સામાન્ય રીતે મિત્રને સગા-વહાલા દુઃખના સમયે મદદ માટે આવતા હોય છે અને દુઃખના સાથી તરીકે આપણી સાથે રહેતા હોય છે, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે પોતાના મિત્રો અને સગા-વહાલાને જ પોતાનો શિકાર બનાવતો હતો. રાકેશ પરમાર નામના શખ્સ શહેરના રાણીપ, દરિયાપુર, ચાંદખેડા સહિતના આઠ જેટલા મકાનમાં છેલ્લા 12 મહિનામાં ચોરીને અંજામ આપી ચૂક્યો છે. આ આરોપી ખાસ પોતાના મિત્ર અને સગાના ઘરે ચોરી કરતો હતો.
અમદાવાદ: મિત્રો અને સબંધીઓના ઘરની રેકી કરીને ચોરી કરતો ચોર ઝડપાયો - દરિયાપુર ન્યૂઝ
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે અને ચોરીના બનાવોમાં પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં પણ ચોરીનો કંઇક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. આપણે અનેક ચોર જોયા હશે, પરંતુ મિત્રો અને સંબંધીઓને ત્યાં ચોરી કરનારા ચોર નહીં જોયા હોય, તો આ કિસ્સામાં કંઇક એવું જ બન્યું છે. જેમાં ચોર પોતાના મિત્રો અને સંબંધીઓના ઘરની રેકી કરીને તેમના ઘરની અંદર જઇને ચોરી કરી લેતો હતો. આ ચોરની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
અમદાવાદમાં મિત્રો અને સબંધીઓના ઘરની રેકી કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
સામાન્ય રીતે મિત્રને સગા-વહાલા દુઃખના સમયે મદદ માટે આવતા હોય છે અને દુઃખના સાથી તરીકે આપણી સાથે રહેતા હોય છે, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે પોતાના મિત્રો અને સગા-વહાલાને જ પોતાનો શિકાર બનાવતો હતો. રાકેશ પરમાર નામના શખ્સ શહેરના રાણીપ, દરિયાપુર, ચાંદખેડા સહિતના આઠ જેટલા મકાનમાં છેલ્લા 12 મહિનામાં ચોરીને અંજામ આપી ચૂક્યો છે. આ આરોપી ખાસ પોતાના મિત્ર અને સગાના ઘરે ચોરી કરતો હતો.
Intro:અમદાવાદ
આપણે અનેક ચોર જોયા હશે ,પરંતુ મિત્રો અને સંબંધીઓ ના ત્યાં ચોરી કરનાર ચોર નહીં જોયો હોય .તો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ચોર પોતાના મિત્રો અને સંબંધીઓ ના ઘરની રેકી કરીને તેમના ઘરની અંદર જઇને ચોરી કરી લેતો હતો .આ ચોરની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે..
Body:સામાન્ય રીતે મિત્રને સગાવહાલાં દુઃખના સમયે મદદ માટે આવતા હોય છે અને દુઃખના સાથી તરીકે આપણી સાથે રહેતા હોય છે. પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે પોતાના મિત્રો અને સગાંવહાલાને જ પોતાનો શિકાર બનાવતો હતો. રાકેશ પરમાર નામના શખ્સ શહેરના રાણીપ,દરિયપુર, ચાંદખેડા સહિતના આઠ જેટલા મકાનમાં છેલ્લા ૧૨ મહિનામાં ચોરીને અંજામ આપી ચૂક્યો છે આરોપી ખાસ પોતાના મિત્ર અને સગા ના ઘરે ચોરી કરતો હતો..
રાકેશ નામનો આરોપી પૈસા મેળવવા માટે પોતાના મિત્રો અને સગાંવહાલાં જ શિકાર બનાવતો હતો. મિત્ર અને સગાવહાલના ઘરની રેકી કરવા જતો અને ઘર માલિક ઘરની બહાર જતા ચાવી ક્યાં મૂકે છે તેનું પણ ખાસ ધ્યાન રાખતો હતો .જે બાદ ઘર માલિક ઘરની બહાર જાય ત્યારે આસાનીથી ચાવી વડે ખોલીને ઘરની તિજોરીમાં થી સોના-ચાંદીના, રોકડ રકમ વગેરેની ચોરી કરતો હતો.મિત્રતા અને સંબંધીના સંબંધ પર અવિશ્વાસ ઉભો થાય તેવોકિસ્સો બન્યો છે.
બાઇટ- બી.વી.ગોહિલ(એસીપી- ક્રાઈમ બ્રાન્ચ)
Conclusion: