ETV Bharat / state

Ahmedabad Drugs: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, પુસ્તકના પાનામાં પલાળી કરવામાં આવતી ડિલિવરી - Ahmedabad Drugs drugs from canada

અમદાવાદ સાયબર યુનિટને મોટી સફળતા મળી છે. પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળીને ડિલીવરી કરવામાં આવતી હતી.

ahmedabad-drugs-drugs-from-canada-expose-udta-gujarat-drugs-found-in-ahmedabad

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 10:06 AM IST

અમદાવાદ: અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સ પકડાયું હોય તેવી ઘટના સામે આવી છે. સાયબર યુનિટે પાર્ટી ડ્રગ્સ ઓનલાઈન ઓર્ડર કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. મળેલી માહિતી અનુસાર ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે પુસ્તકો અને રમકડાની આડમાં મંગાવવામાં આવતુ હોવાનો ખુલાસો થયો છે. કુલ 2.31 ગ્રામ કોકેઈન સાથે 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

update....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.