ETV Bharat / state

બીજેપી દ્વારા મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું, જાણો શું છે વિશેષતા - મીડિયા સેન્ટર શરૂ કર્યું

ગુજરાતમાં હવે વિધાનભાની ચુંટણનીને(Gujarat Assembly Elections) આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલા ભાજપ દ્રારા ભાજપા દ્વારા મીડિયા સેન્ટર(BJP Media Centre gujarat ) સી.આર પાટિલના હસ્તે ચાલુ કરવામાં આવ્યું છે. 2017 માં પણ આજ રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

બીજેપી દ્વારા મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું, જાણો શું છે વિશેષતા

author img

By

Published : Oct 1, 2022, 7:01 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગણતરીના મહિનાઓ બાકી છે.ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ રહી છે. ત્યારે ગુજરાતના ભાજપ દ્વારા મીડિયા સેન્ટર સી.આર પાટિલના હસ્તે ચાલુ કરવામાં આવ્યું છે.

મીડિયા સેન્ટર શરૂ: બીજેપી મીડિયા સેન્ટર(BJP Media Centre gujarat ) વિશે માહિતી આપતા ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ ( Pradeep Singh Vaghela)જણાવ્યું કે આજે 2022 ચૂંટણી અંગે મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જ્યાં જ્યાં વિધાનસભાની ચૂંટણી હોય ત્યાં પ્રદેશ બીજેપી દ્વારા મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવે છે.

ભાજપ દ્વારા મીડિયા સેન્ટર સી.આર પાટિલના હસ્તે ચાલુ કરાયું

વિજયનો વિશ્વાસઃ આજે સી આર પાટીલના હસ્તે મીડિયા(Media Center started by CR Patil ) સેન્ટર શરૂ કરવામાં આવ્યું ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ભાજપનો વિજય થવાનો છે. ભાજપના વિકાસ લક્ષી કામો પ્રજા સુધી પહોંચે તે માટે ખાસ આયોજન છે. તેવું પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે 2017 માં પણ આજ રીતે આયોજન કરવામાં આવ્યું હતું

પાટીલના હાથમાં કમાનઃ ચૂંટણી સમયે ભાજપ દ્વારા સમયસર માહિતી પહોંચે તે માટે મીડિયા સેન્ટર બનાવાયું. 2017માં પણ અહી જ મીડિયા સેન્ટર બનાવાયું હતું. પાટીલના હાથમાં ગુજરાતની કમાન આવ્યા બાદ પાર્ટીનો વિજય થયો છે. વિધાનસભા ચૂંટણી, જિલ્લા, તાલુકા, મહાનગર પાલિકા, નગરપાલિકામાં પણ વિજય મેળવ્યો. ભાજપના વોટ શેરમાં વધારો થયો(BJP vote share increases) આગામી ચૂંટણીમાં બીજેપીનો જ્વલંત વિજય થશે. જનતાના આશીર્વાદ ફરી એક વખત મળશે.તેવું મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ

સવલતો તૈયારઃ આજથી શરૂ થતાં મીડિયા સેન્ટરમાં અનેક ટેકનિકલ સવલતો ઉભી કરવામાં આવી છે.વિધાનસભા ચૂંટણીના પરિણામ સુધી આ તમામ વ્યવસ્થા રહેશે તેવી માહિતી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.