ETV Bharat / state

શાહપુરમાં પોલીસની તકફેણમા બેનર લાગ્યા - શાહપુર વિસ્તાર

અમદાવાદ: શાહપુર જેવા સંવેદશીલ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થયો હતો. રંગીલા પોળમાં પણ સામસામે એક બીજા પર હુમલા થયા હતા. જે અંગે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ અંગે સ્થાનિકોએ પોલીસનો આભાર માનતા પોસ્ટર લગાવ્યા હતા.

શાહપુરમાં પોલીસની તકફેણમા બેનર લાગ્યા
author img

By

Published : Jul 24, 2019, 4:03 AM IST

Updated : Jul 24, 2019, 5:27 PM IST

અમદાવાદના શાહપુર વિસ્તાર અતિ સંવદનશીલ વિસ્તાર ગણવામા આવે છે. ઘણા સમયથી અહીંયા કોઈ પણ જાતનું કોમી છમકલુ થયુ નથી. પરંતુ, છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત શાહપુરની શાંતિ ડહોળવાનો પ્રયાસ અસામાજીક તત્વો દ્રારા કરાઈ રહ્યો છે. જેમાં એક વાર પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી તેમને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.

gdddfa
શાહપુરમાં પોલીસને અભિનંદન આપતા બેનર કેમ લાગ્યા?

બીજી વાર રંગીલા પોળ પાસે આવેસ આંબલી વાળી પોળ પર 3 દિવસ સતત અટકચાળો કરાયો હતો. જો કે પોલીસે સંયમ વર્તીને અસામાજીક તત્વોને પકડવાની કામગીરી શરુ કરી દીઘી છે. જેને બીરદાવતા પોસ્ટરો સ્થાનિક રહિશો દ્વારા લગાડવામાં આવ્યા છે. આ અંગ સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે વિધાનસભામાં પોલીસ વિરુદ્વ રજુઆત કરી હતી.

Intro:અમદાવાદ:શાહપુર જેવા સંવેદશીલ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થયો હતો અને રંગીલા પોળમાં પણ સામસામે એક બીજા પર હુમલા થયા હતા જે અંગે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.આ અંગે સ્થાનિકોએ પોલીસ માટે પોસ્ટર લગાવ્યા હતા.Body:અમદાવાદ: શાહપુર વિસ્તાર અતિ સંવદનશીલ વિસ્તાર ગણવામા આવે છે.. પરંતુ ઘણા સમયથી અહીયા કોઈ પણ જાતનું કોમી છમકલુ થયુ નથી પરંતુ છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત શાહપુરની શાંતિ ડહોળવાનો પ્રયાસ અસામાજીક તત્વો દ્રારા કરવામાં આવી રહ્યો છે.. જેમા એક વાર પોલીસ સ્ટેશન પર પથ્થરમારો તેમ જ ઘેરવાનો પ્રયાસ કરાયો હતો અનેે બીજી વાર રંગીલા પોળ પાસે આવેસ આંબલી વાળી પોળ પર 3 દિવસ સતત અટકચાળો કરવામા આવી રહ્યો છે... જો કે પોલીસએ સંયમ વર્તીને અસામાજીક તત્વોને પકડવાની કામગીરી શરુ કરી દીઘી છે જેને બીરદાવતા પોસ્ટરો સ્થાનિક રહિશો દ્વારા લગાડવામાં આવ્યા છે... પરંતુ ચોકાવનારી વાતએ છે કે આ જ પોલીસ વિરુધ્ધ સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વિધાનસભામાં પણ રજુઆત કરી ચુક્યા છે...Conclusion:null
Last Updated : Jul 24, 2019, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.