અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના સામેની આફતમાં દેશની જનતાની સલામતી માટે 21 દિવસનું દેશવ્યાપી લૉક ડાઉન જાહેર કર્યું છે, ત્યારે ગુજરાતમાં રહેતાં નાગરિકોને આ કુદરતી આફતના સમયે કોઈ મદદ કે માર્ગદર્શન જરૂર હોય તો તેના માટે ગુજરાત ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે.
હેલ્પલાઇન નંબર:
70966 15392 અને 70966 15329
ભાજપે કોવિડ-19 સામે નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ કરી - લૉક ડાઉન
કોરોના વાઇરસ સંદર્ભે ઊભી થયેલી પરિસ્થિતિમાં મદદ સંદર્ભે ગુજરાત ભાજપે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
ભાજપે કોવિડ-19 સામે નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ કરી