ETV Bharat / state

AMCની પ્રિ મોન્સૂન કામગીરી પર કોંગ્રેસના આક્ષેપ, સાધન અને મશીનરી શોભાના ગાંઠિયા સમાન - AMC for pre monsoon operation

ગુજરાતમાં ભારે વરસાદના પગલે રવિવારે 10 જુલાઈના અમદાવાદમાં ભારે (Rain in Ahmedabad)વરસાદ પડ્યો હતો. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી (Monsoon Gujarat 2022)ભરાયા હતા. શહેરમાં પડેલા મુશળધાર વરસાદથી AMCની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ સામે આવી છે. પ્રથમ વરસાદમાં તેમના વિકાસની પોલ સામે આવતા વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા.

AMCની પ્રિ મોન્સૂન કામગીરી પર કોંગ્રેસના આક્ષેપ, સાધન અને મશીનરી શોભના ગાંઠિયા સમાન

author img

By

Published : Jul 12, 2022, 5:25 PM IST

અમદાવાદ: શહેરમાં પડેલા મુશળધાર વરસાદથી AMCની પ્રિ મોન્સૂન (Ahmedabad Municipal Corporation)કામગીરીની પોલ સામે આવી છે. વિકાસની મોટી વાતો અને પ્રિ મોન્સૂન કામગીરી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ વરસાદમાં તેમના વિકાસની પોલ સામે આવતા વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા. શહેરમાં પડેલા ભારે વરસાદથી કોર્પોરેશનની પ્રિ મોન્સૂન (AMC pre monsoon)કામગીરી લઈ અનેક સવાલો ઉઠ્યા છે. જેને લઈને કૉંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે કોર્પોરેશનની કામગીરી પર પ્રહાર(Monsoon Gujarat 2022) કર્યા હતા. આફત સમયે જે સાધન અને મશીનરી હોય તેને ઉપયોગ લેવાને બદલે શોભના ગાંઠિયા સમાન બની ગયા છે.

પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી - પૂર્વ મેયર અને કૉંગ્રેસ(Gujarat Congress) ધારાસભ્ય હિમતસિંહ પટેલે જણાવ્યું હતું કે ભાજપ શાસિત અમદાવાદ કોર્પોરેશન પ્રિ મોન્સૂન કામગીરી લઈને સક્રિય જોવા મળી નહોતી. પ્રિ મોન્સૂન માટે મોટી મોટી જાહેરાત કરવા આવી હતી. પરંતુ કોર્પોરેશન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી છે. કોર્પોરેશનના અધિકારી પ્લાન અને સંકલન કરવા માટે નિષ્ફળ નીવડ્યા છે.જેના કારણે આજ શહેરની જનતા પરેશાન જોવા મળી રહી છે.

કૉંગ્રેસના AMC પર આક્ષેપ

આ પણ વાંચોઃ ટિકિટ કોને મળશે : ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન પણ હાઈકમાન્ડ ચિંતામાં

ડ્રેનેજ સિસ્ટમ ફેલ ગઈ - વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોર્પોરેશન પોતે પ્રિ મોન્સૂન કામગીરી લઈ મોટી વાતો કરે છે.પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ છે.ડ્રેનેજ પપિંગ સ્ટેશનોમાં વોટર પમ્પ કામ કરી રહ્યા નહોતા.મોટર પણ બંધ હાલતમાં જોવા મળી રહી હતી.કોર્પોરેશન આગ લાગે તો કૂવો ખોદવા જાય છે.જેના કારણે શહેર મકાનો,દુકાનનો અને રસ્તા પર કમર સુધી પાણી જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરા કે 'ખાડો' દરા ? : પ્રિ-મોન્સુનનો પ્લાન પાણીમાં, તંત્ર વિરોધી સુર કોંગ્રેસની વાણીમાં

શહેરના તળાવ ઉપયોગ થતો નથી - વધુમાં જણાવ્યું જતું કે શહેરમાં અનેક તળાવ છે. વરસાદનું પાણી ડ્રેનેજ સિસ્ટમ દ્વારા તળાવમાં ઠાલવવામાં આવ્યું નથી બાપુનગરમાં પાણીમાં ગરકાવ હતું.ત્યાનું સૌથી મોટું તળાવ ઉપયોગ ન થઈ શક્યો પરંતુ ત્યાં આવેલ લાલબહાદુર સ્ટેડિયમમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં ખુલ્લા પ્લોટ હતા. ત્યાં મોટી મોટી ઇમારતો બનાવી દીધી છે. હાલ નું જૂનું અમદાવાદ શહેરમાં પાણી જોવા મળતું નથી. પરંતુ શહેરમાં જે નવું વિકાસ કરવામાં આવ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારનું આયોજન આભાવ જોવા મળ્યો જેના કારણે આજ કમર સુધી પાણી ભરવાની સમસ્યા જોવા મળી રહી છે.

કૉંગ્રેસ સરકારે અમદાવાદને 5000 કરોડ આપ્યા - વર્ષ 2007-08માં કૉંગ્રેસની સરકારે UPA ની સરકાર હતું ત્યારે JNNURM થકી અમદાવાદને 5000 કરોડ રૂપિયા આપ્યા હતા. માત્ર વરસાદ પાણી નિકાલ માટે અને ડ્રેનેજ લાઈન માટે 400 કરોડથી વધુની રકમ ફાળવી હતી. પરંતુ તે કરોડો રૂપિયાની રકમ ક્યાં ગઈ તેની તપાસ થવી જોઈએ. શહેરમાં જે ડેવલપમેન્ટ કરવામાં આવે તે આગામી 20 થી 30 વર્ષને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.