ચાલુ દિવસોમાં લોકો વધારે AMTS અથવા બી.આર.ટી.એસમાં મુસાફરી કરતા જોવા મળતા હોય છે. પરંતુ દિવાળીના પાંચ દિવસોમાં લોકોને રજા હોવાથી વધારે લોકો તહેવારમાંથી AMTS સફર કરતા નથી.
જેના લીધે AMTSની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે.સૌથી વધુ દિવાળીના દિવસે પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જોકે ગત વર્ષ કરતાં બસમાં પેસેન્જરોની સંખ્યા ઘટી હતી.