ETV Bharat / state

મહિલાએ જ્વેલર્સની દુકાનમાં કરી ચોરી,ઘટના CCTVમાં કેદ

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બે મહિલા અને એક પુરુષ ગ્રાહક બનીને ચોરી કરી હતી. દુકાનમાંથી કુલ 6 લાખના દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

મહિલાએ જ્વેલર્સની દુકાનમાં કરી ચોરી
author img

By

Published : Apr 29, 2019, 7:42 PM IST

શહેરના નરોડા વિસ્તારમાં 2 મહિલા અને એક પુરુષ ગ્રાહક બનીને જ્વેલરી દુકાનમાં ખરીદીના બહાને ગયા હતા. જ્યારે દુકાનદાર અન્ય ગ્રાહક સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે મહિલાએ દુકાનદારનું ધ્યાન ચૂકવીને દુકાનના ઘરેણાંની ચોરી કરી હતી. મહિલાએ દુકાનમાંથી કુલ 6 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી હતી. તો સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મહિલાએ ગ્રાહક બનીને જ્વેલર્સની દુકાનમાં કરી ચોરી,ઘટના સીસીટીવીમાં કેદ

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી વધુુ તપાસ હાથ ધરી છે.

R_GJ_AHD_03_29_APR_2019_NARODA_CHORI_CCTV_ANAND_MODI_AHMD

અમદાવાદ

મહિલાએ ગ્રાહક બનીને જ્વેલર્સની દુકાનમાં કરી ચોરી,ઘટના સીસીટીવીમાં કેદ...

અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં બે મહિલા અને એક પુરુષ ગ્રાહક બનીને ચોરી કરી હતી.દુકાનમાંથી કુલ 6 લાખના દાગીનાની ચોરી કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

નરોડા વિસ્તારમાં 2 મહિલા અને એક પુરુષ ગ્રાહક બનીને જ્વેલરી દુકાનમાં ખરીદીના બહાને ગયા હતા.જ્યારે દુકાનદાર અન્ય ગ્રાહક સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે મહિલાએ દુકાનદારનું ધ્યાન ચૂકવીને દુકાનના ઘરેણાંની ચોરી કરી હતી.મહિલાએ દુકાનમાંથી કુલ 6 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી હતી.સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનોહ નોંધી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.