ETV Bharat / state

મંદિરો બંધ રહ્યા, લોકોએ ઘરમાં જ કરી રામનવમીની ઉજવણી - Ahmedabad NEWS

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને ધાર્મિક સંસ્થાઓ દ્વારા તમામ મંદિરો બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે રામ નવમીના તહેવારને લઈને પણ મંદિરો બંધ રહ્યા હતા અને લોકોએ ઘરમાં જ રહીને ભગવાન રામની સેવાપૂજા કરી હતી.

મંદિરો બંધ રહ્યા, લોકોએ ઘરમાં જ કરી રામનવમીની ઉજવણી

author img

By

Published : Apr 21, 2021, 9:23 PM IST

  • કોરોનાના સંક્રમણની તહેવાર પર દેખાઈ અસર
  • તહેવારમાં પણ તમામ મંદિરો દેખાયા બંધ
  • લોકોએ ઘરમાં જ રહીને રામ નવમીની કરી ઉજવણી

અમદાવાદ: બુધવારે રામનવમીના તહેવારમાં પણ શહેરના મોટા ભાગના મંદિરો બંધ જોવા મળ્યા હતા. શહેરમાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા કેટલાય સમયથી તમામ મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને કોરોનાનું સંક્રમણ લોકોમાં ઓછું ફેલાય. ત્યારે રામ નવમીના તહેવારને લઈને પણ મંદિરો બંધ જોવા મળ્યા હતા. લોકોએ ઘરમાં રહીને જ ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી.

મંદિરો બંધ રહ્યા, લોકોએ ઘરમાં જ કરી રામનવમીની ઉજવણી

અમદાવાદ શહેરમાં રોજ નોંધાય છે સરેરાશ 4 હજાર કેસ

રાજ્યમાં કોરોના સંક્રમણ માં સતત વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે સંક્રમણ છે. અમદાવાદ શહેરમાં રોજના 4 હજારથી પણ વધારે કેસ નોંધાય છે. જેને લઇને લોકો હવે સામેથી ઘરની બહાર નીકળવાનું બંધ કરી રહ્યા છે, કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે અને ટોળામાં ભેગા મળવાનું પણ ટાળી રહ્યા છે. આ સાથે તહેવારોની ઉજવણી કરવાનું પણ ટાળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.