ETV Bharat / state

હેપી સ્ટ્રીટના પાર્કિંગ અંગે AMC દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય - Ahmedabad Happy Street news

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હેપી સ્ટ્રીટને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હેપી સ્ટ્રીટ સાંજના સમયે હોવાથી સવારના ફ્રી સમયમાં તે જગ્યા પર પાર્કિંગ કરવાના ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જે હેપી સ્ટ્રીટ શરૂ થવાના બીજા દિવસથી જ આ ચાર્જ અમલમાં મુકવામાં આવશે.

amd
અમદાવાદ
author img

By

Published : Jan 30, 2020, 11:42 PM IST

અમદાવાદ : મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હેપી સ્ટ્રીટને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સવારના 8:30 થી બપોરના 4 વાગ્યા સુધી ટુ વ્હીલરના 10 અને ફોર વ્હીલરના 20 રૂપિયા લેવામાં આવશે. જ્યારે રાતના સમયે 4 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ટુ વ્હીલરના 30 અને ફોર વ્હીલરના 50 રૂપિયા લેવામાં આવશે.

હેપી સ્ટ્રીટના પાર્કિંગ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો એક મહત્વનો નિર્ણય

આ સાથે જ સવારના વાહનોની કેપેસિટી ટુ વ્હીલરની 446 અને ફોર વ્હીલરની 221 છે. જ્યારે રાત્રે ટુ વ્હીલરની 221 અને ફોર વ્હીલરની 21 કેપેસિટી છે. જેના લીધે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Intro:બાઇટ: અમુલ ભટ્ટ( સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં હેપી સ્ટ્રીટ ના ને લઈને નિર્ણય લેવામાં આવ્યું જેમાં હેપી સ્ટ્રીટ સાંજના સમયે હોવાથી સવારના ફ્રી સમયમાં તે જગ્યા પર પાર્કિંગ કરવા ના ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે જે હેપી સ્ટ્રીટ શરૂ થવાના બીજા દિવસથી જ આ ચાર્જ અમલમાં મુકવામાં આવશે.

Body:જેમાં સવારના 8:30 થી બપોરના ચાર વાગ્યા સુધી ટુ વ્હીલરના 10 અને ફોર વ્હીલરના 20 રૂપિયા લેવાશવ. જ્યારે રાતના સમયે ચાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી ટુ વ્હીલરના 30 અને ફોર વ્હીલરના 50 રૂપિયા લેવાશે સાથે જ સવારના વાહનોની કેપેસિટી ટુ વ્હીલરની 446 અને ફોર વ્હીલર ની 221 છે જ્યારે રાત્રે ટુ વ્હીલરની 221 અને ફોર વ્હીલર ની 21 કેપેસિટી છે જેના લીધે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.