- ચીખલી પોલીસ મથકમાં શકમંદઆરોપીઓની કસ્ટોડિયલ ડેથ મામલો
- જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને ચીખલી પ્રાંત અધિકારીની હાજરીમાં મૃતક યુવાનોનું કરાયું પંચનામું
- કોર્ટ સાથે એફએસએલની ટીમ પર અને ડોક્ટર પણ હાજર
- પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર
- વાસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે મૃતક યુવાનોને જોયા બાદ મોત અંગે શંકા વ્યક્ત કરી
- ધારાસભ્ય અનંત પટેલ તટસ્થ તપાસની કરી માંગ
- ગણદેવીના ભાજપી ધારાસભ્ય નરેશ પટેલે પણ ઘટનાસ્થળની લીધી મુલાકાત
- મૃતક યુવાનોને ન્યાય મળશેની કરી વાત
- આદિવાસીઓનુ સંગઠન બીટીએસ પણ ઘટનાસ્થળે પહોંચ્યુ
Breaking News : ગાંધીનગર : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત - 21 જુલાઇના સમાચાર
14:31 July 21
ચીખલી પોલીસ મથકમાં શકમંદઆરોપીઓની કસ્ટોડિયલ ડેથ મામલો, ધારાસભ્ય અનંત પટેલ તટસ્થ તપાસની કરી માંગ
14:30 July 21
ગાંધીનગર જિલ્લામાં વાવોલ ગામથી ગુમ થયેલા બાળકને સેક્ટર 7 પોલીસે શોધી કાઢ્યો
- ગાંધીનગર જિલ્લામાં વાવોલ ગામથી ગુમ થયેલ બાળકને સેક્ટર 7 પોલીસે શોધી કાઢ્યો
- મહદમરફી નીઝમુદીન શેખને મુંબઈ થી શોધ્યો
- સિંગીગનો શોખીન યુવાન આર્ટિસ્ટ બનવા માટે મુંબઈ ગયો હતો
14:29 July 21
ગાંધીનગર : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
- ગાંધીનગર : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
- 1250 કરોડ ની ગ્રાન્ટ ફાળવી
- રાજ્યમાં વર્ષ 2022 સુધી 5.50 લાખ આવાસ યોજના મકાનો બનશે
- 50,000 જેટલા મકાનોનું ખાત મૂહત 5 વર્ષની ઉજવણી દરમિયાન કરવામાં આવશે
- વિધાનસભા ચૂંટણી 2022 અને લોકસભા ચૂંટણી પહેલા તમામ લોકોને મળશે ઘરનું ઘર
13:12 July 21
જમ્મુનાં રાયપુર સતવારી વિસ્તારમાં ફરી દેખાયું ડ્રોન, સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર
- Jammu-Kashmir: જમ્મુનાં રાયપુર સતવારી વિસ્તારમાં ફરી દેખાયું ડ્રોન, સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર
13:03 July 21
બનાસકાંઠા :બનાસડેરીની 53 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
- બનાસકાંઠા :બનાસડેરીની 53 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
- પશુપાલકોને ચૂકવાશે 14.18 ટકા ભાવફેર
- ભાવફેરના રૂપિયા1132 કરોડ પશુપાલકોને ચૂકવાશે
- બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત
12:51 July 21
અમદાવાદ: ગુજરાતમાં મમતા દીદીની વર્ચ્યુઅલ મિટિંગની પોલીસ પરમિશન ન લેવામાં આવતા કાર્યકરો દોડ્યા પોલીસ સ્ટેશન
- અમદાવાદ: ગુજરાતમાં મમતા દીદીની વર્ચ્યુઅલ મિટિંગ પહેલા સરકાર એક્શનમાં
- મિટિંગના સ્થળની પોલીસ પરમિશન ન લેવામાં આવતા કાર્યકરો દોડ્યા પોલીસ સ્ટેશન
- પોલીસ સ્ટેશન પરમિશન લેવા દોડ્યા કાર્યકરો
- રેસ્ટોરન્ટમાં રાખવામાં આવી મિટિંગ
- 5 થી 6 કાર્યકરો બેસે તે જ પ્રકારની વ્યવસ્થા
- મિટિંગ અંગે પરમિશન હજુ સુધી લેવામાં ન આવી
- અમદાવાદ શહેરમાં જાહેર સ્થળે સ્ક્રીન મુકવા અંગે થયો ફિયાસકો
12:06 July 21
યુ.પી., ગુજરાત અને દિલ્હીમાં TMCનો દેશવ્યાપી શહીદ દિનનો કાર્યક્રમ
- યુ.પી., ગુજરાત અને દિલ્હીમાં TMCનો દેશવ્યાપી શહીદ દિનનો કાર્યક્રમ
- આજે મમતાનું વર્ચ્યુઅલ ભાષણ
11:37 July 21
ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી મુદ્દો ઉઠાવ્યો
- ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી મુદ્દો ઉઠાવ્યો
- પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી વધી
- રાજ્યના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થાની કરી માગ
- રાજ્ય કર્મચારી મહામડળે મોંઘવારી ભથ્થું ચૂકવવા કરી માગ
- કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું ચુકવવાની માગ કરી
- એરિયસના હપ્તા પણ બાકી છે તે પણ ચૂકવવા કરી માંગ
- મોંઘવારીને લીધે ગુજરાન ચલાવવા પડી રહી છે મુશ્કેલી
11:27 July 21
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની ઘટના, ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના શંકાસ્પદ મોત
- નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની ઘટના, ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના શંકાસ્પદ મોત
- ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકમંદ આરોપી ઇસમોનો ગળે ફાંસો ખાઈ આપઘાત
- ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલ બે શંકમંદ આરોપી ઇસમોએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
- પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલ બે શંકમંદ આરોપી ઇસમોએ આપઘાત કરતા પોલીસ કામગીરી સામે સવાલ ?
- ચીખલી પોલીસ સ્ટેશન માંજ બે આરોપીઓએ આપઘાત કરતા ચીખલી પોલીસ ની કામગીરી શંકાના દાયરામાં
- પ્રાથમિક માહિતી મુજબ ડાંગ જીલ્લાના વઘઇ તાલુકાના બે શંકમંદ આરોપીને ચીખલી પોલીસ ગઈ કાલે લાવી હતી
- આરોપીઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કે પછી પોલીસના માર થી થયું મોત એ સૌથી મોટો સવાલ ?
- જ્યાં દરેક રૂમમાં સીસીટીવી કેમેરા અને 24 કલાક પોલીસ હોય ત્યાંજ આરોપીઓ કઈ રીતે આપઘાત કરી શકે એ મોટો સવાલ ?
- ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ , અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા
- સમગ્ર ઘટનાને લઇ જીલ્લા પોલીસ વડા,નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક સહીત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા
10:13 July 21
પાટણ : સિદ્ધપુર ગંજબજારમાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળ ઝડપાયો
- પાટણ : સિદ્ધપુર ગંજબજારમાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળ ઝડપાયો
- પોલીસની રેડ દરમિયાન અખાદ્ય ગોળનો મોટો જથ્થો જડપાયો.
- અખાદ્ય ગોળની 947 પેટી પોલીસે સીલ કરી.
- રુપિયા 2.93 લાખની કિંમતનો અખાદ્ય ગોળ જપ્ત કરાયો.
- સિદ્ધપુર APMCમાં આવેલી સુંદરદાસ ભોજાણી નામની પેઢીમાં સિદ્ધપુર પોલીસની કરી રેડ
- તમામ મુદ્દા માલ પોલીસ મથકે લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
09:32 July 21
ખેડા: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બેના મોત
- ખેડા: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બેના મોત
- વાઠવાળી પાસે એક્સપ્રેસ પર અકસ્માત
- ટ્રકની પાછળ આઇસર ઘુસી જતા સર્જાયો અકસ્માત
- આઇસરના ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું જયારે આઇસરના કિલનરનું સારવાર દરમિયાન મોત
- ઘટનાની જાણ થતા એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
- મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
09:21 July 21
મુખ્યપ્રધાન રૂપાણી જુનાગઢની મુલાકાતે, NCP નેતા રેશમા પટેલને તેના ઘરમાં નજરકેદ કરાયા
- મુખ્યપ્રધાન રૂપાણી જુનાગઢ મુલાકાત પૂર્વે NCP નેતા રેશમા પટેલને તેના ઘરમાં નજરકેદ કરાયા
- કોરોના કાળમાં રૂપાણીની મુલાકાત વખતે રેશમા પટેલે રુપાણી સામે વિરોધ પ્રદર્શન કર્યું
- ત્યાર બાદ તેની ધરપકડ કરાઇ હતી. ત્યારે રૂપાણીની જુનાગઢ મુલાકાત પૂર્વે જ રેશમા પટેલને તેના ઘરમાં નજરકેદ કરાયા.
08:45 July 21
મુંબઇમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી
- મહારાષ્ટ્ર: મુંબઇમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી
06:42 July 21
Breaking News : ગાંધીનગર : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
- રાજસ્થાનના બિકાનેરમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો