ETV Bharat / state

અમદાવાદીઓને હવે મળશે સર્ટિફાઇડ પોલકી જ્વેલરી

author img

By

Published : Dec 5, 2019, 10:30 PM IST

અમદાવાદ: જ્વેલરી ખરીદી તથા ગ્રાહકોના હિતનું સુરક્ષા માટે કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરી 2020 સોનાના દાગીના પર હોલમાર્ક ફરજિયાત બનાવી રહી છે. જ્વેલરી ઉદ્યોગ એ આ જોગવાઈને આવકારતા જણાવ્યું છે કે, તેનાથી ગ્રાહકોની સાથે જ બ્રાન્ડને પણ ફાયદો થશે અને તેમનું નામ પણ હશે. ત્યારે ગુજરાતમાં હાઈ સ્ટ્રીટ બ્રાન્ડ માટે જાણીતી જ્વેલ્સ સર્ટિફાઇડ પોલકી જ્વેલરી લઈને આવી છે, જેનાથી લોકોને સર્ટિફાઇડ જ્વેલરી મળી રહેશે.

અમદાવાદીઓને હવે મળશે સર્ટિફાઇડ પોલકી જ્વેલરી
અમદાવાદીઓને હવે મળશે સર્ટિફાઇડ પોલકી જ્વેલરી

સર્ટીફીકેશન વગર ગ્રાહકો જાણી શકતા નથી કે, જે જ્વેલરી તેઓ લઇ રહ્યા છે. તે સર્ટિફાઇડ છે કે, નહીં. જેથી સર્ટિફાઇડ જ્વેલરી આપવાથી ગ્રાહકો સાથે સો ટકા પારદર્શકતા રહે છે. તેના લીધે જ શુદ્ધ સોનું ધરાવતું ઘરેણા ગ્રાહકો સુધી પહોંચી શકે છે.

અમદાવાદીઓને હવે મળશે સર્ટિફાઇડ પોલકી જ્વેલરી

અદા કલેક્શનના નામથી અનોખી સ્ટાઇલ ધરાવતી સર્ટિફાઇડ પોલકી જ્વેલરી ગુજરાતમાં સૌપ્રથમવાર ઓફર કરીને જેવલ પ્લસ એક બેંચમાર્ક સ્થાપિત કર્યો છે. જેમાં રાજસ્થાનના રંગોમાંથી પ્રેરણા લેવામાં આવી છે અને જાજરમાન રોયલ જવેલરીના સૌંદર્યનું તેની સાથે સમન્વય કરાયો છે. દેશમાં પણ ખૂબ થોડા જ જવેલર્સ 100 ટકા સર્ટિફાઇડ વાળી જવેલરી ઓફર કરે છે. જેમાં વિશ્વાસ પારદર્શકતા અને અધિકૃતતા હોય છે.

Intro:અમદાવાદ:

બાઇટ: અમર પટેલ(બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર, જેવેલ પ્લસ)

જ્વેલરી ખરીદી તથા ગ્રાહકોના હિતનું સુરક્ષા માટે કેન્દ્ર સરકાર એ 15 જાન્યુઆરી 2020 સોનાના દાગીના પર હોલમાર્ક ફરજિયાત બનાવી રહી છે ત્યારે જ્વેલરી ઉદ્યોગ એ આ જોગવાઈને આવકારતા જણાવ્યું છે કે તેનાથી ગ્રાહકોની સાથે જ વાળને પણ ફાયદો થશે અને તેમનું નામ પણ હશે ત્યારે ગુજરાતમાં હાઈ સ્ટ્રીટ બ્રાન્ડ માટે જાણીતી જ્વેલ્સ સર્ટિફાઇડ પોલકી જ્વેલરી લઈને આવી છે. જેનાથી લોકોને સર્ટિફાઇડ જ્વેલરી મળી રહેશે.

Body:સર્ટીફીકેશન વગર ગ્રાહકો જાણી શકતા નથી કે તેમને જેનું વચન અપાયું છે તે જ્વેલરી ઓફર થઈ રહી છે કે નહીં પરંતુ આ શકે છે કે આપવાથી ગ્રાહકો સાથે સો ટકા પારદર્શકતા રહે છે અને તેના લીધે જ શુદ્ધ સોનું હીરાજડિત ઘરેણા ગ્રાહકો સુધી પહોંચી શકે છે.

અદા કલેક્શનના નામથી અનોખી સ્ટાઇલ ધરાવતી ટ્યુશન અને સો ટકા સર્ટિફાઇડ પોલકી જ્વેલરી ગુજરાતમાં સૌપ્રથમવાર ઓફર કરીને જેવલ પ્લસ એક બેંચમાર્ક સ્થાપિત કર્યો છે. જેમાં રાજસ્થાનના રંગોમાંથી પ્રેરણા લેવાય છે , અને જાજરમાન રોયલ જવેલરીના સૌંદર્યનું તેની સાથે સમન્વય કરાયો છે.દેશમાં પણ ખૂબ થોડા જ જવેલર્સ સો ટકા સર્ટિફાઇડ ફુલકી જવેલરી ઓફર કરે છે જેમાં વિશ્વાસ પારદર્શકતા અને અધિકૃતતા હોય છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.