ETV Bharat / state

કારગિલ વિજય દિવસે 6 બાઇક રાઈડર્સ 4,200 કિમીનું અંતર કાપી લેહથી પહોંચ્યા અમદાવાદ - અમદવાદ સમાચાર

અમદાવાદઃ કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી થઇ રહી હતી. ત્યારે ભારતીય જવાનોએ અનોખી રીતે કારગિલ દિવસની ઉજવણી કરી હતી. 21 જૂનના રોજ લેહથી 4,200 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પહોંચ્યા હતા.જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનું અભિવાદન કર્યુx હતું.

કારગિલ વિજય દિવસે 6 બાઇક રાઇડર્સ લેહથી 4200કિમીનું અંતર કાપીને અમદાવાદ પહોંચ્યા
author img

By

Published : Jul 27, 2019, 12:54 PM IST

ભારતીય જવાનો દ્વારા 21 જૂનથી જ કારલિગ વિજય દિવસની ઉજવણી શરૂ કરાઇ હતી. સેનાના જવાનો બુલેટ લઇને લેહથી અનેક વિસ્તારોમાં ફરીને 4200 કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ પહોંચ્યા હતાં. 7 રાજ્યોની સફર દરમિયાન જવાનોએ અનેક શાળાઓ અને ગામડાઓની મુલાકાત લીધી હતી.

કારગિલ વિજય દિવસે 6 બાઇક રાઇડર્સ લેહથી 4200કિમીનું અંતર કાપીને અમદાવાદ પહોંચ્યા

આ બાઇક રેલીમાં 6 અલગ અલગ પ્રાંતના જવાનો સામેલ થયા હતા. જેમણે ભારતીય એક્તા અને અંખડતાનાં પ્રતિકની ઝાંખી લોકો સમક્ષ મૂકી હતી. આમ, કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે જવાનો બાઇકની લાંબી સફર તૈયાર કરી અમદાવાદ પહોંચ્યા હતા.આ બાઈકર્સનો ઉદ્દેશ ભારતીય સેનાના તાકાત અને શૌર્યની વિશે લોકો સુધી પહોંચાડવાનો હતો. જેમાં તેમને સફળતા મળી હતી.

Intro:અમદાવાદ

કારગીલ વિજય દિવસ ની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય સેના દ્વારા પણ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી જે પૈકી 21 જૂને લેહથી ભારતીય સેનાના જવાનો મોટરસાયકલ લઈને 4200કિલોમીટર અંતર કાપીને અમદાવાદ પહોંચ્યા હતા.જ્યાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમનું અભિવાદન કર્યું હતું.

Body:કારગીલ વિજય દિવસ ની ઉજવણી નિમિત્તે થોડા સમય અગાઉ જ ભારતીય સેના દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં સેનાના જવાનો બુલેટ લઈને લેહથી અનેક વિસ્તારોમાં ફરીને ૪૨oo કિલોમીટર જેટલું અંતર કાપીને અમદાવાદ પહોંચ્યા હતા. જવાનો 7 રાજ્યમાં અને અનેક શહેરોમાં ફરીને અમદાવાદ પહોંચ્યા હતા. સફર દરમિયાન રસ્તામાં અનેક શાળાઓ તથા સેના માં કામ કરતા લોકોના પરિવારને મળ્યા પણ હતા.

કારગીલ વિજય દિવસ ની ઉજવણીના ભાગરૂપ જ જવાનો દ્વારા બાઇકની લાંબી સફર તૈયાર કરીને અમદાવાદ પહોંચ્યા હતા.આ બાઈકર્સ નો ઉદેશ ભારતીય સેનાના તાકાત અને શૌર્ય વિશે લોકોને પહોંચાડવાનો હતો જેમાં તેમણે સફળતા મળી.6 જવાનો અલગ અલગ પ્રાંતના હતા પરંતુ સાથે જ આવ્યા હતા જેથી ભારત પણ એકતા અને અખંડતા ધરાવતું રાજ્ય છે તેવું સાબિત થયું છે.

વૉલ્ક થ્રુ-આનંદ મોદી

નોંધ-સ્ટોરીના વિસુઅલ લાવકીટથી મોકલેલા છે..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.