શહેરના સતાધાર વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી અનોખી રીતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અલગ પ્રકારે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્વારા સન્માન મેળવેલાં સ્વામી હરિપ્રસાદ ચોરસિયાના શિષ્યોએ આ જન્માષ્ટમીને વિશેષ બનાવી હતી. શિષ્ય પાર્થ સરકાર અને અન્ય 40 શિષ્યોએ સાથે મળી 24 કલાક રોકાયા વગર વાંસળી વગાડી હતી.
અમદાવાદમાં અનોખી જન્માષ્ટમી, 40 લોકોએ 24 કલાક વાંસળી વગાડી કરી ઉજવણી - અમદાવાદઃ
અમદાવાદઃ શહેરમાં સતાધાર સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. 40 કલાકારોએ 24 કલાક વાંસળી વગાડી વર્ષોથી ચાલતી પરંપરાને જાળવી રાખી હતી. ગુરુ હરિપ્રસાદ છેલ્લા 40 વર્ષથી વાંસળી વગાડીને જન્માષ્ટમીની ઉજવણી કરતા હતા. જે વારસાને શિષ્ય પાર્થ સરકારે છેલ્લા ત્રણ વર્ષથી જાળવી રાખ્યો છે.
અમદાવાદમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી, 40 લોકોએ 24 કલાક વાંસળી વગાડી કરી ઉજવણી
શહેરના સતાધાર વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી અનોખી રીતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અલગ પ્રકારે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્વારા સન્માન મેળવેલાં સ્વામી હરિપ્રસાદ ચોરસિયાના શિષ્યોએ આ જન્માષ્ટમીને વિશેષ બનાવી હતી. શિષ્ય પાર્થ સરકાર અને અન્ય 40 શિષ્યોએ સાથે મળી 24 કલાક રોકાયા વગર વાંસળી વગાડી હતી.
Intro:અમદાવાદ
અમદાવાદમાં હેર મંદિરોમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સતાધાર ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે અનોખી રીતે જન્માષ્ટમીને ઉજવણી કરવામાં આવી હતી ૪૦ જેટલા કલાકારોએ 24 કલાક વાંસળી વગાડી ને જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરી છે.
Body:શહેરના સતાધાર વિસ્તારમાં ભગવાન સ્વામીનારાયણનું મંદિર આવેલું છે જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી અનોખી રીતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ અલગ પ્રકારે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્વામી હરિપ્રસાદ ચોરસિયા કે જેમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે તેમના શિષ્ય પાર્થ સરકાર અને અન્ય ચાલીસ શિષ્યોએ સાથે મળીને 24 કલાક રોકાયા વગર વાંસળી વગાડી ને ઉજવણી કરી હતી.
પાર્થ સરકાર પોતે ત્રિપુરા ખાતે રહે છે અને અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષથી લોકોને વાંસળી શીખવાડે છે.પોતાના ગુરુ હરિપ્રસાદ છેલ્લા 40 વર્ષથી પ્રમાણે વાંસળી વગાડી ને જન્માષ્ટમી ની ઉજવણી કરતા હતા ત્યારે તે પોતે આશ્રમમાં ના જઈ શકવાને કારણે સ્વામી પ્રેમ પ્રકાશ દાસજી તથા પોતાના ગુરુ હરિપ્રસાદની પ્રેરણાથી છેલ્લા ત્રણ વર્ષથી સ્વામિનારાયણ મંદિર ખાતે વાંસળીવાદન કરીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરે છે.
બાઇટ- પાર્થ સરકાર(વાંસળી વાદક)
બાઇટ- વંદન સ્વામી(સ્વામિનારાયણ મંદિર)
નોંધ- ફીડ લાઈવકીટથી મોકલેલ છે
Conclusion: