ETV Bharat / state

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે કર્યો આપઘાત

અમદાવાદ: ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટુકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 26 વર્ષિય યુવકે વ્યાજખોરીના ત્રાસથી કંટાળી અંતિમ પગલુ ભર્યુ હોવાનું સામે આવતા સરદારનગર પોલીસે બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Dec 6, 2019, 1:55 AM IST

સરદારનગરમાં રહેતા અને મૂળ વિસનગરના શુભમ નાઇએ વ્યાજખોરોના ત્રાસથી ઓક્ટોબર મહિનામાં ઉધઇની દવા ખાઇને આપઘાત કર્યો હતો. મૃતક શુભમ નાઇ દ્વારા એક વર્ષ પહેલા શાહિદ પઠાણ પાસે પાંચ ટકા લેખે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે પૈસા વ્યાજ સાથે ચુકવી ન શકતા વ્યાજખોર શાહિદે શુભમની ગાડી ગીરવે પોતાની પાસે રાખી લઇને શુભમને હેરાન કરતા શુભમે વ્યાજખોરના ત્રાસથી કંટાળી જીવન ટુકાવ્યું હતુ. જે મામલે સરદારનગર પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને શાહિદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે કર્યો આપઘાત
મૃતક શુભમ નાઇ ડ્રાઇવરનો વ્યવસાય કરતો હતો પરંતુ ઘરમાં પૈસાની જરૂરિયાત હોવાથી એક લાખ રૂપિયા શાહિદ પાસેથી વ્યાજે લીઘા હતા. બાદમાં વધુ પૈસાની જરૂર પડતા આશાબેન નામની મહિલા સાથે એક લાખ રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજે લીઘા હતા. પોલીસે તપાસ કરતા મૃતક દારૂનો વ્યસની હોવાનુૃ સામે આવ્યુ હતુ. સરદારનગર પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વ્યાજખોરો આંતકથી લોકો જીવન ટુકાવાનો વારો આવી રહ્યો છે.

Intro:અમદાવાદ:શહેર ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટુકાવ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે..જેમાં 26 વર્ષિય યુવકે વ્યાજખોરાના ત્રાસથી કંટાણી અંતિમ પગલુ ભર્યુ હોવાનુ સામે આવતા સરદારનગર પોલીસ બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોધીને એક આરોપીની ધરપકડ કરી છે..

સરદારનગરમાં રહેતા અને મૂળ વિસનગરના શુભમ નાઇએ વ્યાજખોરોના ત્રાસથી ઓક્ટોમ્બર મહિનામાં ઉંધઇની દવા ખાઇને આપઘાત કરી દીધો હતો..જે મૃત્ક શુભમ નાઇ દ્ધારા એક વર્ષ પહેલા શાહિદ પઠાણ પાસે પાંચ ટકા લેખે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા,જે પૈસા વ્યાજ સાથે ચુકી ન શકતા વ્યાજખોર શાહિદે શુભમની ઇક્કો ગાડી ગીરવે પોતાની પાસે રાખી લઇને શુભમને વ્યાજની કડક ઉધરાણી કરી ઘમકી આપી હેરાન કરતા શુભમે વ્યાજખોરના ત્રાસથી કંટાણી જીવન ટુકાવ્યુ હતુ.. જે મામલે સરદારનગર પોલીસે દુષ્ષેપરણાની ફરિયાદ નોધીને શાહિદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે,

મૃત્ક શુભમ નાઇ ડ્રાઇવરનો વ્યવસાય કરતો હતો,પરંતુ ઘરમાં પૈસાની જરૂરિયાત હોવાથી એક લાખ રૂપિયા શાહિદ જોડે વ્યાજે લીઘા હતા બાદમાં વધુ પૈસાની જરૂર પડતા આશાબેન નામની મહિલા સાથે એક લાખ રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજે લીઘા હતા..જો કે છેલ્લા ઘણા સમયથી વ્યાજ સાથે મુડી ચુકવતો ન હોવાથી શુભમે વ્યાજ સાથે પૈસાની ઉધરાણી કરતા હતા..જેથી શુભમે કંટાણીને આપઘાત કરી લીધો હતો..પોલીસ તપાસ કરતા મૃત્ક દારૂનો વ્યસની હોવાનુૃ સામે આવ્યુ છે..

સરદારનગર પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..ત્યારે પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરો બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે..જેને લઇને વ્યાજખોરો આંતકથી લોકો જીવન ટુકાવાનો વારો આવી રહ્યો છે..Body:અમદાવાદ:શહેર ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટુકાવ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે..જેમાં 26 વર્ષિય યુવકે વ્યાજખોરાના ત્રાસથી કંટાણી અંતિમ પગલુ ભર્યુ હોવાનુ સામે આવતા સરદારનગર પોલીસ બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોધીને એક આરોપીની ધરપકડ કરી છે..

સરદારનગરમાં રહેતા અને મૂળ વિસનગરના શુભમ નાઇએ વ્યાજખોરોના ત્રાસથી ઓક્ટોમ્બર મહિનામાં ઉંધઇની દવા ખાઇને આપઘાત કરી દીધો હતો..જે મૃત્ક શુભમ નાઇ દ્ધારા એક વર્ષ પહેલા શાહિદ પઠાણ પાસે પાંચ ટકા લેખે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા,જે પૈસા વ્યાજ સાથે ચુકી ન શકતા વ્યાજખોર શાહિદે શુભમની ઇક્કો ગાડી ગીરવે પોતાની પાસે રાખી લઇને શુભમને વ્યાજની કડક ઉધરાણી કરી ઘમકી આપી હેરાન કરતા શુભમે વ્યાજખોરના ત્રાસથી કંટાણી જીવન ટુકાવ્યુ હતુ.. જે મામલે સરદારનગર પોલીસે દુષ્ષેપરણાની ફરિયાદ નોધીને શાહિદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે,

મૃત્ક શુભમ નાઇ ડ્રાઇવરનો વ્યવસાય કરતો હતો,પરંતુ ઘરમાં પૈસાની જરૂરિયાત હોવાથી એક લાખ રૂપિયા શાહિદ જોડે વ્યાજે લીઘા હતા બાદમાં વધુ પૈસાની જરૂર પડતા આશાબેન નામની મહિલા સાથે એક લાખ રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજે લીઘા હતા..જો કે છેલ્લા ઘણા સમયથી વ્યાજ સાથે મુડી ચુકવતો ન હોવાથી શુભમે વ્યાજ સાથે પૈસાની ઉધરાણી કરતા હતા..જેથી શુભમે કંટાણીને આપઘાત કરી લીધો હતો..પોલીસ તપાસ કરતા મૃત્ક દારૂનો વ્યસની હોવાનુૃ સામે આવ્યુ છે..

સરદારનગર પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..ત્યારે પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરો બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે..જેને લઇને વ્યાજખોરો આંતકથી લોકો જીવન ટુકાવાનો વારો આવી રહ્યો છે..Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.