ETV Bharat / state

અમદાવાદના મેયર બીજલ પટેલે લીધી ડ્રેનેજ વિભાગની મુલાકાત - Gujarat

અમદાવાદઃ મેયર બીજલ પટેલે ડ્રેનજની સમસ્યાને દૂર કરવા અર્થે ડ્રેનેજ વિભાગના પંપીગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ડ્રેનેજની સિસ્ટમ સમજી આગામી ચોમાસામાં ઉભી થનારી સમસ્યાનો અંદાજ મેળવ્યો હતો. ત્યારબાદ તેને દૂર કરવા માટેની યોજના વિશે ચર્ચા કરી હતી.

અમદાવાદના મેયર બીજલ પટેલ ડ્રેનેજ વિભાગની મુલાકાતે
author img

By

Published : May 21, 2019, 4:52 PM IST

અમદાવાદમાં ડ્રેનેજની સમસ્યાના કારણે સ્થાનિકોને કોઇ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે મેયર બીજલ પટેલે ડ્રેનેજ વિભાગની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે અધિકારીઓ પાસેથી ડ્રેનેજની સિસ્ટમ સમજીને આગામી દિવસોમાં ઉભી થનારી મુશ્કેલીઓને પહોંચી વળવા ચોક્કસ યોજનાઓ પર ચર્ચા કરી હતી.

અમદાવાદના મેયર બીજલ પટેલ ડ્રેનેજ વિભાગની મુલાકાતે

ત્યારબાદ હાલની પરિસ્થિતિ વિશે અને ચોમાસા દરમિયાન પાણીના નિકાલ અંગેની જાણકારી મેળવીને હતી.તેમજ અધિકારીઓને ડ્રેનેજ સિસ્ટમના સમારકામને વહેલી તકે પૂરું કરવાના સૂચનો કર્યા હતા.

Intro:અમદાવાદના મેયર બીજલ પટેલ અને મયુર ભટ્ટ દ્વારા ચેનપુર ખાતે આવેલા ડ્રેનેજ પંપીંગ સ્ટેશન ખાતે વિઝીટ કરવામાં આવી હતી.

Body:જ્યાં તેમણે તળાવની તેમજ ડ્રેનેજ ખાતે પંપીંગ સ્ટેશન ની આગામી ચોમાસા દરમિયાન પાણીના નિકાલની અને હાલની પરિસ્થિતિ વિશે તાગ મેળવ્યો હતો.

Conclusion:અમુલ ભટ્ટ અને બીજલ પટેલ દ્વારા ચોમાસા પહેલા ડ્રેનેજ સિસ્ટમ ના રિપેરીંગના કામને વેગ આપવા માટે અને ત્યાં થયેલી પરિસ્થિતિ ની વાસ્તવિકતા ની માહિતી મેળવવા માટે વિઝીટ કરેલી હતી. તેમજ જરૂરી સલાહ સુચના આપી વહેલામાં વહેલી તકે કાર્ય સંપૂર્ણ પૂરું કરવા માટે સૂચનો કરાયા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.