અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના નવા 50 કેસ મળીને આજે કુલ 133 કેસ નોંધાયાં છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર વધુ સજાગ બન્યું છે. રાતોરાત એક્શન પ્લાન ઘડાયો છે. અમદાવાદ સિટી વિસ્તારનો કોરોના વાયરસનો ચેપ અમદાવાદ શહેરની બહારના વિસ્તારોમાં ન ફેલાય તે માટે સેનેટાઈઝરવાળા પાણીનો છંટકાવ શરૂ કરી દીધો છે.
પાણી પહેલાં પાળઃ મધ્યઝોનના પાલડી-ધરણીધરમાં જાહેર માર્ગો સેનેટાઈઝ કરવાનું શરૂં - ઈટીવી ભારત
અમદાવાદમાં કોરોનાના નવા 50 કેસ આવ્યાં છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધારે સતર્ક થયું છે. અમદાવાદ સિટીના મધ્ય ઝોન પર ધ્યાન આપતાં તંત્રે ફ્યૂમિગેશન શરુ કર્યું હતું. કોરોના વાયરસનો ચેપ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ન ફેલાય તે માટે દવાનો છંટકાવ ચાલુ કર્યો છે.
પાણી પહેલાં પાળઃ મધ્યઝોનના પાલડી-ધરણીધરમાં જાહેર માર્ગો સેનેટાઈઝ કરવાનું શરુ