપ્રિલના રોજ ડેમુ ટ્રેન બંધ કરાઈ હતી
  • સાત દિવસમાં 6 દિવસ દોડશે બે ડેમુ ટ્રેન
  • અસારવાથી હિમતનગર શનિવાર સિવાય 6 દિવસ ડેમુ ટ્રેન દોડશે  
  • હિમતનગરથી અસારવા રવિવાર સિવાય 6 દિવસ ડેમુ ટ્રેન દોડશે  
  • 106 દિવસ બાદ ડેમુ ટ્રેન શરુ થશે
  • છેલ્લા 1 મહિનાથી ટ્રેન શરુ કરવા માંગ કરાઈ હતી

10:56 August 02

શૂટિંગમાં એશ્વર્ય અને સંજીવ રાજપૂત ન કરી શક્યા ક્વોલિફાઇ

  • એશ્વર્ય અને સંજીવ રાજપૂત ન કરી શક્યા ક્વોલિફાઇ
  • એશ્વર્યએ સ્ટેન્ડિંગ સીરીઝમાં 95,96,93,95 સ્કોર મેળવ્યો. 
  • નીલિંગ રાઉન્ડમાં જોરદાર શરુઆત બાદ એશ્વર્ય અને સ્ટેન્ડિંગમાં કમાલ ન કરી શક્યા.
  •  ત્રણ રાઉન્ડનો કુલ સ્કોર મળીને 1167 રહ્યો. 
  • તેઓ 22માં સ્થાન પર રહ્યા અને ફાઇનલમાં ન પહોંચી શક્યા. 
  • સંજીવ રાજપૂત પહેલા જ રેસમાંથી બહાર થઇ ચૂક્યા હતા.

10:25 August 02

ટોક્યો ઓલમ્પિક: અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ ભારતીય મહિલા હોકી ટીમની જીત પર અભિનંદન પાઠવ્યા

  • ટોક્યો ઓલમ્પિક: અનુરાગ ઠાકુર સહિતના નેતાઓએ ભારતીય મહિલા હોકી ટીમની જીત પર અભિનંદન પાઠવ્યા.

10:21 August 02

પાટણ: ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આજે પાટણની મુલાકાતે

  • પાટણ: ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આજે પાટણની મુલાકાતે
  • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા સેવસેતુ કાર્યક્રમમાં
  • ગૃહ પ્રધાને બાળ સખા યોજના અંતર્ગત બાળકોને આપી  શૈક્ષણિક કીટ
  • લાભાર્થીઓનેમાં કાર્ડ એનાયત કરાયા

10:07 August 02

ગ્રાન્ટએડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો આંદોલનના માર્ગે

  • ગ્રાન્ટએડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો આંદોલનના માર્ગે
  • વર્ષોથી શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને શરૂ થયું ડિઝિટલ આંદોલન
  • 1 થી 7 ઓગસ્ટ દરમિયાન શિક્ષકો પોતાની મંગોને લઈને સોશિયલ માધ્યમ દ્વારા આંદોલન ચલાવશે
  • 7 ઔગસ્ટ પછી જો સરકાર શિક્ષકોના પ્રશ્નોને ન્યાય નહિ આપે તો આગળની રણનીતિ કરશે તૈયાર
  • અંદલોનમાં 50000 જેટલ શિક્ષકો જોડાશે
  • રાષ્ટ્રીય સૈક્ષીક મહાસંઘ દ્વારા આંદોલનનો કરાયો પ્રારંભ

10:04 August 02

ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને મહિલા હોકી ટીમ સેમી ફાઈનલમાં

  • ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને મહિલા હોકી ટીમ સેમી ફાઈનલમાં

09:43 August 02

ભાજપ સંગઠનના મહામંત્રી બદલાવાનો મામલો, વજુભાઈ વાળાનું નિવેદન આવ્યું સામે

  • રાજકોટ : ભાજપ સંગઠનના મહામંત્રી બદલાવાનો મામલો
  • વજુભાઈ વાળાનું નિવેદન આવ્યું સામે
  • સંઘ પોતાના આયોજન મુજબ કામ કરતું હોય છે
  • સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલસાણીયા ની જગ્યાએ રત્નાકર જી ને કારભાર સોંપવામાં આવ્યો છે

09:42 August 02

દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,134 નવા કેસ, 422 દર્દીઓના મોત

  • કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,134 નવા કેસ, 422 દર્દીઓના મોત

09:31 August 02

મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તેમના 65માં જન્મદિવસે ટેલિફોન દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવી

  • ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તેમના 65માં જન્મદિવસે ટેલિફોન દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ , ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ કેન્દ્રીય ગૃહ અમિત શાહે શુભેચ્છા પાઠવી હતી.

09:25 August 02

વિજયભાઈ રૂપાણી નીડર નેતા છે: વજુભાઈ

રાજકોટ પીઢ નેતા વજુભાઈ વાળાએ મીડિયા સાથે વાત કરી.

વિજયભાઈ રૂપાણી નીડર નેતા છે: વજુભાઈ

મેં એમને આશીર્વાદ આપ્યા છે: વજુભાઈ

2022 માં સંગઠન વિશે પાર્ટીને નેતાઓ કરશે : વજુભાઈ

જે જવાબદારી વિજયભાઈ સોંપવામાં આવે તે કામગીરી કરે છે: વજુભાઈ

કોઈનો મારે સફાયો નથી કરવો નથી મારે ભાજપને આગળ વધારવું છે:વજુભાઈ

09:17 August 02

ભારતે ઑસ્ટ્રેલિયા સામે હૉકીમાં મેળવી લીડ,1-0થી આગળ મહિલા ટીમ

  • ભારતે ઑસ્ટ્રેલિયા સામે હૉકીમાં મેળવી લીડ,1-0થી આગળ મહિલા ટીમ

09:01 August 02

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અંજલી રૂપાણીએ શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કર્યા

  •   65મા જન્મદિવસે ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરી આર્શીવાદ  મેળવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અંજલી રૂપાણી.
  • મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતીઓની સુખાકારી અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. 

08:48 August 02

રાજકોટ: મુખ્યપ્રધાન રૂપાણી વજુબાપાના આશીર્વાદ લેવા પહોંચ્યા

  • રાજકોટ: મુખ્યપ્રધાન રૂપાણી વજુબાપાના આશીર્વાદ લેવા પહોંચ્યા.
  • અમીન માર્ગ પર આવેલું છે વજુબાપાનું ઘર.
  • આજે જન્મદિવસ નિમિતે વિજય રૂપાણીએ સૌપ્રથમ વજુબાપાના લીધા આશીર્વાદ.
  • ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી.

08:17 August 02

રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ

  • આજે રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ
  • વિજય રૂપાણી પોતાના જન્મ દિવસની રાજકોટમાં કરશે ઉજવણી.
  • વહીવટી તંત્ર અને મનપા તંત્ર દ્વારા આયોજિત અલગ અલગ 10 જેટલા કાર્યક્રમમાં લેશે ભાગ.
  • કર્ણાટકના ઓઉર્વ ગવર્નર વજુભાઈ વાળા સાથે કરશે મુલાકાત.
  • દિવ્યાંગ બાળકો સાથે ભોજન ભોજન.
  • ન્યારી ડેમ ખાતે વૃક્ષારોપણ પણ કરશે.
  • રામનાથ પરા પોલીસ લાઈન ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી.
  • ભુપેન્દ્ર રોડ ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ મંદિરના હિંડોળા દર્શનનો લેશે લાભ.
  • સાંજે ભાજપ ઓફીસ ખાતે બેઠકમાં અને ભાજપા દ્વારા કીટ વિતરણ કાર્યક્રમમાં પણ આપશે હાજરી.

07:47 August 02

દુતી ચંદ 200 મીટરની રેસમાં છેલ્લા સ્થાન પર રહ્યા

  • દુતી ચંદ 200 મીટરની રેસમાં છેલ્લા સ્થાન પર રહ્યા

06:37 August 02

ઉત્તરાખંડ અને પંજાબમાં આજથી તમામ શાળાઓ શરૂ, કોરોના માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી

  • ઉત્તરાખંડ અને પંજાબમાં આજથી તમામ શાળાઓ શરૂ, કોરોના માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી
     
06:13 August 02

Breaking News : મીમ પાર્ટીએ શરૂ કરી તૈયારીઓ

  •  મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આજે 66મો જન્મદિવસ, રાજકોટ ખાતે કરાશે ઊજવણી

Last Updated : Aug 2, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.