ETV Bharat / state

નવા વર્ષના પહેલા દિવસે ભારત માલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત - BANASKANTHA IN ACCIDENT

ગત મોડી રાત્રે સુઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક જામનગર થી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસને ભારતમાલા હાઇવે પર અકસ્માત નડ્યો.

નવા વર્ષના પહેલા દિવસે ભારત માલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત
નવા વર્ષના પહેલા દિવસે ભારત માલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2025, 11:21 AM IST

Updated : Jan 1, 2025, 1:24 PM IST

બનાસકાંઠા: ભારત માલા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ભારતમાલા રોડનું ઓપનિંગ હજુ થયું નથી, તે પહેલા કેટલાય અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. સરહદી પંથકમાં નવા વર્ષની શરૂઆતમાં જ અકસ્માતના સમાચાર આવ્યા, જેમાં બે કરતા વધુ લોકોના મોત થયા અને 25 લોકો ઘાયલ થયા છે.

આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે. ભારત માલા હાઇવેના છે, જ્યાં મોડી રાત્રે ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. સુઈગામના સોનેથ નજીક અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં રાજસ્થાનથી રાજકોટ બસને અકસ્માત નડ્યો હતો.હાલ ભારત માલા રોડ પર વાહનોની અવર જ્વર પર પ્રતિબંધ હોવા છતાં પણ વાહનો કરી રહ્યા છે.

ભારત માલા હાઇવે પર લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત, (Etv Bharat Gujarat)

અકસ્માતના સમાચાર મળતા સુઈગામ, વાવ અને થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરી હાથ ધરી હતી. મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલોને સારવાર અર્થે ખસેડી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ

  1. બનાસકાંઠાના વેપારીએ રચ્યું પોતાના જ મોતનું તરકટ, પોલીસ પણ ઘુમરે ચડી
  2. સુરતમાં હજીરાની AM/NS કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, ચાર લોકો મોતને ભેટ્યા

Last Updated : Jan 1, 2025, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.