ETV Bharat / state

દારૂના નશામાં PIએ જ PIને જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ: ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI એમ એચ યાદવ શહેરના એસપી રિંગ રોડ ભાડજ સર્કલ પાસે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. PI યાદવને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ આવતા તેમણે PI જે.પી. જાડેજા, PI ડી.એચ. ગઢવી તેમજ PSI રાણાને દારૂના નશામાં ધમકી આપી હતી.

etv bharat
અમદાવાદ:દારૂના નશામાં PIએ જ PIને જાનથી મારી નાખવાની ધમકી આપી
author img

By

Published : Jan 6, 2020, 7:24 PM IST

પોલીસ કંટ્રોલ રૂમને મોડીરાત્રે મેસેજ મળ્યો હતો કે, એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે એક શખ્સ દારૂ પીધેલો છે. જેથી સોલા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI ડી.એચ. ગઢવી ત્યાં પહોંચ્યા હતા. દારૂ પીધેલા શખ્સે પોતાની ઓળખ PI તરીકે આપતા તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની પૂછપરછ કરતા પોતે દારૂ પીધેલી હાલતમાં જણાવ્યું હતું કે, એમ.એચ. યાદવ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ PI તરીકે ફરજ બજાવું છું.

ઇન્ચાર્જ PI યાદવે કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને ઈનવે સ્કવોડમાં પડેલું લેપટોપ તોડ્યું હતું. સોલા પોલીસે PI યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગૂનો નોંધી તેમની ધરપકડ કરી છે.

અમદાવાદ:દારૂના નશામાં PIએ જ PIને જાનથી મારી નાખવાની ધમકી આપી

અટકાયત કર્યા બાદ પોલીસ સ્ટેશન લાવતા આરોપી PIએ ધમકી આપતા કહ્યું કે, ‘જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ. તમે કઈ રીતે નોકરી કરો છો તે હું જોઈ લઈશ. રાણા તને તો હું છોડીશ નહીં, PI ગઢવીને તું મને પોલીસ સ્ટેશન લઈ આવ્યો છે, તને પણ હું છોડીશ નહીં.’ તેમ કહીં અધિકારીઓને ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનમાં ઈનવે રૂમમાં યાદવે ઇન્ચાર્જ PI તરીકે હોવાનું કહી અને ખાખીનો રોફ જમાવી અધિકારીઓ સામે જ દાદાગીરી કરી હતી.

સોલા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એમ એચ યાદવ અગાઉ અમદાવાદના ગોમતીપુર પોલીસસ્ટેશનમાં D સ્ટાફ PSI તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા.

Intro:અમદાવાદ: ભાવનગર જીલ્લાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ એચ યાદવ એસપી રિંગ રોડ ભાડજ સર્કલ પાસે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પીઆઈ યાદવને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ આવતા યાદવે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજા અને સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી તેમજ પીએસઆઈ રાણાને જોઈ લેવાની ધમકી આપી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં યાદવે પોતાની ખાખીનો રોફ જમાવતા ગાળાગાળી કરી હતી જે બદલ તેમના વિરુધ ગુનો નોધી ધરપકડ કરવામાં આવી છે.Body:ઇન્ચાર્જ PI યાદવે કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને ઈનવે સ્કવોડમાં પડેલું લેપટોપ તોડ્યું હતું. સોલા પોલીસે પીઆઈ યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગૂનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસ કંટ્રોલ રૂમને મોડીરાત્રે મેસેજ મળ્યો હતો કે, એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે એક શખ્સ દારૂ પીધેલો છે અને ગાળાગાળી કરે છે. જેથી સોલા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી ત્યાં પહોંચ્યા હતા. દારૂ પીધેલા શખ્સે પોતાની ઓળખ પીએસઆઈ તરીકે આપતા તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તેની પૂછપરછ કરતા પોતે દારૂ પીધેલી હાલતમાં જણાવ્યું હતું કે, એમ.એચ. યાદવ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવે છે.

અટકાયત કર્યા બાદ પોલીસ સ્ટેશન લાવતા ‘જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ’ તેવી ધમકી પણ આપી હતી.. તમે કઈ રીતે નોકરી કરો છો તે હું જોઈ લઈશ‘ જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ’ તેમજ ‘ક્યાં ગયો રાણા તને તો હું છોડીશ નહીં’પીઆઈ ગઢવીને તું મને પોલીસ સ્ટેશન લઈ આવ્યો છે તને પણ હું છોડીશ નહીં’ તેમ કહીં અધિકારીઓને ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનમાં ઈનવે રૂમમાં યાદવે ઇન્ચાર્જ પીઆઈ તરીકે હોવાનું કહી અને ખાખીનો રોફ જમાવી અધિકારીઓ સામે જ દાદાગીરી કરી હતી. સોલા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે એમ એચ યાદવ અગાઉ અમદાવાદ ના ગોમતીપુર પોલીસસ્ટેશનમાં D સ્ટાફ પીએસઆઇ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા હતા.

બાઈટ- મુકેશ પટેલ(એસીપી- A-ડીવીઝન)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.