ETV Bharat / state

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલા કૌભાંડમાં અધિકારી સામે AMCએ કરી લાલ આંખ - આવાસ યોજના ની યાદી 2022

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત (Pradhanmantri Awas Yojna in Ahmedabad )બનાવવામાં આવેલા મકાનોમાં થયેલા કૌભાંડ અંગે AMC જવાબ(Corruption in housing project) માંગ્યો છે. આ આવાસમાં જેમને કૌભાંડ કર્યું હશે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલા કૌભાંડમાં અધિકારી સામે AMCએ કરી લાલ આંખ

author img

By

Published : May 11, 2022, 7:30 PM IST

અમદાવાદઃ ઓઢવ ઇન્દિરા નગર આવાસ યોજનામાં (Pradhanmantri Awas Yojna in Ahmedabad ) થયેલા કૌભાંડ અંગે AMC જવાબ માંગ્યો છે. જેમાં હાઉસિંગ કમિટીના ચેરમેન દ્વારા હાઉસિંગ વિભાગના ડેપ્યુટી કમિશનર પાસે તમામ માહિતી માગવામાં આવી છે. અમદાવાદના ઓઢવમાં થયેલા વડાપ્રધાન આવાસ યોજના કૌભાંડ મામલે જવાબદાર અધિકારીઓ સામે લાલ આંખ કરી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના

આ પણ વાંચોઃ Corruption in housing project : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો જાણો

અધિકારીની માહિતી માંગવામાં આવી - જેમાં હાઉસિંગ કમિટીના ચેરમેને (Corruption in housing project)ચાર દિવસમાં તમામ માહિતી માંગવામાં આવી છે. હાઉસિંગ કમિટીના ચેરમેન જણાવ્યું હતું કે જે પહેલા પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોની માંગને ધ્યાન રાખીને રિવાઈઝ પ્લાન કરવામાં આવ્યો હતો. હવે આ ભ્રષ્ટાચારનો વિવાદ વધતા રિવાઈઝ પ્લાન કરનાર અધિકારીની માહિતી પણ માંગવામાં આવી છે.

આ પણ વાંચોઃ Government Housing Scheme: અમદાવાદમાં કોર્પોરેશનના નકલી અધિકારી બની આવાસ યોજનાના નામે લોકો સાથે કરી છેતરપિંડી

જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ - વધુમાં જણાવ્યું હતું કે આ આવાસમાં જેમને કૌભાંડ કર્યું હશે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે સાથે જે પણ અધિકારી નિયમ વિરુદ્ધ પ્લાન પાસ કરવાની જાણ કરી હશે. તેવા અધિકારી સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.