ETV Bharat / state

જાણો, આજનું રાશિફળ - undefined

જાણો, આજનું રાશિફળ

astrology news
astrology news
author img

By

Published : Mar 23, 2020, 10:51 AM IST

મેષ આજનો દિવસ આપ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્‍યતીત કરશો. આપના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફથી લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્‍નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.

વૃષભ આપ નવા કાર્યોના પ્રારંભ કરી શકશો. નોકરિયાતો માટે આજનો દિવસ શુભ છે, તેમને આવકવૃદ્ધિ કે પદોન્‍નતિના સમાચાર મળે. સરકારી લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખ શાંતિ રહે. ઉચ્‍ચ અધિકારીઓનું પ્રોત્‍સાહન આપનો ઉત્‍સાહ વધારશે. અધૂરાં કાર્યો પૂર્ણ થાય. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો.

મિથુન દિવસ દરમ્‍યાન આપને થોડીક પ્રતિકૂળતા અને થોડી અનુકૂળતા વચ્ચે પસાર થાય. શરીરમાં સ્‍ફૂર્તિ અને ચુસ્તિનું સ્તર જાળવી રાખવા માટે પુરતી ઉંઘ અને પૌષ્ટિક આહાર લેવાની સલાહ છે. ધાર્યું કામ પાર પાડવા માટે પણ તમારે થોડા પ્રયાસો વધારવા પડશે. માનસિક ચિંતાથી વ્‍યગ્રતા અનુભવશો માટે મન પ્રફુલ્લિત રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો. આપના નોકરી વ્‍યવસાયના સ્‍થળે પણ સહકર્મચારીઓનો સહકાર અપેક્ષા કરતા ઓછો રહે. ઉપરી અધ‍િકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. પ્રતિસ્‍પર્ધીઓથી ચેતતા રહેવું.

કર્ક ક્રોધ અને નકારાત્‍મક વિચારો આપની માનસિક સ્‍વસ્‍થતા હરી લેશે, જેથી આજે સંયમ રાખવો ખૂબ જરૂરી છે. ખાન-પાન પર ધ્‍યાન નહીં રાખો તો આરોગ્‍ય બગડવાની શક્યતા વધી શકે છે. કુટુંબમાં દરેકની સાથે સૌમ્ય વર્તન રાખવું. ખર્ચમાં વધારો થવાથી આર્થિક તંગી અનુભવાશે. નવા સંબંધો ઉપાધિકારક બનશે. નવા કામની શરૂઆત ન કરવાની સલાહ છે.

સિંહ આજે આપના દાંપત્‍યજીવનમાં નજીવી બાબતમાં પારસ્પરિક સહકાર વધારવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી તમારા સાથીને વધુ સમય આપવો. પતિ- પત્‍ની બંનેને એકબીજાના સ્વાસ્થ્યની સંભાળ લેવાની ટકોર કરવામાં આવે છે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું. જાહેરજીવનમાં ખોટુ કામ કરવાથી દૂર રહેજો અન્યથા તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે.

કન્યા આજે આપને દરેક બાબતમાં સાનુકૂળતાનો અનુભવ થશે. ઘરમાં સુખ શાંતિ સ્‍થપાય, જેથી મન પ્રસન્‍ન રહે. સુખપ્રદ બનાવો બને. આરોગ્‍ય જળવાય. માંદા માણસોના આરોગ્‍યમાં સુધારો થાય. આર્થિક લાભની પ્રાપ્તિ થાય. કાર્યક્ષેત્રે પણ બધાનો સાથ સહકાર મળી રહેશે. હરીફો સાથેનો પડકાર ઝીલવામાં સફળતા મળશે.

તુલા બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને ચર્ચા આજે અગ્રસ્‍થાને રહેશે. આપની કલ્‍પના અને સર્જનશક્તિને સારી રીતે કામે લગાડી શકશો. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. વ્‍યર્થ વાદવિવાદ કે ચર્ચામાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍યની બાબતમાં પાચનતંત્રને લગતી સમસ્‍યાઓ રહેશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે.

વૃશ્ચિક માનસિક અને શારીરિક સ્‍વસ્‍થતા અગાઉની તુલનાએ ઓછી રહેશે. આપ્‍તજનો સાથે વાણી અને વર્તનમાં વધુ સહકારની ભાવના રાખવી અને દરેકને પુરતો આદર આપવો. આર્થિક વ્યવહારોમાં અને ખર્ચ અથવા રોકાણના નિર્ણયોમાં સમજી-વિચારીને આગળ વધવાની સલાહ છે. જાહેરજીવનમાં વધુ પડતી પ્રતિષ્ઠાની દોડમાં જોડાવું નહીં. જમીન, વાહન વગેરેનો સોદો કરવાનું કે તેના દસ્‍તાવેજ કરવાનું ટાળવાની સલાહ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.