ETV Bharat / state

અમદાવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

અમદાવાદમાં મેઘાણીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી તે દરમિયાનમાં રોડ પર પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને 20થી વધુ વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે.આ મામલો પોલીસ સ્ટેશન પહોચતા પોલીસે ફરિયાદ નોધી તપાસ શરુ કરી છે.

author img

By

Published : Feb 3, 2020, 2:56 PM IST

બે જૂથ વચ્ચે અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ
બે જૂથ વચ્ચે અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

અમદાવાદ: શહેરના મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર ગત રાતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી તે દરમિયાન આસપાસ પડેલા 20થી વધુ વાહનોમાં કેટલાક લોકોએ તોડફોડ કરી હતી.ગાડીઓના પણ કાચ તોડવામાં આવ્યા છે અને કેટલાક બાઈકને પણ નુકસાન પહોચાડવામાં આવ્યું છે.

બે જૂથ વચ્ચે અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

આ મામલે મેઘાણીનગરમ પોલીસ સ્ટેશન સ્થાનિકો મોટી સંખ્યામાં પહોચ્યા હતા.પોલીસે આ મામલે ગુનો નોધી કાર્યવાહી શરુ કરી છે.

Intro:અમદાવાદ:અમદાવાદમાં મેઘાણીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી તે દરમિયાનમાં રોડ પર પાર્ક કરેલ; વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને ૨૦થી વધુ વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે.આ મામલો પોલીસ સ્ટેશન પહોચતા પોલીસે ફરિયાદ નોધી તપાસ શરુ કરી છે.Body:શહેરના મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર ગત રાતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી તે દરમિયાન આસપાસ પડેલા ૨૦ થી વધુ વાહનોમાં કેટલાક લોકોએ તોડફોડ કરી હતી.ગાડીઓના પણ કાચ તોડવામાં આવ્યા છે અને કેટલાક બાઈકને પણ નુકસાન પહોચાડવામાં આવ્યું છે.આ મામલે મેઘાણીનગરમ પોલીસ સ્ટેશન સ્થાનિકો મોટી સંખ્યામાં પહોચ્યા હતા.પોલીસે આ મામલે ગુનો નોધી કાર્યવાહી શરુ કરી છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.