ETV Bharat / state

Breaking News : ગુજરાત કોરોના અપડેટ - આજે 848 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

Breaking news
Breaking news
author img

By

Published : Jun 6, 2021, 11:46 AM IST

Updated : Jun 6, 2021, 7:48 PM IST

19:47 June 06

ગુજરાત કોરોના અપડેટ - આજે 848 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,915 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા

આજે રાજ્યમાં કુલ 12 કોરોના દર્દીઓના મોત થયા છે

18:41 June 06

રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

બે દિવસના બફાર બાદ વરસાદ આવતા ઠંડક પ્રસરી

વરસાદનું આગમન થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

18:40 June 06

ઉમરપાડા તાલુકામા ધોધમાર વરસાદ વરસતા નદીઓના ચેકડેમ છલકાયા

વરસાદને કારણે નદીનાળા ફરી જીવંત થયા

રવિવારની બપોર બાદ છૂટો છવાયો વરસ્યો વરસાદ

શનિવારના રોજ પડ્યો હતો 2.5 ઈંચ વરસાદ

18:39 June 06

રાજકોટ જિલ્લાના ધોરાજીમા બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટાથી વરસાદ શરૂ

રાજકોટ જિલ્લાના ધોરાજીમા બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટોથી વરસાદ શરૂ

સવારથી અસહય ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમા બપોરે આવ્યો પલ્ટો

ધોરાજીમા અચાનક વાતાવરણમા પલ્ટો આવતા ધોધમાર વરસાદ થયો શરૂ

વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીથી હાંશકારો અનુભવ્યો

18:38 June 06

ઉપલેટાના ચિખલિયા ગામે થયેલી જૂથ અથડામણમાં 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

રાજકોટના ઉપલેટામાં બે જૂથ વચ્ચે થઈ મારામારી

ખાતર બાબતમાં બબાલ સર્જાતા સામ-સામે થઈ મારામારી

બબાલની ઘટનામાં ફાયરિંગ પણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

સામાન્ય બાબતની બબાલ ઉગ્ર બનતા એકબીજા પર કરાયો હુમલો થયો હોવાનું આવ્યું સામે

17:26 June 06

મહીસાગર જિલ્લામાં આજે 5 પોઝિટિવ કેસ નોંધાયા

અત્યારસુધી જિલ્લામાં કોરોના ના કુલ 7,453 પોઝીટીવ કેસ નોંધાયા

હાલ  123 દર્દીઓ સારવાર હેઠળ

આજે 28 દર્દી સ્‍વસ્‍થ થતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 7,257 દર્દીઓ સ્વસ્થ થયાં

17:25 June 06

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આમ‌ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી તમામનુ સ્વાગત કર્યું

કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો સહીત અંદાજે 30થી વધુ લોકો‌ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો

આગામી દિવસોમાં ‌આમ‌ આદમી પાર્ટી વધુ મજબૂત અને સંગઠિત થઈને એક મોટા અને સક્ષમ રાજકીય પક્ષ તરીકે રાજ્ય સહિત દેશમાં લડત આપશે, તેવું  આહવાન કરાયું

17:04 June 06

સુરત ગ્રામ્યમાં મેઘરાજાએ દીધી દસ્તક

સુરત ગ્રામ્યમાં મેઘરાજાએ દીધી દસ્તક

ઓલપાડ તાલુકાના કીમ,કુદસદ,મૂળદ સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ

વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

સમગ્ર જિલ્લામાં સવારથી વાદળ છાયું વાતાવરણ

17:04 June 06

સુરત જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો

સુરત જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો

ઉમરપાડા તાલુકામાં શરૂ થયો ધોધમાર વરસાદ

બપોર બાદ શરૂ થયો પવન સાથે વરસાદ

ગતરોજ પણ વરસ્યો હતો 2.5 ઈંચ વરસાદ

17:03 June 06

હારીજ રાધનપુર હાઇવે રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત

પાટણ - હારીજ રાધનપુર હાઇવે રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત

હારીજની વાદી વસાહત પાસે સર્જાયો અકસ્માત

કાર, રીક્ષા અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

બાઇક સવારનું ઘટના સ્થળે નીપજ્યું મોત

બેથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા

અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા

15:59 June 06

સુરત : બારડોલી તાલુકાના નીણત ગામે મીંઢોળા નદીમાં અસંખ્ય માછલાંના મોત

ઉપરવાસમાંથી કેમિકલ યુક્ત પાણી આવતા માછલાંના થયા મોત

બે દિવસથી મળી રહ્યા છે મૃત માછલાં

બારડોલી મામલતદાર કચેરી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જી.પી.સી.બી.ને જાણ કરવામાં આવી

15:17 June 06

રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના 3 તાલુકાના 45 ગામોના 60 તળાવો વાત્રકના પાણીથી ભરવામાં આવશે

ગાંધીનગર : રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના  3 તાલુકાના 45 ગામોના 60 તળાવો વાત્રકના પાણીથી ભરવામાં આવશે

વાત્રક જળાશય આધારિત મેઘરજ, માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટેની રૂપિયા 117 કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાને મંજૂરી મુખ્યપ્રધાને આપી

4695 એકર જમીનને મળશે બારમાસી સિંચાઇનો લાભ મળશે

2016થી 2020ના ચાર વર્ષમાં આદીજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા  6600 કરોડની 1644 યોજનાઓથી 5.43 લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય

15:16 June 06

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઇ લોકાર્પણ કર્યું

હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્લાન્ટસ સ્થાપીને 300 ટન ઓક્સિજન મેળવી ઓક્સિજન માગમાં પગભર બનવાની દિશા લીધી

મુખ્યપ્રધાનની અપિલના પ્રતિસાદ રૂપે હોસ્પિટલમાં વધુ એક પ્લાન્ટ માટે રૂપિયા 25 લાખની જાહેરાત

12:20 June 06

અમદાવાદ: આજે ગુજરાતના કોંગ્રેસ પ્રભારીની થશે જાહેરાત

  • અમદાવાદ: થોડીવારમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારીની થશે જાહેરાત
  • અવિનાશ પાંડે બનશે ગુજરાત કોંગ્રેસના પ્રભારી - સૂત્રો

07:44 June 06

Breaking News : ગુજરાત કોરોના અપડેટ - આજે 848 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

  • ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે  આમ્ર  અન્નકૂટ
  • હરિકૃષ્ણ મહારાજ શ્રી રણછોડજી પ્રભુ સહિત બિરાજમાન તમામ ભગવાનને કેરી અન્નકૂટ ધરવાયો
  • 1500 કિલો કેરી ભગવાન શ્રી હરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરવાઈ
  • 1500 કિલો કેરી અન્નકૂટની પ્રસાદી વૃદ્ધાઆશ્રમ અને અનાથ બાળકોને વડતાલ મંદિર દ્વારા વહેંચાશે

Last Updated : Jun 6, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.