- નવસારી હાઇવેના ગ્રીડ નજીક કોંગ્રેસીઓએ બેનર અને પ્લે કાર્ડ સાથે કોંગ્રેસીઓએ કર્યો વિરોધ
- નવસારી તાલુકામાં કોંગ્રેસીઓ મોંઘવારી મુદ્દે વિરોધ કરવા જાય એ પૂર્વે ડિટેન
- વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત 30 થી વધુ કોંગ્રેસીઓને કરાયા ડિટેન
Breaking News : પંચમહાલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રો પવેમાં ભાવ વધારો કરાયો - બ્રેકિંગ ન્યૂઝ
13:36 July 14
નવસારી હાઇવેના ગ્રીડ નજીક કોંગ્રેસીઓએ બેનર અને પ્લે કાર્ડ સાથે કોંગ્રેસીઓએ કર્યો વિરોધ
13:35 July 14
ગાંધીનગર : IPS અધિકારીઓ ની બદલી રોકાઈ
- ગાંધીનગર : IPS અધિકારીઓ ની બદલી રોકાઈ
- રથયાત્રા બાદ થવાની હતી આઇપીએસ અધિકારીઓની બદલી
- અમિત શાહે બદલી બાબતે ચર્ચા ન થતા બદલી અટકવાઈ
- 2022 વિધાનસભા અંતર્ગત બદલીઓ થવાની હતી : સૂત્ર, હવે બદલી લગભગ 2 મહિના સુધી નહિ થાય
13:34 July 14
ગાંધીનગર : 7 ઓગસ્ટ 2021 ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી 5 વર્ષ પૂર્ણ કરશે
ગાંધીનગર : 7 ઓગસ્ટ 2021 ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી 5 વર્ષ પૂર્ણ કરશે,
ભાજપના બીજા નેતા એવા સીએમ રૂપાણીએ 5 વર્ષ પૂર્ણ કર્યા
મુખ્યપ્રધાન તરીકેના 5 વર્ષ પૂર્ણ થતાં કેબિનેટ કક્ષાના પ્રધાનોની કેબિનેટ બેઠક બાદ બીજી બેઠક શરૂ
બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા હાજર
5 વર્ષની સિદ્ધિની વિગતો સાથે કરવામાં આવશે ઉજવણી
3 ઓગસ્ટના દિવસે સોસીયલ મીડિયામાં આનંદીબેન પટેલે આપ્યું હતું રાજીનામુ
આનંદીબેન પટેલે પાટીદાર આંદોલન બાદ રાજીનામુ આપતા વાહન વ્યવહાર પ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીને સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા
12:20 July 14
પંચમહાલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રો પવેમાં ભાવ વધારો કરાયો
- પંચમહાલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રો પવેમાં ભાવ વધારો કરાયો
- ઉષાબ્રેકો કંપની દવારા 29 રૂપિયા કરાયો ભાવ વધારો
11:42 July 14
સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવો ન મળતા હાલત કફોડી
- સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવો ન મળતા હાલત કફોડી
- લાખણકા ગામના ખેડૂતને રીંગણાના પુરતા ભાવ ન મળતાં ગામની સીમમાં રીંગણા નાખી નારાજગી વ્યક્ત કરી
- એક ટ્રેકટર ભરી અંદાજે ૫૦ મણ થી વધુ રીંગણાનો જથ્થો નાખી સરકાર સામે રોષ દાખવ્યો
- મહામહેનતે શાકભાજીનુ વાવેતર કર્યા બાદ પણ પુરતા ભાવો ન મળતાં પડી રહી છે હાલાકી
11:41 July 14
ભાવનગર: વિશાળ રો રો રેલ ફેરી વ્હેસલ બાલા સી જહાજ અલંગમાં ભંગાણ અર્થે
- ભાવનગર: વિશાળ રો રો રેલ ફેરી વ્હેસલ બાલા સી જહાજ અલંગમાં ભંગાણ અર્થે
- 1982 ની સાલમાં સિંગાપોર માં નિર્માણ પામેલ બાલા.સી.નામનું જહાજ અલંગમાં ભંગાણ અર્થે
- 12 હજાર મેટ્રિક ટન વજન ધરાવતું બાલા સી જહાજ અલંગમાં ભંગાણ અર્થે
- 39 વર્ષ જેટલી આ જહાજ એ દરિયાઇ મુસાફરી ખેડી
- શિપબ્રેકર દ્વારા બાલા સી જહાજ ની અંદાજીત 57 લાખ ડોલર માં ખરીદી કરવામાં આવી
11:41 July 14
કચ્છ :ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો
- કચ્છ :ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીએ ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો
- આપઘાત પહેલા ઘરની દીવાલ પર લોહીથી સુસાઈડ નોટ લખી
- નગરપાલિકાનો પગાર બાકી હોતા આપઘાત કર્યો:સફાઈ કર્મચારીઓ
- પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
11:41 July 14
ગાંધીનગર: GMERS ના ઇન્ટર્ન ડોકટરોનું માર્ચ મહિનાથી ભથ્થું બંધ કરાતા ગાંધીનગર સિવિલ ખાતે ધરણાં
- ગાંધીનગર: GMERS ના ઇન્ટર્ન ડોકટરોનું માર્ચ મહિનાથી ભથ્થું બંધ કરાતા ગાંધીનગર સિવિલ ખાતે ધરણાં
- ગાંધીનગરના 156 ઇન્ટર્ન ડોકટરોએ વિરોધ નોંધાવ્યો
- પાટણ, હિંમતનગર, અમદાવાદ શહેરોની મેડિકલ કોલેજોને 5,000 ભથ્થું મળે છે જ્યારે ગાંધીનગરમાં બંધ કરાતા વિરોધ
10:41 July 14
તાપી : જાહેરમાં પોલીસના ખોફ વગર થયો બર્થે સેલિબ્રેશન બુટલેગરનો વીડિયો થયો વાયરલ
- તાપી :જાહેરમાં પોલીસના ખોફ વગર થયો બર્થે સેલિબ્રેશન બુટલેગરનો વિડીયો થયો વાયરલ.
- વ્યારાના વૃંદાવાડી વિસ્તારમાંથી જાહેરમાં બર્થડે સેલિબ્રેશન કરતા દ્રશ્યો સામે આવ્યા.
- વૃંદાવાડી વિસ્તારના જલારામ સર્વિસ સ્ટેશન પાસે ની ઘટના.
- બુટલેગરની પર જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો.
10:31 July 14
અમદાવાદ: પલ્લવ ચાર રસ્તા BRTS અને ફેરિયાવાળા વ્યક્તિ વચ્ચે થયો અકસ્માત
- અમદાવાદ: પલ્લવ ચાર રસ્તા BRTS અને ફેરિયાવાળા વ્યક્તિ વચ્ચે થયો અકસ્માત
- વ્યક્તિનું ઘટના સ્થળે થયું મોત
- ચોક્કસ પગલાં લેવા અમદાવાદ જનમાર્ગની બાંહેધરી
10:21 July 14
બનાસકાંઠા: ડીસાના ઝેનાલ નજીક લોકલ ટ્રેનનું એન્જીન સહિત બે ડબ્બા પાટા પરથી ઉતરતા અફરાતફરી
- બનાસકાંઠા: ડીસાના ઝેનાલ નજીક લોકલ ટ્રેનનું એન્જીન સહિત બે ડબ્બા પાટા પરથી ઉતરતા અફરાતફરી.
- વહેલી સવારે ૫ વાગ્યા આસપાસ ઘટી ઘટના.
- પાલનપુરથી વાયા ભીલડી થઇ જોધપુર જતી ટ્રેન હોવાનું ચર્ચાસ્પદ.
- ઘટનાની જાણ રેલ્વે વિભાગને થતા રેલ્વે વિભાગ ની તમામ ટીમો પહોંચી ઘટનાસ્થળે.
- સદનસીબે મોટી જાનહાની ટળી.
10:16 July 14
રાજકોટ: આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના હોદેદારોની કરી નિમણૂંક
- રાજકોટ: આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના હોદેદારોની કરી નિમણૂંક
- શહેર પ્રમુખ- જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોની કરાઈ નિમણૂંક
- ધારાસભ્ય અગાઉ ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં થઈ રહી છે એક્ટિવ.
10:01 July 14
મોરબી: હળવદના ઢવાણા ગામના પાટિયા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો
- મોરબી: હળવદના ઢવાણા ગામના પાટિયા પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો
- અમદાવાદથી હળવદ આવતી કાર પલટી મારી ગઈ
- કારમાં સવાર ત્રણ લોકોમાંથી બે ના મોત થયા એક ઈજાગ્રસ્ત થયો
- અકસ્માતમાં અમદાવદના વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું
- અકસ્માત કરનાર કાર ચાલક સામે ગુનો નોધાયો
09:59 July 14
સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના કથિત માટી કૌભાંડ તપાસ સમિતીની આજે 12 વાગે બેઠક મળશે
- સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના કથિત માટી કૌભાંડ તપાસ સમિતીની આજે 12 વાગે બેઠક મળશે.
- લાખોના માટીના ફેરામાં ટ્રેક્ટરને બદલે કારના નંબર નીકળતા આ કૌભાંડ બહાર આવ્યું હતું.
- આ કથિત કૌભાંડમાં ઈન્ચાર્જ રજીસ્ટાર જતીન સોની સામે આક્ષેપ છતા રજીસ્ટારપદે ચાલુ છે.
- તપાસ સમિતિમાં સિન્ડિકેટ સભ્યો પણ સામેલ..
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું હતું 15 દિવસમાં રિપોર્ટ આવી જશે.
- આજે તપાસ સમિતિ શુ નિવેદન આપે છે તેના પર સૌ કોઈની નજર.
09:00 July 14
ખેલાડીઓની પ્રથમ ટીમ આજે ટોક્યો ઓલિમ્પિક માટે રવાના થશે
- ખેલાડીઓની પ્રથમ ટીમ આજે ટોક્યો ઓલિમ્પિક માટે રવાના થશે
08:59 July 14
મુંબઈમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર, બપોર સુધી ભારે વરસાદની આગાહી
- મુંબઈમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર, બપોર સુધી ભારે વરસાદની આગાહી
08:59 July 14
પુલવામા એન્કાઉન્ટરમાં પાકિસ્તાનનો રહેવાસી લશ્કર આતંકવાદી અયાઝ સહિત બે સ્થાનિક આતંકવાદીઓ ઠાર
- પુલવામા એન્કાઉન્ટરમાં પાકિસ્તાનનો રહેવાસી લશ્કર આતંકવાદી અયાઝ સહિત બે સ્થાનિક આતંકવાદીઓ ઠાર
08:02 July 14
Breaking News : પંચમહાલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રો પવેમાં ભાવ વધારો કરાયો
- RTE માં 25000થી વધુ ફોર્મ રીજેક્ટ થયા
- 25000 ફોર્મ રિજેક્ટ થવાથી વાલીઓને વધુ એક તક આપવાની વિચારણા
- મોટા ભાગના ફોર્મમાં ડોક્યુમેન્ટ જોડાયા વગરના રહી ગયા હતા
- ટૂંક સમયમાં વાલીઓને ફરી ડોક્યુમેન્ટ જોડવાની તક આપે તેવી સંભાવના
- હવે 15 જુલાઈએ પ્રથમ રાઉન્ડ પડવાના બદલે પ્રથમ રાઉન્ડ 3-4 દિવસ લેટ પડે તેવી સંભાવના