અમદાવાદ: શહેરમાં ટેક્સ ચૂકવવામાં બાકી હોય તેવા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સારા સમાચાર છે જે માટે કંઈ રિબેટ છે તેની અંતિમ તારીખમાં વધારો કરાયો છે. 15 માર્ચને બદલે 31 માર્ચ સુધી રિબેટ મળી શકશે. બીજી વખત આ ટેક્સ રિબેટની સ્કીમનો સમય લંબાવાયો છે. પહેલા ટેક્સ રિબેટ મળવાની અંતિમ તારીખ 15 માર્ચ હતી.
અમદાવાદ મનપાના ભંડોળમાં ટેક્સની રેકોર્ડબ્રેક 1286.55 કરોડની આવક થઈ - એએમસી
અમદાવાદ કોર્પોરેશનને મળતાં વિવિધ ટેક્સમાંથી રેકોર્ડબ્રેક આવકનો આંકડો સામે આવ્યો છે. અમદાવાદ મનપાના ભંડોળમાં ટેક્સની રેકોર્ડબ્રેક 1286.55 કરોડની આવક થઈ છે. સાથે જ જાણવા મળ્યું છે કે ટેક્સ રિબેટની અંતિમ તારીખમાં વધારો કરાયો છે.
અમદાવાદ મનપાના ભંડોળમાં ટેક્સની રેકોર્ડબ્રેક 1286.55 કરોડની આવક થઈ