ETV Bharat / state

Breaking News : મહારાષ્ટ્રના જલગાંવમાં પ્લેન ક્રેશ, એક ટ્રેઇની ચાલકનું થયું મોત, એક ઘાયલ - બ્રેકિંગ ન્યૂઝ

Breaking News
Breaking News
author img

By

Published : Jul 16, 2021, 7:07 AM IST

Updated : Jul 16, 2021, 6:59 PM IST

18:58 July 16

જલગાંઉના સાતપુડાની હિલ પાસે ઘટી આ ઘટના

મહારાષ્ટ્રના જલગાંવમાં પ્લેન ક્રેશ, એક ટ્રેઇની ચાલકનું થયું મોત, એક ઘાયલ

જલગાંઉના સાતપુડાની હિલ પાસે ઘટી આ ઘટના  

સ્થાનિકોના કારણે સામે આવ્યો આ અકસ્માત

શિરપુરના એનઆઇએમએસ એેકેડમીનું હતું પ્લેન  

14:18 July 16

નવસારી-વિજલપોર નગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી

  • નવસારી-વિજલપોર નગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી
  • આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
  • નવસારી વિજલપોર શહેરના 11 ભાજપીઓએ શિક્ષણ સમિતિ માટે નોંધાવી દાવેદારી
  • પાલિકાએ બે વોર્ડમાંથી કુલ 6 ઉમેદવારો આવ્યા સામે
  • અન્ય પક્ષમાંથી એકપણ ઉમેદવારી નોંધાઈ નહીં
  • ફોર્મ ચકાસણી બાદ હરીફ ઉમેદવાર ન મળે તો બિનહરીફ જાહેર થશે સમિતિ
  • હરીફ ઉમેદવાર મળે તો 2 જી ઓગસ્ટના રોજ યોજાશે ચૂંટણી

14:15 July 16

ગાંધીનગર : 4 વાગે પ્રસ્થાન કરનારી ટ્રેનના પેસેન્જર ની અવર જવર પ્લેટફોર્મ પર શરૂ કરાઈ

  • ગાંધીનગર : 4 વાગે પ્રસ્થાન કરનારી ટ્રેનના પેસેન્જર ની અવર જવર પ્લેટફોર્મ પર શરૂ કરાઈ
  • વરેઠા જતી ટ્રેનના પેસેન્જર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા
  • પેસેન્જ નું ચેકીંગ શરૂ કરાયું
  • ધીમે ધીમે પેસેન્જરને 3 વાગ્યા પછી ટ્રેનમાં બેસાડવામાં આવશે

13:55 July 16

સુરેન્દ્રનગર: જોરાવરનગર શહેરના સોમનાથ ચોક વિસ્તારમાં આવેાલ ખાનગી ટ્યુશન ક્લાસમાં આત્મહત્યાનો બનાવ

  • સુરેન્દ્રનગર: જોરાવરનગર શહેરના સોમનાથ ચોક વિસ્તારમાં આવેાલ ખાનગી ટ્યુશન ક્લાસમાં આત્મહત્યાનો બનાવ
  • ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલક અને  ક્લાસમાં આવતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા મોત નિપજયું
  • પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ મામલે એક ન થઈ શકતા સજોડે આત્મહત્યા કરી હોવાની આશંકાઓ
  • ખાનગી ટ્યુશન ક્લાસમાં જ આત્મહત્યાનો બનાવ બનતા શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને લાગ્યું લાંછન
  • પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

13:28 July 16

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેનોને ડેકોરેટ કરવાની શરૂ કરાઇ કામગીરી

  • ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેનોને ડેકોરેટ કરવાની શરૂ કરાઇ કામગીરી
  • ટ્રેનની ઉપર ગુજરાત ટુરિઝમ ને પ્રમોટ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા,
  • બંને અલગ અલગ પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી કરી દેવામાં આવેલી ટ્રેનો પર ગુજરાતી કલ્ચર ને પ્રમોટ કરતા પોસ્ટર પણ લગાવાયા,

13:16 July 16

સાબરકાંઠા: વધતી મોંઘવારી મુદ્દે જિલ્લા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

  • સાબરકાંઠા: વધતી મોંઘવારી મુદ્દે જિલ્લા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
  • પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત.
  • જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે વિરોધ દર્શાવતા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે કરી અટકાયત.
  • હિંમતનગર ટાવરચોક થી પોલીસે 100 જેટલા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત.
  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખ,પૂર્વ ધારાસભ્યો,કોંગ્રેસના હોદ્દેદારો સહિત 100 જેટલા કાર્યકર્તાઓની અટકાયત.

13:15 July 16

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેનો વડાપ્રધાન મોદી ફેલગ ઓફ કરશે

  • ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેનો વડાપ્રધાન ફેલગ ઓફ કરશે
  • વારાણસીથી ગાંધીનગર કેપિટલ ટ્રેન અને ગાંધીનગરથી વરેઠા ટ્રેનનું લોકર્પણ થશે
  • હાલ ગાંધીનગર રેલવે પેલટફોર્મ ખાતે ફેલગ ઓફ થનારી ટ્રેનનો ગાંધીનગર પેલટફોર્મ ખાતે ઉભી રાખવામાં આવી છે
  • હાલ રેલવે મત્રી ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરી રહ્યા છે

12:40 July 16

તાપી : જિલ્લાના વ્યારા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા કરશે કાર્યાલયનું ઉદ્ઘાટન

  • તાપી : જિલ્લાના વ્યારા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા કરશે કાર્યાલયનું ઉદ્ઘાટન
  • કાર્યાલ ના ઉદ્ઘાટનના કાર્યક્રમ દરમિયાન જિલ્લા અને અન્ય જિલ્લાના અન્ય આગેવાનો આપમાં જોડાયા
  • જિલ્લા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ બિપિન ચૌધરી આપમાં જોડાયા
  •  ધરમપુરના કોંગ્રેસના માજી ધારાસભ્ય ઈશ્વર પટેલ પણ આપમાં જોડાયા 
  • અલ્પેશ કથીરિયા આપમાં જોડાશે કે નહીં એ બાબતે મીડિયાએ ગોપાલ ઇટલીયાને પ્રશ્ન કરતા તેમને કહ્યું હાલ એવી કોઈ ચર્ચા નથી

12:32 July 16

ટી સીરીઝના માલિક ભૂષણ કુમાર પર મહિલા દ્વારા દુષ્કર્મનો આરોપ

  • ટી સીરીઝના માલિક ભૂષણ કુમાર પર મહિલા દ્વારા દુષ્કર્મનો આરોપ
  • મહિલા દ્વારા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

12:28 July 16

સાબરકાંઠાના ઇડરનો બનાવ, ઇટડી ગામે ચાર વર્ષના બાળકને હડકાયા શ્વાને ભર્યું બચકુ

  • સાબરકાંઠાના ઇડરનો બનાવ.
  • ઇડરના ઇટડી ગામે ચાર વર્ષના બાળકને હડકાયા શ્વાને ભર્યું બચકુ
  • બાળકને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો.
  • બાળકનો નીચેનો હોઠ કરડી ગયું શ્વાન.
  • બાળક ન મદદ માટે ગ્રામજનોએ કરી અપીલ.

12:26 July 16

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગિરનાર પર્વત પર આવેલા મા અંબાજીના મંદિરની લીધી મુલાકાત

  • શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગિરનાર પર્વત પર આવેલા મા અંબાજીના મંદિરની લીધી મુલાકાત
  • પ્રથમ વખત માતાજીના દર્શન કરીને શિક્ષણ પ્રધાને મેળવ્યા મા અંબાજી ના આશીર્વાદ

12:24 July 16

કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય રેલ પ્રધાન દર્શના જારદોષ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકતે

  • ગાંધીનગર :કેન્દ્રીય રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય રેલ પ્રધાન દર્શના જારદોષ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકતે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે રેલવે સ્ટેશન અને તેના ઉપર બનેલ ધ લીલા હોટલનું લોકાર્પણ કરશે
  • રેલ પ્રધાન બન્યા બાદ પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા,
  • રેલ્વે સ્ટેશનના વર્ચ્યુઅલ ઉદ્ધાટન બાદ શરૂ કરવામાં આવી તડામાર તૈયારીઓ

11:19 July 16

સુરતને હજારો વર્ષોથી પાણી આપતી તાપી માતાજીનો આજે જન્મદિવસ

  • સુરતને હજારો વર્ષોથી પાણી આપતી તાપી માતાજીનો આજે જન્મદિવસ.
  • મા તાપી નદી હંમેશા આપણા સૌ પર મહેરબાન રહે.
  • શહેરના કોજવે ઉપર તાપી માતાજીને 600 મીટર લાંબી ચૂંદડી ચઢાવામાં આવી.
  • શહેરના વિવિધ ઓવારા ઉપર લોકોનો
  • તાપી માતાના જન્મદિવસ નિમિતે મોટી સઁખ્યામાં લોકો ઉમેટિયા.

11:06 July 16

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી જાહેર

  • રાજકોટ: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી જાહેર
  •  5 ઓક્ટોબરે મતદાન યોજાશે, 23 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્રો ભરાશે
  •  ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગ 4 અને સહકારી વિભાગની 2 સહિત 16 બેઠકો માટે મતદાન યોજાશે

11:05 July 16

મોરબીના પાનેલી ગામે ચંદનનો શિકાર કરતા ત્રણ શખ્સો ઝડપાયા

  • મોરબીના પાનેલી ગામે ચંદનનો શિકાર કરતા ત્રણ શખ્સો ઝડપાયા
  • વન વિભાગની ટીમે ત્રણ શખ્સોને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા
  • હાલમાં ત્રણેય શખ્સો જેલ હવાલે

11:02 July 16

મોરબી પાલિકાની ટીમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ કર્યું

  • મોરબી પાલિકાની ટીમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ કર્યું
  • અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
  • 16 ભાડે રહેતા અને ૨૭૬ બંધ મકાનો ચેકિંગમાં ધ્યાને આવ્યા
  • ભાડે રહેતા 16 લોકોને દંડ ફટકારવામાં આવ્યો તો બંધ મકાન માલિકો પાસે ખુલાસો મગાયો
  • પ્રધાનમંત્રી આવાસમાં ભાડે રહેતા હોવાની ફરિયાદને પગલે પાલિકાની ટીમે ચેકિંગ કયું હતું
  • કુલ 680 મકાનો ફાળવામાં આવ્યા છે

09:49 July 16

કોંગ્રેસના પાટીદાર નેતા અને સુરતના ઉદ્યોગપતિ ધીરુભાઇ ગજેરા ભાજપમાં જોડાશે.

  • કોંગ્રેસના પાટીદાર નેતા અને સુરતના ઉદ્યોગપતિ ધીરુભાઇ ગજેરા ભાજપમાં જોડાશે.
  • ભાજપ છોડીને 2007 બાદ કોંગ્રેસમાં જોડાયા હતા

09:47 July 16

પાટણ : સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં બન્યો આપઘાતનો બનાવ

  • પાટણ :  સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં બન્યો આપઘાતનો બનાવ
  • નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનો કોઈ કારણસર રૂમમાં ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત
  • સિદ્ધપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી રૂમની તપાસ હાથ ધરી સુસાઇડ નોટ સહિત અન્ય કોઈ બાબતને લઈ તપાસ શરૂ
  • વિદ્યાર્થીનીના ઘરવાળાને જાણ કરાઈ
  • અભ્યાસનું ટ્રેસ હોવાનું પ્રાથમિક કારણ હોઈ શકે
  • નર્સિંગ કોલેજમાં શોકનું મોજું

07:07 July 16

નવસારીમાં 06 મીમી વરસાદ પડયો

  • નવસારીમાં 24 કલાકનો વરસાદ
  • નવસારી : 06 મિમી
  • જલાલપોર : 04 મિમી
  • ગણદેવી : 23 મિમી
  • ચીખલી : 24 મિમી
  • ખેરગામ : 26 મિમી
  • વાંસદા : 39 મિમી

07:03 July 16

સાબરકાંઠાના પોશીનાના પાલિયાબિયા ગામે વીજળી પડતાં એકનું મોત, 4 ઘાયલ

  • સાબરકાંઠાના પોશીનાના પાલિયાબિયા ગામે વીજળી પડતાં એકનું મોત, 4 ઘાયલ.
  • પોશીનાના પાલીયાબીયા ગામમાં વીજળી પડતાં 11 વર્ષની બાળકીનું મોત.
  • મકાન આગળ બેઠેલા અન્ય ચાર ઘાયલ.
  • ઘાયલોને પોશીના પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રમાં ખસેડાયા.
  • મૃતકનો પરિવાર રાજસ્થાનનો.
  • રાજસ્થાનથી મહેનગતીએ આવ્યા હતા.

06:23 July 16

આજે PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન અને ફાઇવ સ્ટાર હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

  • આજે PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન અને ફાઇવ સ્ટાર હોટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

06:21 July 16

Breaking News : જલગાંઉના સાતપુડાની હિલ પાસે ઘટી આ ઘટના

Breaking News  : આજે વડાપ્રધાન મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન અને ફાઇવ સ્ટાર હોટેલનું કરશે ઉદ્ધાટન 

Last Updated : Jul 16, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.