ETV Bharat / state

રાજ્યસભા ચૂંટણી વિવાદ કલીપ સાથે ચેડાં થયા: અર્જુન મોઢવાડીયા - RAJYA SABHA ELECTION

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા અહેમદ પટેલની જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂત તરફથી ઇલેક્શન પિટિશન કરી હતી. જેમાં અર્જુન મોઢવાડિયાની ઉલટ તપાસ પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન અંગે થયેલા વિવાદ વિશે જુબાની આપતા મોઢવાડિયાએ કહ્યું હતું કે વીડિયો રજૂ કરવામાં આવ્યો છે તેની સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. આ અંગે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હોવા છતાં ફરિયાદ ન લેતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને રજૂઆત કરી હતી .

AHD
author img

By

Published : Jul 4, 2019, 1:32 AM IST

હોર્સ ટ્રેડિંગ અંગે વ્યારાના ધારાસભ્યના ઘરે વ્યારાના DCP અમિત શાહ સાથે વાત કરવા ગયા હતા. જોકે, આ અંગે પોલીસ ફરિયાદ લેવામાં આવી નથી જેથી અમે ચૂંટણી અધિકારીને જાણ કરી હતી. પાછળથી ડાંગ ધરમપુર ત્રણ ધારાસભ્યો ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું જેથી ધારાસભ્યોની સલામતી અંગે ચૂંટણી અધિકારી ચિંતિત હતા.

બેંગ્લોરથી ધારાસભ્ય અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે શહેર પોલીસ કમિશ્નર સહિતનો કાફલો ખડકાઈ ગયો હતો. છેલ્લે અરજદારના વકીલ દેવાંગ વ્યાસે સાક્ષીને કહ્યું હતું કે વ્યારાના DSP તેમની સામે જે સમયનો આક્ષેપ કર્યો હતો ત્યારે તેઓ પણ તમારી જેમ કોર્ટમાં જુબાની આપવા ગયા હતા જે બાબતે જાણ ન હોવાનું સાક્ષીએ જણાવ્યું હતું.

Intro:રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા અહેમદ પટેલની જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂત તરફથી ઇલેક્શન પિટિશન કરી હતી.. ઇલેક્શન પિટિશનમાં અર્જુન મોઢવાડિયાની ઉલટ તપાસ પૂર્ણ થઈ ગઈ છે.. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન અંગે થયેલા વિવાદ વિશે જુબાની આપતા મોઢવાડિયાએ કહ્યું હતું કે વીડિયો રજૂ કરવામાં આવ્યો છે તેની સાથે ચેડાં કરવામાં આવ્યા હતા અને આ અંગે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હોવા છતાં ફરિયાદ ન લેતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રજૂઆત કરી હતી

Body:હોર્સ ટ્રેડિંગ અંગે વ્યારા ના ધારાસભ્ય ના ઘરે વ્યારાના ડીસીપી અમિત શાહ સાથે વાત કરવા ગયા હતા જોકે આ અંગે પોલીસ ફરિયાદ લેવામાં આવી નથી જેથી અમે ચૂંટણી અધિકારીને જાણ કરી હતી.. પાછળથી ડાંગ ધરમપુર ત્રણ ધારાસભ્યો ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું જેથી ધારાસભ્યો ની સલામતી અંગે ચૂંટણી અધિકારી ચિંતિત હતા..

Conclusion:બેંગ્લોર થી ધારાસભ્ય અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે શહેર પોલીસ કમિશનર સહિતનો કાફલો ખડકાઈ ગયો હતો. છેલ્લે અરજદારના વકીલ દેવાંગ વ્યાસે સાક્ષી ને કહ્યું હતું કે વ્યારાના ડીએસપી તેમની સામે જે સમયનો આક્ષેપ કર્યો હતો ત્યારે તેઓ પણ તમારી જેમ કોર્ટમાં જુબાની આપવા ગયા હતા જે બાબતે જાણ ન હોવાનું સાક્ષીએ જણાવ્યું હતું..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.