ETV Bharat / state

BRDSના 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો વરલી આર્ટ વર્કશોપ અને એક્ઝિબિશન - BRDS

અમદાવાદ: ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા 4 દિવસનો સર્ટિફાઈડ વરલી વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને વરલી પેઈન્ટિંગની મૂળ રૂપ રેખાઓ અને આધુનિકીકરણની કલા જાણવા અને શીખવા મળી હતી. વિદ્યાર્થીઓને આ કલા ગૌરવ તપોધન સર દ્વારા શીખવાડવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ સારી એવી રીતે કલાને શીખી પણ હતી.

BRDSના 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો વરલી આર્ટ વર્કશોપ અને એક્ઝિબિશન
author img

By

Published : Jun 29, 2019, 2:12 AM IST

સમગ્ર માહિતી અનુસાર, એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવેલ દરેક કલા પરંપરાગત કલાને પ્રતિબિંબિત કરે છે. આ એક્ઝિબિશનમાં વિકસિત ઉત્પાદનો, કપડા, કેનવાસ પેઇન્ટિંગ ,ઘરેલું ડેકોર ઉત્પાદનો જેવા કે વોલપીસ, વોલકલોક, દીવો વગેરે હતા. આ વર્કશોપને વિદ્યાર્થીઓ દ્વારા સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો.

BRDSના 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો વરલી આર્ટ વર્કશોપ અને એક્ઝિબિશન

સમગ્ર માહિતી અનુસાર, એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવેલ દરેક કલા પરંપરાગત કલાને પ્રતિબિંબિત કરે છે. આ એક્ઝિબિશનમાં વિકસિત ઉત્પાદનો, કપડા, કેનવાસ પેઇન્ટિંગ ,ઘરેલું ડેકોર ઉત્પાદનો જેવા કે વોલપીસ, વોલકલોક, દીવો વગેરે હતા. આ વર્કશોપને વિદ્યાર્થીઓ દ્વારા સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો.

BRDSના 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો વરલી આર્ટ વર્કશોપ અને એક્ઝિબિશન
Intro:અમદાવાદ:
ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ચાર દિવસની સર્ટિફાઈડ વરલી વર્કશોપ યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને વારલી પેઈન્ટિંગ તેના મૂળ રૂપ રેખાઓ અને આધુનિકીકરણની કલાક જાણવા અને શીખવા મળી. આ ગૌરવ તપોધન ના સાહેબ થી કરવામાં આવી હતી જે વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો તેમને વરલી આર્ટ કેવી રીતે બનાવવી અને કેવી રીતે તેનો અમલ કરવો તે શીખ્યા હતા આ વર્કશોપમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Body:આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવેલ દરેક કલા એ પરંપરા ગત કલાને પ્રતિબિંબિત કરે છે આ એક્ઝિબિશનમાં વિકસિત ઉત્પાદનો, કપડા, કેનવાસ પેઇન્ટિંગ ,ઘરેલુ ડેકોર ઉત્પાદનો જેવા કે વોલપીસ,વોલકલોક,દીવો વગેરે હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.