ETV Bharat / state

અખિલ ભારતીય પરિવારે જીતેલા ઉમેદવારોને આપ્યા અભિનંદન - gujarat news

અમદાવાદઃ લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ભાજપને અભિનંદન આપવામાં આવ્યા હતા. ત્યારે અખિલ ભારતીય પરિવારે પણ જીતેલા ઉમેદવારોને અભિનંદન આપી સમર્થન આપવા જણાવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : May 24, 2019, 9:38 PM IST

અખિલ ભારતીય પરિવારના પ્રમુખે જણાવ્યું કે, તમામ લોકોની આશા હતી તે પાર પડી છે અને ઉમેદવારોની જીત થઈ છે. અખિલ ભારતીય પરિવાર ચૂંટાયેલા ઉમેદવારોનો સાથ આપશે અને વિકાસના કાર્યોમાં સમર્થન કરશે, પરંતુ જનતાના પ્રશ્નો પણ સરકાર સુધી પહોંચાડશે અને જરૂર જણાશે તો સરકારની જનતા વિરોધી નીતિ અને નિર્ણયોનો વિરોધ કરશે.

અખિલ ભારતીય પરિવારે જીતેલા ઉમેદવારોને આપ્યા અભિનંદન
14 રાજ્યોમાં અખિલ ભારતીય પરિવારનું સંગઠન કાર્યરત છે. 2017માં અખિલ ભારતીય પરિવારની શરૂઆત થઈ હતી, જેમાં યુવાઓને પોલિટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. રાજનેતા માટેના મુદ્દાઓ પણ યુવાઓને શીખવાડવામાં આવે છે. ગુજરાતમાં 6 મહિનથી અખિલ ભારતીય પરિવાર કાર્યરત છે.

Intro:અમદાવાદ

લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી હતી.વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ભાજપને અભિનંદન આપવામાં આવ્યા હતા ત્યારે અખિલ ભારતીય પરિવારે પણ જીતેલા ઉમેદવારોને અભિનંદન આપી સમર્થન આપવા જણાવ્યું..

Body:અખિલ ભારતીય પરિવારના પ્રમુખે જણાવ્યું હતું કે તમામ લોકોની આશા હતી તે પાર પડી છે અને ઉમેદવારોની જીત થઈ છે.અખિલ ભારતીય પરિવાર ચૂંટાયેલા ઉમેદવારોનો સાથ આપશે અને વિકાસના કાર્યોમાં સમર્થન કરશે પરંતુ જનતાના પ્રશ્નો પણ સરકાર સુધી પહોંચાડશે અને જરૂર જણાશે તો સરકારની જનતા વિરોધી નીતિ અને નિર્ણયોનો વિરોધ કરશે.

14 રાજ્યોમાં અખિલ ભારતીય પરિવારનું સંગઠન કાર્યરત છે.2017માં અખિલ ભારતીય પરિવારની શરૂઆત થઈ હતી જેમાં યુવાઓને પોલિટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.રાજનેતા માટેના મુદ્દાઓ પણ યુવાઓને શીખવાડવામાં આવે છે.ગુજરાતમાં 6 મહિનથી અખિલ ભારતીય પરિવાર કાર્યરત છે.

બાઇટ- ધ્રુવ પટેલ ( પ્રમુખ- અખિલ ભારતીય પરિવાર)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.