ETV Bharat / state

અમદાવાદ શહેરમાં કોરોનાની ભીતિ વચ્ચે સફાળું જાગ્યું તંત્ર, શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટીંગ બાદ પ્રવેશ - Department of Health

ગુજરાતમાં તહેવારો બાદ ફરી એક વખત કોરોના કેસ વધતાં તંત્ર હરકતમાં આવ્યુ છે. અમદાવાદ શહેર(Ahmedabad city)માં કોરોના (Corona)દર્દીના પોઝિટિવ કેસ વધારો થતાં આરોગ્ય વિભાગ (Department of Health)હરકતમાં આવ્યું છે.કોરોના કેસમાં વધતા 12 નવેમ્બરથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં(All building of rations) પ્રવેશ પહેલાં વેક્સિનેશન સર્ટિફિકેટ(Vaccination certificate) બતાવવું પડશે.

અમદાવાદ શહેરમાં કોરોનાની ભીતિ વચ્ચે હુંફાળુ જાગ્યું તંત્ર, શહેરના એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટીંગ બાદ પ્રવેશ

author img

By

Published : Nov 12, 2021, 7:25 AM IST

Updated : Nov 12, 2021, 11:26 AM IST

  • અમદાવાદ શહેરમાં કોરોના કેસો વધતા તંત્રને યાદ આવ્યા નિયમો
  • કોર્પોરેશન સ્થિત તમામ જગ્યાએ વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત
  • શહેરમાં ફરી બનાવવામાં આવશે ટેસ્ટિંગ ડોમ

અમદાવાદઃ ગુજરાતમાં તહેવારો(Festivals in Gujarat) બાદ ફરી એક વખત કોરોના કેસ (Corona's case)વધતાં તંત્ર હરકતમાં આવ્યુ છે. અમદાવાદ શહેરમાં કોરોના દર્દીના પોઝિટિવ કેસ વધારો થતાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે ત્યારે કોરોના કેસમાં વધતા 12 નવેમ્બરથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલાં વેક્સિનેશન સર્ટિફિકેટ(Vaccination certificate) તપાસવામાં આવશે.

કોર્પોરેશનની બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા વેક્સિનેશન સર્ટીફિકેટ બતાવવું પડશે

12મી નવેમ્બર થી વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ના લીધેલ હોય તેવા વ્યક્તિઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ(Kankaria Lakefront), કાંકરિયા ઝૂ(Kankaria Zoo) ,સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront), લાઇબ્રેરી જિમખાના સ્વીમિંગ પૂલ, AMC સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સીટી સિવિક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વાયરસના સર્ટીફિકેટ તપાસવા માં આવશે.

અમદાવાદમાં 73લાખ 84 હજાર 693 ડોઝ આપવામાં આવ્યા

ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 73લાખ 84 હજાર 693 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 46 લાખ 91 હજાર 647 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 93 હજાર 046 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યું છે.

અર્બન હેલ્થ સેન્ટર વેક્સિનેશન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને વેક્સિન મળી રહી તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર કમ્યૂનિટી હોલ શાળાઓમાં સ્લમ વિસ્તારોમાં જઈ વેક્સિનેશન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે તમામ ની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સીટી સિવિક સેન્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ સબ જોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મૂક્યો ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનેશન નો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 કેસો નોંધાયા, અમદાવાદમાં 14 કેસો આવતા ફફડાટ

આ પણ વાંચોઃ LRD અને PSIની પરીક્ષાને લઇ ઉમેદવારો પુરજોશ તૈયારીમાં

Last Updated : Nov 12, 2021, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.