ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટમાં બાર એસોસિએસનના પ્રમુખ તરીકે યતિન ઓઝા ફરી ચૂંટાયા - બાર. કાઉન્સિલના પ્રમુખ

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયએસનની શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં યતીન ઓઝાનો પ્રમુખ તરીકે ભવ્ય વિજય થયો છે. તેમણે પોતાના હરીફ ચિત્રજીત ઉપાધ્યાયને લગભગ 400 જેટલા મતોથી હરાવ્યા હોવાની વિગતો સામે આવી છે. યતિન ઓઝાની હાઇકોર્ટ બાર કાઉન્સિલના પ્રમુખ તરીકે સતત બીજીવાર વરણી થશે.

એસસોશિયેશનના પ્રમુખ તરીકે યતિન ઓઝા ફરીવાર ચૂંટાયા
એસસોશિયેશનના પ્રમુખ તરીકે યતિન ઓઝા ફરીવાર ચૂંટાયા
author img

By

Published : Dec 20, 2019, 11:50 PM IST

હાઈકોર્ટ પરિસરમાં શુક્રવારે યોજાયેલી ગુજરાત હાઈ કોર્ટ બાર એસોસિયેશન પદ માટેની ચૂંટણીમાં કુલ 1300 મત પડ્યા હતા. જે પૈકી યતીન ઓઝાને 856 જ્યારે તેમના હરીફ ચિત્રજીત ઉપાધ્યાયને 414 મત મળ્યા હતા. 803 મત મેળવીને ઉપ-પ્રમુખ પદ પર પૃથ્વીરાજસિંહ જાડેજાનો ભવ્ય વિજય થયો છે. જ્યારે સેકેરેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ અને જોઈન્ટ સેક્રેટરી પર અમી પટેલનો વિજય થયો છે. હાઇકોર્ટનો બાર કાઉન્સિલનો 2 વર્ષનો ટર્મ પૂરો થતાં ચૂંટણી યોજાઈ હતી.

Intro:ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિયેશનની શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં યતીન ઓઝાનું પ્રમુખ તરીકે ભવ્ય વિજય થયો છે. તેમણે પોતાના હરીફ ચિત્રજીત ઉપાધ્યાયને લગભગ 400 જેટલા મતોથી હરાવ્યા હોવાની વિગતો સામે આવી છે.. યતિન ઓઝાની હાઇકોર્ટ બાર. કાઉન્સિલના પ્રમુખ તરીકે સતત બીજીવાર વર્ણી થશે..
Body:હાઈકોર્ટ પરિસરમાં શુક્રવારે યોજાયેલી ગુજરાત હાઈ કોર્ટ બાર એસોસિયેશન પદ માટેની ચૂંટણીમાં કુલ 1300 મત પડ્યા હતા. જે પૈકી યતીન ઓઝાને 856 જ્યારે તેમના હરીફ ચિત્રજીત ઉપાધ્યાયને 414 મત મળ્યા હતા. 803 મત મેળવીને ઉપ-પ્રમુખ પદ પર પૃથ્વીરાજ જાડેજાનો ભવ્ય વિજય થયો છે. જ્યારે સેકેરેટરી પદ પર હાર્દિક બરભટ્ટ અને જોઈન્ટ સેક્રેટરી પર અમી પટેલનો વિજય થયો છે..હાઇકોર્ટનો બાર. કાઉન્સિલનો 2 વર્ષનો ટર્મ પૂરો થતાં ચૂંટણી યોજાઈ હતી...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.