ETV Bharat / state

Ahmedabad teen molestation case: બહેરામપુરામાં કિશોરીની છેડતી કરનારને ત્રણ વર્ષની કેદ

author img

By

Published : Mar 16, 2022, 1:09 PM IST

બહેરામપુરામાં રહેતી કિશોરી ધાબા ઉપર દોઢ વર્ષના બાળકને રમાડતી હતી ત્યારે સોહેલ ઉમર ફારૂક ગફુરજીવાલાએ છેડતી કરી હતી. કિશોરી સાથે છેડછાડ (Ahmedabad teen molestation case)કરનાર સોહેલ ઉમરફારૂક ગફુરજીવાલાને કોર્ટે ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.

Ahmedabad teen molestation case: બહેરામપુરામાં કિશોરીની છેડતી કરનારને ત્રણ વર્ષની કેદ
Ahmedabad teen molestation case: બહેરામપુરામાં કિશોરીની છેડતી કરનારને ત્રણ વર્ષની કેદ

અમદાવાદઃ બહેરામપુરામાં કિશોરી સાથે છેડછાડ કરનાર સોહેલ ઉમરફારૂક ગફુરજીવાલાને (Special court ahmedabad )પોકસોના ખાસ જજ પ્રેરણા સી. ચૌહાણે ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.

શું છે સમગ્ર મામલો? - આ કેસની વિગત એવી છે કે, ગત તા.28-1-2018ના રોજ બહેરામપુરામાં રહેતી કિશોરી ધાબા ઉપર દોઢ વર્ષના બાળકને રમાડતી હતી ત્યારે સોહેલ ઉમર ફારૂક ગફુરજીવાલાએ છેડતી( Ahmedabad teen molestation case )કરી હતી. આ સમયે કિશોરીએ બૂમાબૂમ કરતા સોહેલ નાસી ગયો હતો. આ બનાવ અંગે કિશોરીના પરિવારે ગાયકવાડ હવેલી પોલીસ(Gaikwad Haveli Police) મથકમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ સોનગઢના માલવણ ગામે માતાની હત્યામાં કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી

પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવી - જે કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ 10 સાક્ષી અને 60 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને (Special court ahmedabad )જણાવ્યું હતુ કે, આરોપીએ કિશોરી સાથે છેડતી કરી છે. સમગ્ર મામલે કોર્ટેનું અવલોકન છે કે, આરોપી સામે પોકસો એક્ટ મુજબ ગુનો પુરવાર આવા કિસ્સાને હળવાશથી લઈ શકાય નહીં. આરોપીની ઉંમર અને તમામ સંજોગો ધ્યાનમાં લઈને સજા કરવી એ બિલકુલ યોગ્ય છે. આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા સાક્ષી છે અને દસ્તાવેજી પુરાવા પણ છે. આવા ગુના સમાજમાં સતત વધી રહ્યાં છે. લોકોને ગુનાની સજા પણ જુરૂર મળે છે. તેવો દાખલો બેસાડવો જરૂરી છે.

આ પણ વાંચોઃ Rape Case In Ahmedabad : યુવતીને ભણાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.