ETV Bharat / state

અટલ બ્રિજને લઈને નિર્ણય : અટલ બ્રિજ પ્રવાસીઓની સંખ્યા કરી મર્યાદિત - Riverfront Atal Bridge timing

મોરબીની અંદર ઝુલતા પુલ તૂટવાની ઘટના લઈને અમદાવાદ (Atal Bridge in Ahmedabad) કોર્પોરેશન પણ એક્શન આવી ગઈ છે. સાબરમતી નદી પર તૈયાર (Ahmedabad Sabarmati Riverfront) કરવામાં અટલ બ્રિજ મુલાકાતોની સંખ્યા મર્યાદિત કરવામાં નક્કી કર્યું છે. (Sabarmati Riverfront Atal Bridge)

અટલ બ્રિજને લઈને નિર્ણય : અટલ બ્રિજ પ્રવાસીઓની સંખ્યા કરી મર્યાદિત

author img

By

Published : Nov 1, 2022, 11:24 AM IST

અમદાવાદ રવિવારનો દિવસે મોરબી શહેર આખું કાળમુખમાં સમાઈ ગયું હતું. અનેક લોકોએ (Atal Bridge in Ahmedabad) પોતાનો સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે ગુજરાતમાં અન્ય કેટલાક બ્રિજને લઈને લોકોને ભય લાગી રહ્યો છે. ત્યારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મોરબીની ઘટનાને ધ્યાનમાં લઈને અટલ બ્રિજ પ્રવાસીઓ માટે SRDCL દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ પર હવે કલાકમાં માત્ર 3000 મુલાકાતથીઓને જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવે છે. (Ahmedabad Sabarmati Riverfront)

12 હજાર લોકોએ એક સાથે ઉભા રહી શકે તેવી ક્ષમતા અમદાવાદ સાબરમતી નદી (Sabarmati Riverfront Atal Bridge) પર તૈયાર કરવામાં આવેલો અટલ બ્રિજ કેપેસિટીની વાત કરવામાં આવે તો તેને ટેકનીકલ ક્ષમતા અનુસાર બ્રિજ પર એક સાથે 12 હજારથી પણ (Atal Bridge on riverfront) વધુ મુલાકાતે બ્રિજ પર ઉભા રહો તેવી ક્ષમતા ધરાવે છે. ત્યારે હવે મોરબી દુર્ઘટના બાદ અટલ બ્રિજ પર એક સાથે 3000 લોકો જ મુલાકાત લઈ શકશે. એક સાથે 3000થી વધારે લોકો મુલાકાત લઈ શકશે નહીં. (Decision on Atal Bridge)

લોકોની સલામતીને ધ્યાનમાં લઈને નિર્ણય મોરબી ચુલતા પુલની દુર્ઘટનાને લઈને SRDCL દ્વારા મુલાકાતઓની સંખ્યા (atal bridge timing) નિર્ધારિત કરી છે. હવે માત્ર એક કલાકમાં ત્રણ હજારથી વધુને પ્રવેશ આપવામાં આવશે નહીં. જેથી કરીને ક્ષમતા 12000થી પણ વધુ છે તો લોકોને સલામ લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.(atal bridge ticket)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.