ETV Bharat / state

અમદાવાદમાં પરંપરાગત આર્ટ ગેલેરીનું અંજલી રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન - Ahmedabad latest news

અમદાવાદ : અત્યારના મોડર્ન અને મશીનરી યુગમાં હેન્ડી ક્રાફ્ટને લગતા વર્ક અને કારીગરોને પ્રોત્સાહીત કરી એક પ્લેટફોર્મ લાવવાનું ઉમદા અને ઉત્તમ કાર્ય કલાપુંજ કરી રહ્યું છે. કુદરતી આહાર અને શુદ્ધ જીવનશૈલી અને સ્વાસ્થ્યના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આર્ય સંસ્કૃતિનો કુદરતી પેદાશોનો સહર્ષ અને ગૌરવભેર સમાવેશ પણ કલાપુંજે કર્યો છે. કલા, સંસ્કૃતિ અને ઓર્ગનિક ફૂડ આ તમામ બાબતો એક પ્લેટફોર્મ પર આવે તે માટે કલાપુંજે આ આયોજન કર્યું છે. જેનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલ તેમજ માનનીય શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું.

ahmedabad
અમદાવાદ
author img

By

Published : Dec 22, 2019, 11:50 PM IST

અમદાવાદમાં કલાપુંજ સાનિધ્ય બંગલોઝ, ધનંજય ટાવરની સામે, સેટેલાઈટ પરંપરાગત આર્ટ ગેલેરીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલ તેમજ માનનીય શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં પરંપરાગત આર્ટ ગેલેરીનું અંજલી રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન

આ નિમિત્તે કલાપુંજના ફાઉન્ડર અજીત શાહ તેમજ કો-ફાઉન્ડર મિથુન શાહ, આર્કિટેક્ટ દેવાંગ શાહ વગેરે આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ અંગે વધુમાં જણાવતા ફાઉન્ડર અખિલ શાહે કહ્યું હતું કે, ભારતના જુના પરંપરાગત ધંધાઓ પહેલા કલા કારીગરો પાસે હતા. હજારો લાખો વર્ષોથી રોજી રોટી મળતી પરંતુ મશીનરી આવવાના કારણે તે જતી રહી. તેઓ સ્લમમાં છે.

આ સ્લમમાં કોઈની પાસે ધંધો રહ્યો નથી. પરંતુ કલા કારીગરી હજુ પણ તેમની પાસે છે. એ બચાવવા માટે કલાપુંજ એક પ્લેટફોર્મ લઈને આવ્યું છે. જેમાં ઓર્ગનિક ફૂડથી લઈને એમ્બ્રોડરી જેવી આર્ટ ,જુના કાંસા અને પિત્તળના વાસણો, કચ્છની એમ્બ્રોડરી, ખાદી કે ઓર્ગનીક ફેબ્રિક વગેરે ઉપલબ્ધ છે.

આર્ય સંસ્કૃતિ લાઈફ સ્ટાઈલ માટે કામ કરે છે. જેથી ઓર્ગનિક સ્ટોરમાં ડાયરેક્ટ ખેડૂત પાસેથી લાવેલું ઓર્ગનિક ધાન પણ મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત ચરખાવાળા, ભૂજથી રોગાન કામ કરતા લોકોનો લાઈવ ડેમો, ઉનનું કામ કરે તેમનો લાઈ‌વ ડેમો, ભારતની સૌથી મોટી કલમકારીનો આર્ટપીસ જેમાં ત્રણ વર્ષ સુધી માણસોએ કામ કર્યું છે. જે 18 ફૂટ લાંબો કલમકારી આર્ટ કહેવાય છે. તે પણ અહીં મુકવામાં આવ્યું છે.

Intro:

અમદાવાદ:અત્યારના મોડર્ન અને મશીનરી યુગમાં હેન્ડી ક્રાફ્ટને લગતા વર્ક અને કારીગરોને પ્રોત્સાહીત કરી એક પ્લેટફોર્મ લાવવાનું ઉમદા અને ઉત્તમ કાર્ય કલાપુંજ કરી રહ્યું છે. કુદરતી આહાર અને શુદ્ધ જીવનશૈલી અને સ્વાસ્થ્યના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આર્ય સંસ્કૃતિનો કુદરતી પેદાશોનો સહર્ષ અને ગૌરવભેર સમાવેશ પણ કલાપુંજે કર્યો છે. કલા, સંસ્કૃતિ અને ઓર્ગનિક ફૂડ આ તમામ બાબતો એક પ્લેટફોર્મ પર આવે તે માટે કલાપુંજે આ આયોજન કર્યું છે. જેનું ઉદઘાટન વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલ તેમજમાનનીય શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું.

Body:કલાપુંજ સાનિધ્ય બંગલોઝ, ધનંજય ટાવરની સામે, સેટેલાઈન અમદાવાદ ખાતે તેનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે કલાપુંજના ફાઉન્ડર અજીત શાહ તેમજ કો-ફાઉન્ડર મિથુન શાહ, આર્કિટેક્ટ શ દેવાંગ શાહ વગેરે આ પ્રસંગે હાજર રહ્યા હતા.આ અંગે વધુમાં જણાવતા ફાઉન્ડર અખિલ શાહે કહ્યું હતું કે, ભારતના જુના પરંપરાગત ધંધાઓ પહેલા કલા કારીગરો પાસે હતા, હજારો લાખો વર્ષોથી રોજી રોટી મળતી પરંતુ મશીનરી આવવાના કારણે તે જતી રહી, તેઓ સ્લમમાં છે આ સ્લમમાં કોઈની પાસે ધંધો રહ્યો નથી પરંતુ કલા કારીગરી હજુ પણ તેમની પાસે છે એ બચાવવા માટે કલાપુંજ એક પ્લેટફોર્મ લઈને આવ્યું છે. જેમાં ઓર્ગનિક ફૂડથી લઈને એમરોડરી જેવી આર્ટ જુના કાંસા અને પિત્તળના વાસણો, કચ્છની એમરોડરી, ખાદી કે ઓર્ગનીક ફેબ્રિક વગેરે ઉપલબ્ધ છે. આર્ય સંસ્કૃતિક લાઈફ સ્ટાઈલ માટે કામ કરે છે જેથી ઓર્ગનિક સ્ટોરમાં ડાયરેક્ટ ખેડૂત પાસેથી લાવેલું ઓર્ગનિક ધાન પણ મુકવામાં આવ્યું છે.આ ઉપરાંત ચરખાવાળા, ભૂજથી રોગાન કામ કરતા લોકોનો લાઈવ ડેમો, ઉનનું કામ કરે તેમનો લાઈ‌વ ડેમો, ભારતની સૌથી મોટી કલમકારીનો આર્ટપીસ જેમાં ત્રણ વર્ષ સુધી માણસોએ કામ કર્યું છે જે 18 ફૂટ લાંબો કલમકારી આર્ટ કહેવાય છે. તે પણ અહીં મુકાયું છે...

બાઇટ- અખિલ શાહ(આયોજક)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.