ETV Bharat / state

Right to Health Bill : રાજસ્થાન સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલનો અમદાવાદમાં કાળી પટ્ટી પહેરી વિરોધ - right to health act rajasthan

અમદાવાદ મેડિકલ એસોસિએશને રાજસ્થાન સરકાર દ્વારા કરાયેલા બિલનો વિરોધ કર્યો છે. રાજસ્થાન સરકાર દ્વારા રાઈટ ટુ હેલ્થ બિલ પાસ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં એસોસિએશના 12000થી વધુ સભ્યોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો છે. શા માટે વિરોધ કરવામાં આવ્યો જાણો વિગતવાર.

Right to Health Bill : રાજસ્થાન સરકાર દ્વારા રજૂ કરાયેલા બિલનો અમદાવાદમાં કાળી પટ્ટી પહેરી વિરોધ

author img

By

Published : Mar 28, 2023, 12:40 PM IST

રાજસ્થાનમાં રજુ કરાયેલ રાઈટ ટુ હેલ્થના બીલનો અમદાવાદમાં વિરોધ

અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા રાજસ્થાન સરકારના રાઇટ ટુ હેલ્થ બિલને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાઇટ ટુ હેલ્થ બિલને લઈને અંદાજે 12000થી પણ વધુ સભ્યોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જે બિલ પાસ કરવામાં આવ્યા છે. તે સમગ્ર દેશમાં ચાલતી ખાનગી હોસ્પિટલો માટે ખૂબ જ પડકાર જનક છે. દેશની તમામ ખાનગી હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ જેથી તમામ સારવાર પણ શક્ય હોતી નથી. તેના કારણે આ બિલ અવ્યવહારુ ગણાવી રહ્યા છે.

રાજસ્થાનના રાઇટુ હેલ્થ બિલનો વિરોધ : અમદાવાદ મેડિકલ એસોસિએશન સેક્રેટરી મુકેશ મહેશ્વરી જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજસ્થાન સરકાર દ્વારા મંજૂર કરાયેલા રાઇટ ટુ હેલ્થ બિલ અવ્યવહારુ છે. જેને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાઇટ ટુ હેલ્થ અંતર્ગત સામે કોઈપણ ફરિયાદ થાય તો સરકાર દ્વારા અધિકૃત કરેલા સ્થાનિક પ્રતિનિધિ કોની સમિતિ નિર્ણય લેશે જે તદ્દન વ્યાજબી બાબત છે. આવા સમિતિ તજજ્ઞ તબીબો અને મેડિકલ એસોસિએશનની હોદ્દેદારો જ સભ્ય તરીકે હોવા જોઈએ. જેથી યોગ્ય ફરિયાદનું નિરાકરણ લાવી શકાય છે.

65 ટકા ખાનગી હોસ્પિટલમાં સારવાર : વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકાર દ્વારા રાઈટ ટુ હેલ્થ જોગવાઈ અનુસાર દરેક નર્સિંગ હોમ અને તબીબે ઇમરજન્સીમાં ગમે તે સમયે દર્દીને તેને કોઈપણ ખર્ચ લીધા વગર સારવાર આપવી શક્ય નથી. કારણ કે દેશમાં દર્દીઓની અંદાજિત 65 ટકા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. જે મને ઘણા નર્સિંગ હોમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો લેવલના નથી હોતા. જે તમામ પ્રકારની ઈમરજન્સી સારવાર કરવા સક્ષમ હોતા નથી. પરંતુ રાઈટ ટુ હેલ્થ એક્ટની જો આ જોગવાઈમાં તબિયત કરતા દર્દીના સ્વાસ્થ્ય હિતમાં પણ નથી.

આ પણ વાંચો : RAJASTHAN ASSEMBLY: વિધાનસભામાં રાઈટ ટુ હેલ્થ બિલ પસાર, સામાન્ય લોકોને શું ફાયદો થશે, જાણો

સ્વાસ્થ્ય વ્યવસ્થા ખોરવાઈ શકે : આ બિલમાં સરકાર દ્વારા ઈમરજન્સીને વ્યાખ્યાયિત પણ કરી નથી. દરેક દર્દી તેમજ દર્દીના સગા વ્હાલા માટે વ્યક્તિગત પણ હોય શકે છે. જે તબિયત તથા દર્દીના સંબંધો વચ્ચે કરસન પેદા કરવા માટે જવાબદાર પણ સંભવી શકે છે. આ ઉપરાંત એક નાનું સરખું નસીબ હોમ ચલાવું એ ખૂબ જ ખર્ચાળ હોય છે. સરકાર દ્વારા તબીબોની કોઈપણ જાતની નાણાકીય સહાય આપતી નથી. વધુમાં સરકાર તબીબો પાસે મફતમાં સેવાની અપેક્ષા રાખે તો આવા નર્સિંગ હોમ નજીકના ભવિષ્યમાં બંધ થઈ જવાની પણ શક્યતા છે. જેનાથી દેશમાં સ્વાસ્થ્યની વ્યવસ્થા ખોવાઈ શકે છે.

આ પણ વાંચો : Abha Digital Health Card: હવે દર્દીઓને મેડિકલ રિપોર્ટની જરૂર નહીં પડે, તમામ નાગરિકોને મળશે હેલ્થ કાર્ડ, 108 કરશે કામગીરી

નિર્ણય અયોગ્ય : વધુમાં જણાવ્યું હતું કે, લોકોની સુખાકારી માટે કોઈ પણ કાયદો બનાવવો હોય તો તે સંદર્ભિત કાયદાને અનુરૂપ જે તે ક્ષેત્રના વિષયો નિષ્ણાતો તેમજ એસોસિએશન તજજ્ઞ સભ્યની સાથે રાખીને જ બનાવવો જોઈએ. સરકાર દ્વારા રજુ કરેલા બિલમાં તબીબોની ફરિયાદ થાય તો સરકાર દ્વારા નક્કી કરેલા પ્રતિનિધિની સમિતિ નિર્ણય લેશે તે ખરેખર ગેર વ્યાજબી છે. આ સમિતિની અંદર મેડિકલ એસોસિએશન હોદ્દેદારો તેમજ તજજ્ઞ હોવા જોઈએ. જેથી યોગ્ય યોગ્ય રીતે ફરિયાદનું નિવારણ લાવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.