ETV Bharat / state

ભાજપ દ્વારા મુખ્યપ્રધાનને જન્મદિને શુભેચ્છાઓ અપાઈ, અને અમિતશાહ કોરોનામાંથી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરાઇ - Activists will rule

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના 65મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા મુખ્યપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ભાજપ દ્વારા મુખ્ય પ્રધાનના જન્મદિને શુભેચ્છાઓ અપાઈ, અમિતશાહ કોરોનામાંથી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરાઇ

author img

By

Published : Aug 2, 2020, 7:53 PM IST

અમદાવાદઃ BAPS સંસ્થાના વડા મહંત સ્વામીએ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જન્મદિન નિમિતે ફોન કરીને શુભ આશિષ પાઠવ્યા હતા. મહંત સ્વામીએ ભગવાન સ્વામી નારાયણની અવિરત કૃપા-આશિષ વિજય રૂપાણી પર વરસતા રહે, ગુજરાત મુખ્યપ્રધાનના નેતૃત્વમાં વધુને વધુ ઉન્નતિ કરે તેવી પ્રાર્થના કરી હતી.

ભાજપ દ્વારા મુખ્ય પ્રધાનના જન્મદિને શુભેચ્છાઓ અપાઈ, અમિતશાહ કોરોનામાંથી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરાઇ
ભાજપ દ્વારા મુખ્ય પ્રધાનના જન્મદિને શુભેચ્છાઓ અપાઈ, અમિતશાહ કોરોનામાંથી જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરાઇ
આ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યક્રરો સહિત અનેક પદાધિકારીઓ અને નાગરિકોએ મુખ્યપ્રધાન સાથે ટેલીફોનિક વાત કરી શુભેચ્છાઓ આપીને ગુજરાત એમના નેતૃત્વમાં વધુ પ્રગતિ કરે એવા આશીર્વાદ પાઠવ્યા હતા.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ છે, બીજી તરફ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે અમિત શાહ જલ્દીથી સારા થઈ જાય તેવી શુભકામનાઓ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ કાર્યકરો સત્તાધીશો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.