અમદાવાદ શહેરની કણભા પોલીસે બાતમીના આધારે G.I.D.Cમાં આવેલા શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને 3 ગાડીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 430 પેટી મળી આવી હતી. જેની કિંમત 19,50,600 અને 17,00,000ની ગાડી, 5 મોબાઈલ ફોન મળી કુલ 38,07,100ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે 5 આરોપીઓ પ્રદીપસિંહ રાજપૂત, મુકેશ ખાટિક, વિવેક યાદવ, હરીશ ચૌધરી અને જયેશકુમાર રાજપુતની ધરપકડ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂ સાથે 5 આરોપીની કરી ધરપકડ - gujaratinews
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ મોટી સંખ્યામાં દારૂ ઝડપયા છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે. કણભા પોલીસે 430 ઈંગ્લીશની દારૂ પેટી સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે 430 દારૂની પેટી સાથે 5 આરોપીની ધરપકડ કરી
અમદાવાદ શહેરની કણભા પોલીસે બાતમીના આધારે G.I.D.Cમાં આવેલા શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને 3 ગાડીમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 430 પેટી મળી આવી હતી. જેની કિંમત 19,50,600 અને 17,00,000ની ગાડી, 5 મોબાઈલ ફોન મળી કુલ 38,07,100ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે 5 આરોપીઓ પ્રદીપસિંહ રાજપૂત, મુકેશ ખાટિક, વિવેક યાદવ, હરીશ ચૌધરી અને જયેશકુમાર રાજપુતની ધરપકડ કરી છે.
Intro:અમદાવાદ:ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ મોટી સંખ્યામાં દારૂ ઝડપયા છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે.કણભા પોલીસે 430 ઈંગ્લીશની દારૂ પેટી સાથે 5 આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.Body:કણભા પોલીસે બાતમીના આધારે જી.આઈ.ડી.સી.મા આવેલ શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં રેડ કરતા ત્રણ ગાડીઓમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 430 પેટી મળી આવી હતી ,જેની કિંમત 19,50,600રૂ. છે.ઉપરાંત 17,00,000ની ગાડી,5મોબાઈલ ફોન એમ કુલ 38,07,100ની કિંમતનો કુલ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.આ સાથે 5 આરોપીઓ પ્રદીપસિંહ રાજપૂત,મુકેશ ખાટિક,વિવેક યાદવ,હરીશ ચૌધરી અને જયેશકુમાર રાજપૂતની ધરપકડ કરી છે.Conclusion: