ETV Bharat / state

અમદાવાદ: લગ્નની સિઝન માટે બ્રાઈડલ એક્ઝિબિશનનું અંજલિ રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન

અમદાવાદ: લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે તેને ધ્યાનમાં રાખી ગુજરાતીઓને તેમની પસંદગીની વસ્તુઓ ખરદીનો મોકો ઘર આંગણે જ મળી રહે તે હેતુથી કારા બ્રાઈડલ એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન CM વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે અન્ય અતિથી એ વિશેષ હાજરી આપી હતી.

etv bharat
લગ્નસરાની સિઝન માટે બ્રાઈડલ એક્ઝિબિશનનું અંજલિ રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન
author img

By

Published : Dec 12, 2019, 11:55 PM IST

એક્ઝિબિશન લોકો માટે 12 અને 13 ડીસેમ્બરના રોજ ઓપન રહેશે. જેમાં સવારે 10થી લઈને રાત્રિના 9 વાગ્યા સુધી અહીં આવીને ખરીદીનો મોકો મેળવી શકશો. તેમાં પણ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ સ્ટોલમાંથી શોપિંગની મજા શહેરીજનોએ પહેલા દિવસે માણી હતી. તેમાં પણ પ્રેટ વીઅર, જ્વેલરી, સ્ટાઈલિશ હેન્ડ બેગ, ફૂટવેર અને બહું રેંટ જોવા મ‌ળતી નવી જ ડીઝાઈન સાથેની એસેસરીઝ વગેરે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

લગ્નસરાની સિઝન માટે બ્રાઈડલ એક્ઝિબિશનનું અંજલિ રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન
બ્રાઈડલ શોમાં પહેલાથી જ કાર્યરત છે. જેથી કારા તેના 12 ભવ્ય વર્ષની ઉજવણીના ભાગરૂપે અહીં પણ વિશેષરૂપે કલેક્શન રજૂ કર્યું છે. જેમાં વિશાળ શ્રેણીમાં કેટરિંગ ગ્રાહકો કારા ડિઝાઈનર પર સંગ્રહ માસ્ટરની પ્રતિભા પ્રતિબિંબિત કરે છે. તેમાં પણ પરંપરાગત અને સમકાલીન પ્રદર્શનની સાથે સાથે આકર્ષક અને પરવડે તેવા ડીઝાઈ્નવેર ઉપલબ્ધ હોય છે.

Intro:
અમદાવાદ:અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી ગુજરાતીઓને તેમની પસંદગીની વસ્તુઓ ખરદીવનો મોકો ઘર આંગણે જ મળી રહે તે હેતુથી કારા બ્રાઈડલ એક્ઝિબિશનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન રાજ્યના મુખ્યપ્રધાનના વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે અન્ય અતિથી વિશેષ પણ હાજર રહ્યા હતા.

Body:આ એક્ઝિબિશન લોકો માટે 12 અને 13 ડીસેમ્બરના રોજ ઓપન રહેશે જેમાં સવારે 10થી લઈને રાત્રિના 9 વાગ્યા સુધી અહીં આવીને ખરીદીનો મોકો મેળવી શકશો. તેમાં પણ લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને વિવિધ સ્ટોલમાંથી શોપિંગની મજા શહેરીજનોએ પહેલા દિવસે માણી હતી. તેમાં પણ પ્રેટ વીઅર, જ્વેલરી, સ્ટાઈલિશ હેન્ડ બેગ, ફૂટવેર અને બહું રેર જોવા મ‌ળતી નવી જ ડીઝાઈન સાથેની એસેસરીઝ વગેરે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કારા આ બાબતે બ્રાઈડલ શોમાં પહેલાથી જ કાર્યરત છે. જેથી કારા તેના 12 ભવ્ય વર્ષની ઉજવણીના ભાગરૂપે અહીં પણ વિશેષરૂપે કલેક્શન રજુ કર્યું છે. જેમાં વિશાળ શ્રેણીમાં કેટરિંગ ગ્રાહકો કારા ડિઝાઈનર પર સંગ્રહ માસ્ટરની પ્રતિભા પ્રતિબિંબિત કરે છે. તેમાં પણ પરંપરાગત અને સમકાલીન પ્રદર્શનની સાથે સાથે આકર્ષક અને પરવડે તેવા ડીઝાઈ્નવેર ઉપલબ્ધ હોય છે.

નોંધ- ફોડ એફટીપી કરેલી છે...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.