ETV Bharat / state

અમદાવાદમાં રથયાત્રાના દિવસ માટે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ

અમદાવાદ: શહેરના માર્ગો પર 142મી રથયાત્રા 4થી જુલાઈએ નિકળશે. રથયાત્રાને જોવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની રથયાત્રાના રૂટ પર ઉપસ્થિત રહેતી હોય છે, ત્યારે રથયાત્રા પસાર થાય ત્યારે રોજિંદા ટ્રાફિક રથયાત્રાના રૂટ સિવાય અન્ય રૂટ પરથી સરળતાથી અવર-જવર કરી શકે તે માટે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદમાં રથયાત્રાના દિવસે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા શું હશે… જાણો
author img

By

Published : Jun 28, 2019, 8:42 PM IST

રથયાત્રાનો માર્ગ

  • જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રા નીકળીને જમાલપુર ચકલા, વૈશ્યસભા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુના ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ તેમજ કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે.
  • બપોરે સરસપુર વિશ્રામ કર્યા બાદ રથયાત્રા સરસપુરથી નીકળીને કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર. સી. હાઈસ્કુલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલાઓળ, સાંકડી શેરીથી થઈને માણેકચોક શાકમાર્કેટ દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી જગન્નાથ મંદિર રથયાત્રા પરત આવશે.

રથયાત્રાના માર્ગ પર ટ્રાફિકનો વૈકલ્પિક માર્ગ નીચે મુજબ છે :

  1. જમાલપુર ચોકીથી ખમાસા ચોકી તરફ જતો અને આવતો ટ્રાફિક સવારના 07.00 કલાકથી બંધ કરી દેવામાં આવશે. વૈકલ્પિક માર્ગ તરીકે મ્યુનિસિપલ હેલ્થ સ્લમ ક્વાટર્સ (અશોક ભટ્ટ બ્રીજ પશ્ચિમ છેડા તરફ) થઈને ગાયકવાડ હવેલી માર્ગનો ઉપયોગ કરશે. રથયાત્રા ગોળલીમડા પહોંચે પછી રસ્તો ચાલુ કરવામાં આવશે. સાંજે 06.00 કલાક પછી પણ ઉપર મુજબ રસ્તો બંધ રહેશે.
  2. રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચોકી તરફ ટ્રાફિક નહી જવા દેતાં જયશંકર સુંદરી હોલ અને ઈટાલીયન બેકરી તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.
  3. રથયાત્રા ખમાસા ચોકી આવે તે અગાઉ આસ્ટોડીયા દરવાજાથી ટ્રાફિક ખમાસા તરફ નહી જવા દેતાં ST સર્કલ, રાયપુર દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  4. રથયાત્રા ખમાસા આવે ત્યારે ગોળલીમડા, ઢાળની પોળ, દાણાપીઠ ચાર રસ્તાથી ટ્રાફિકને ગોળલીમડા સર્કલ તરફ જવા ન દેતાં રાજનગર શાકમાર્કેટ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. આ રથયાત્રા પરત માણેકચોક આવે ત્યારે ટ્રાફિકને માણેકચોક કે ગોળલીમડા તરફ જવા દેવામાં આવશે નહીં.
  5. આ રથયાત્રા ખાડીયા તરફ આવે ત્યારે સારંગપુર ચકલાથી ટ્રાફિક ખાડીયા તરફ જવા દેવામાં આવશે નહીં તથા રાયપુર દરવાજા તરફનું ટ્રાફિક પણ ખાડીયા ચાર રસ્તા તરફ આવશે નહીં.
  6. આ રથયાત્રા ખાડીયા તરફ આવે ત્યારે પાંચકુવા દરવાજાથી ટ્રાફિક ખાડીયા તરફ જવા ન દેતાં સારંગપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  7. કાલુપુર બહાર તરફથી તથા અમદુપુરા તરફથી કાલુપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રથયાત્રા કાલુપુર સર્કલ તેમજ સરસપુરથી પરત આંબેડકર હોલ આવે ત્યારે ટ્રાફિકને કાલુપુર બ્રીજ તરફ તેમજ ઈંટવાડા સર્કલ તરફ જવા દેવામાં આવશે નહીં.
  8. રથયાત્રા કાલુપુર સર્કલ આવે ત્યારે અને પરત આંબેડકર હોલ આવે ત્યારે અમદુપુરા 3 રસ્તા પોઈન્ટથી નરોડા તરફથી આવતો ટ્રાફિક કાલુપુર બ્રીજ તરફ જવા નહી દેતાં બ્રીજ નીચે થઈને ઈદગાહ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  9. કાલુપુર બ્રીજ પસાર કરીને રથયાત્રા આંબેડકર હોલ પહોંચે ત્યારે નિર્મળપુરા ચાર રસ્તા પાસે વોરાના રોજા તરફથી આવતો ટ્રાફિક અનીલ સ્ટાર્ચ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  10. રથયાત્રા સરસપુર ચાર રસ્તા પહોંચે ત્યારે પોટલીયા ચાર રસ્તા પાસે નિર્મળપુરા ચાર રસ્તા બાપુનગરથી આવતો ટ્રાફિક શારદાબેન હોસ્પિટલ તરફ જવા ન દેતાં ચામુંડા બ્રીજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  11. રખિયાલ ચાર રસ્તા અને હરીભાઈ ગોદાણીના દવાખાના પાસેથી ટ્રાફિકને સરસપુર ચાર રસ્તા તરફ તેમજ જાલમપુરીની ચાલી તરફ જવા નહી દેતાં રાયપુર મીલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  12. રથયાત્રા ખાડીયા પહોંચે ત્યારે પ્રેમ દરવાજા પાસે ઈદગાહ તરફથી આવતો ટ્રાફિક દિલ્હી દરવાજા તરફ અને દિલ્હી દરવાજા બાજુથી આવતો ટ્રાફિક ઈદગાહ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રાફિકને કાલુપુર સર્કલ તરફ જવા દેવામાં આવશે નહીં.
  13. રથયાત્રા પ્રેમ દરવાજા આવે ત્યારે દિલ્હી દરવાજાથી દિલ્હી ચકલા ટ્રાફિક જવા નહી દેતાં શાહપુર તેમજ દરીયાપુર દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે. તેમજ દિલ્હી ચકલાથી જોર્ડન રોડ તરફ ટ્રાફિક જવા નહી દેતાં ઘી કાંટા તેમજ શાહપુર અગર દિલ્હી દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  14. આ રથયાત્રા દિલ્હી ચકલા આવે ત્યારે શાહપુર શંકરભુવનથી શાહપુર સર્કલ તરફ ટ્રાફિક નહીં જવા દેતાં કામા હોટલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. ઈન્કમટેક્ષ તરફથી આવતાં ટ્રાફિકને અદ્વૈત આશ્રમ થઈને રાહત રેસ્ટોરન્ટ મહેંદીકુવા, લાલાકાકા માર્કેટ થઈને દિલ્હી દરવાજા તરફ જવા દેવામાં આવશે.
  15. દિલ્હી ચકલા પાસે આવે ત્યારે રથયાત્રા મિરઝાપુર તરફથી આવતાં ટ્રાફિકને પ્રભાતપ્રેસ ચાર રસ્તાથી દિલ્હી ચકલા તરફ જવા ન દેતાં જૂના પાવર હાઉસ શાહપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  16. રથયાત્રા ઘીકાંટા પસાર કરે ત્યારે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ તરફથી ટ્રાફિક ઘીકાંટા ચોકી તરફ જવા ન દેતાં ટ્રાફિકને રીલીફ સિનેમા અથવા મિરઝાપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  17. રથયાત્રા ઘી-કાંટા પસાર કરે ત્યારે પથ્થરકુવા પાસેથી ત્રણ દરવાજા બિસ્કીટ ગલી તથા કોર્ટ કંપાઉન્ડ તરફથી આવતો ટ્રાફિક ઘીકાંટા ચાર રસ્તા તરફ જવા દેવામાં આવશે નહીં, તેને રીલીફ સિનેમા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.
  18. રથયાત્રાનો આગળનો ભાગ ઘીકાંટા ચોકી આવે ત્યારે ત્રણ દરવાજાથી પાનકોરનાકા તરફ જતો ટ્રાફિક બંધ કરશે.
  19. રથયાત્રાનો આગળનો ભાગ ઘીકાંટા ચાર રસ્તા આવે ત્યારે ગોળ લીમડાથી પાનકોરનાકા તરફ આવતો અને આસ્ટોડીયા દરવાજાથી ખમાસા તરફ આવતો અને રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા તરફ આવતો અને ખમાસા ચાર રસ્તાથી ગોળલીમડા તરફ આવતો ટ્રાફિક બંધ કરાવશે.
  20. રથયાત્રાનો આગળનો ભાગ શાહપુર એરીયામાં ફરીને પરત દીલ્હી ચકલા આવે ત્યારે ઓરીયન્ટલ બિલ્ડીંગ થી ઘીકાંટા ચાર રસ્તા જતો ટ્રાફિક અને રીલીફ ચાર રસ્તાથી ઘીકાંટા ચાર રસ્તા તરફ જતો ટ્રાફિક બંધ કરવામાં આવશે.

આ રથયાત્રાના રૂટ પરના શાહપુર હલીમની ખડકીથી શાહપુર દરવાજા બહાર સુધી હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત શાહપુર મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુમાં છે. જેથી આ દિવસે રથયાત્રા નિહાળવા આવતા દર્શનાર્થીઓ આ જગ્યાને બદલે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીના વિસ્તારમાં રથયાત્રાના દર્શન કરી શકશે.

કેટેગરી- હેડલાઈન, ટોપ ન્યૂઝ, રાજ્ય, અમદાવાદ

હેડિંગ- અમદાવાદમાં રથયાત્રાના દિવસે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા શું હશે… જાણો

અમદાવાદ- ૧૪૨મી રથયાત્રા અમદાવાદના માર્ગો પર ચોથી જુલાઈએ  નિકળશે. રથયાત્રાને જોવા માટે વિશાળ સંખ્યામાં માનવમેદની રથયાત્રાના રુટ (માર્ગ) ઉપર ઉપસ્થિત રહેતી હોય છે, જેથી રથયાત્રા પસાર થાય ત્યારે રોજિંદો ટ્રાફિક રથયાત્રાના રુટ સિવાય અન્ય રુટ ઉપરથી સરળતાથી અવર-જવર કરી શકે તે માટે નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેર જનતાને પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.   

રથયાત્રાનો માર્ગ :

1.      જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રા નીકળી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રીજ થઈ સરસપુર જશે.

2.      બપોરે સરસપુર વિશ્રામ કર્યા બાદ રથયાત્રા સરસપુરથી નીકળી કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર.સી.હાઈસ્કુલ, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલાઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાકમાર્કેટ દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી શ્રી જગન્નાથ મંદીર રથયાત્રા પરત આવશે.

રથયાત્રાના માર્ગ ઉપર ટ્રાફિકનો વૈકલ્પિક માર્ગ નીચે મુજબ છે :

1.             જમાલપુર ચોકીથી ખમાસા ચોકી તરફ જતો અને આવતો ટ્રાફિક સવારના કલાક 0.૦૦થી બંધ કરવામાં આવશે અને વૈકલ્પિક માર્ગ તરીકે મ્યુનિસિપલ હેલ્થ સ્લમ કવાટર્સ (અશોક ભટ્ટ બ્રીજ પશ્ચિમ છેડા તરફ) થઈ ગાયકવાડ હવેલી માર્ગનો ઉપયોગ કરશે. રથયાત્રા ગોળલીમડા પહોચે પછી રસ્તો ચાલુ કરવામાં આવશે. સાંજે કલાક ૧૮.૦૦ પછી પણ ઉપર મુજબ રસ્તો બંધ રહેશે.

2.             રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચોકી તરફ ટ્રાફિક નહી જવા દેતાં જયશંકર સુંદરી હોલ અને ઈટાલીયન બેકરી તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.

3.             રથયાત્રા ખમાસા ચોકી આવે તે અગાઉ આસ્ટોડીયા દરવાજા થી ટ્રાફિક ખમાસા તરફ નહી જવા દેતાં એસ.ટી. સર્કલ, રાયપુર દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

4.             રથયાત્રા ખમાસા આવે ત્યારે ગોળલીમડા, ઢાળની પોળ, દાણાપીઠ ચાર રસ્તાથી ટ્રાફિકને ગોળલીમડા સર્કલ તરફ જવા દેતાં રાજનગર શાકમાર્કેટ તરફ ડાયવર્ટ કરવામાં આવશે અને રથયાત્રા પરત માણેકચોક આવે ત્યારે ટ્રાફિકને માણેકચોક કે ગોળલીમડા તરફ જવા દેવામાં આવશે નહી.

5.             રથયાત્રા ખાડીયા તરફ આવે ત્યારે સારંગપુર ચકલા થી ટ્રાફિક ખાડીયા તરફ જવા દેવામાં આવશે નહી તથા રાયપુર દરવાજા તરફનું ટ્રાફિક પણ ખાડીયા ચાર રસ્તા તરફ આવશે નહીં.

6.             રથયાત્રા ખાડીયા તરફ આવે ત્યારે પાંચકુવા દરવાજાથી ટ્રાફિક ખાડીયા તરફ જવા દેતાં સારંગપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

7.             કાલુપુર બહાર તરફથી તથા અમદુપુરા તરફથી કાલુપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રથયાત્રા કાલુપુર સર્કલ તેમજ સરસપુર થી પરત આંબેડકર હોલ આવે ત્યારે ટ્રાફિકને કાલુપુર બ્રીજ તરફ તેમજ ઈંટવાડા સર્કલ તરફ જવા દેવામાં આવશે નહીં.

8.             રથયાત્રા કાલુપુર સર્કલ આવે ત્યારે અને પરત આંબેડકર હોલ આવે ત્યારે અમદુપુરા ત્રણ રસ્તા પોઈન્ટથી નરોડા તરફથી આવતો ટ્રાફિક કાલુપુર બ્રીજ તરફ જવા નહી દેતાં બ્રીજ નીચે થઈ ઈદગાહ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

9.             રથયાત્રા કાલુપુર બ્રીજ પસાર કરી આંબેડકર હોલ પહોંચે ત્યારે નિર્મળપુરા ચાર રસ્તા પાસે વોરાના રોજા તરફથી આવતો ટ્રાફિક અનીલ સ્ટાર્ચ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

10.          રથયાત્રા સરસપુર ચાર રસ્તા પહોંચે ત્યારે પોટલીયા ચાર રસ્તા પાસે નિર્મળપુરા ચાર રસ્તા બાપુનગરથી આવતો ટ્રાફિક શારદાબેન હોસ્પિટલ તરફ જવા દેતાં ચામુંડા બ્રીજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

11.          રખિયાલ ચાર રસ્તા અને હરીભાઈ ગોદાણીના દવાખાના પાસેથી ટ્રાફિકને સરસપુર ચાર રસ્તા તરફ તેમજ જાલમપુરીની ચાલી તરફ જવા નહી દેતાં રાયપુર મીલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

12.          રથયાત્રા ખાડીયા પહોંચે ત્યારે પ્રેમ દરવાજા પાસે ઈદગાહ તરફથી આવતો ટ્રાફિક દિલ્હી દરવાજા તરફ અને દિલ્હી દરવાજા બાજુથી આવતો ટ્રાફિક ઈદગાહ તરફ ડાયવર્ટ કરવામાં આવશે ટ્રાફિકને કાલુપુર સર્કલ તરફ જવા દેવામાં આવશે નહીં.

13.          રથયાત્રા પ્રેમ દરવાજા આવે ત્યારે દિલ્હી દરવાજાથી દિલ્હી ચકલા ટ્રાફિક જવા નહી દેતાં શાહપુર તેમજ દરીયાપુર દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે. તેમજ દિલ્હી ચકલાથી જોર્ડન રોડ તરફ ટ્રાફિક જવા નહી દેતાં ઘી કાંટા તેમજ શાહપુર અગર દિલ્હી દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

14.          રથયાત્રા દિલ્હી ચકલા આવે ત્યારે શાહપુર શંકરભુવનથી શાહપુર સર્કલ તરફ ટ્રાફિક નહી જવા દેતાં કામા હોટલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે અને ઈન્કમટેક્ષ તરફથી આવતાં ટ્રાફિકને અદ્વૈત આશ્રમ થઈ રાહત રેસ્ટોરન્ટ મહેંદીકુવા, લાલાકાકા માર્કેટ થઈ દિલ્હી દરવાજા તરફ જવા દેવામાં આવશે.

15.          રથયાત્રા દિલ્હી ચકલા પાસે આવે ત્યારે મિરઝાપુર તરફથી આવતાં ટ્રાફિકને પ્રભાતપ્રેસ ચાર રસ્તાથી દિલ્હી ચકલા તરફ જવા દેતાં જુના પાવર હાઉસ શાહપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

16.          રથયાત્રા ઘીકાંટા પસાર કરે ત્યારે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ તરફથી ટ્રાફિક ઘીકાંટા ચોકી તરફ જવા દેતાં ટ્રાફિકને રીલીફ સિનેમા અથવા મિરઝાપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

17.          રથયાત્રા ઘી-કાંટા પસાર કરે ત્યારે પથ્થરકુવા પાસેથી ત્રણ દરવાજા બિસ્કીટ ગલી તથા કોર્ટ કંપાઉન્ડ તરફથી આવતો ટ્રાફિક ઘીકાંટા ચાર રસ્તા તરફ જવા દેવામાં આવશે નહી, તેને રીલીફ સિનેમા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

18.          રથયાત્રાનો આગળનો ભાગ ઘીકાંટા ચોકી આવે ત્યારે ત્રણ દરવાજાથી પાનકોરનાકા તરફ જતો ટ્રાફિક બંધ કરશે.

19.          રથયાત્રાનો આગળનો ભાગ ઘીકાંટા ચાર રસ્તા આવે ત્યારે ગોળ લીમડાથી પાનકોરનાકા તરફ આવતો અને આસ્ટોડીયા દરવાજાથી ખમાસા તરફ આવતો અને રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા તરફ આવતો અને ખમાસા ચાર રસ્તાથી ગોળલીમડા તરફ આવતો ટ્રાફિક બંધ કરાવશે.

20.          રથયાત્રાનો આગળનો ભાગ શાહપુર એરીયામાં ફરીને પરત દીલ્હી ચકલા આવે ત્યારે ઓરીયન્ટલ બિલ્ડીંગ થી ઘીકાંટા ચાર રસ્તા જતો ટ્રાફિક અને રીલીફ ચાર રસ્તાથી ઘીકાંટા ચાર રસ્તા તરફ જતો ટ્રાફિક બંધ કરવામાં આવશે.

રથયાત્રાના રૂટ ઉપરના શાહપુર હલીમની ખડકીથી શાહપુર દરવાજા બહાર સુધી હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત શાહપુર મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુમાં છે. જેથી દિવસે રથયાત્રા નિહાળવા આવતા દર્શનાર્થીઓ જગ્યાને બદલે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીના વિસ્તારમાં રથયાત્રાના દર્શન કરી શકશે.

--
Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.