ETV Bharat / state

રખડતા ઠોરને પકડવા AMCએ કાર્યવાહી હાથ ધરી - તંત્ર

અમદાવાદ: શહેરમાં આવેલા ઓઢવ વિસ્તારમાં બનેલી એક ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરના શાહિબાગ વિસ્તારમાંથી પોલીસ વિભાગ દ્વારા 5 રસ્તે રખડતા પશુઓના માલિકની ધરપકડ કરવામાં આવી છે.

રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થયું સજ્જ
author img

By

Published : May 16, 2019, 3:59 PM IST

અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોડ પર રખડતા પશુઓને પકડીને તેના મલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં રસ્તે રખડતા ઢોરોથી શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ક્યારેક અમુક કિસ્સાઓમાં રસ્તે રખડતા પશુઓ દ્વારા લોકોને ઇજાઓ પહોંચે છે. તો કોઇએ પણ ગુમાવવો પડ્યો છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઇને કોર્પોરેશન દ્વારા પશુઓના માલિક સામે લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Intro:અમદાવાદ

અમદાવાદ રખડતા ઢોર મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દોડતું થયું છે ત્યારે શાહીબાગ વિસ્તારમાંથી રસ્તે રખડતા ઢોર માલિકની પોલીસે ધરપકડ કરી છે.

Body:ઓઢવ વિસ્તારમાં બનેલા બનાવ બાદ કોર્પોરેશન અને પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે અને રસ્તે રખડતા ઢોરોના મલિક સામે લાલ આંખ કરી છે.મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રસ્તે રખડતા ઢોરોને પકડીને તેના મલિક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે શાહીબાગ વિસ્તારમાંથી પોલીસે 5 રસ્તે રખડતા ઢોરના માલિકની ધરપકડ કરી જેલના હવાલે કર્યો છે.

શહેરમાં રસ્તે રખડતા ઢોરોથી શહેરીનજનોને મુશ્કેલીનો સામન કરવો પડે છે કેટલાક કિસ્સાઓમાં રસ્તે રખડતા ઢોરો દ્વારા કોઈને ઇજા પહોંચે છે તો કોઈએ જીવ પણ ગુમાવવો પડ્યો છે માટે તંત્રએ ઢોરોના મલિક સામે લાલા આંખ કરી છે અને કાર્યવાહી કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.