ETV Bharat / state

Ahmedabad Serial Blast : અમદાવાદ 2008 સિરિયલ કેસનો આજે હતો ચુકાદો, પરંતુ આ કારણોથી રખાયો મુલતવી

અમદાવાદમાં 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બ્લાસ્ટનો (2008 Ahmedabad Serial Blast) આજે ચુકાદો આવવાનો હતો. પરંતુ હાલ આ ચુકાદો મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે 8 ફેબ્રુઆરીએ ચુકાદો (Ahmedabad 2008 Serial Blast Verdict) હાથ ધરવામાં આવશે.

Ahmedabad Serial Blast : અમદાવાદ 2008 સિરિયલ કેસનો આજે ચુકાદો નહીં આવે જાણો કેમ?

author img

By

Published : Feb 2, 2022, 10:05 AM IST

અમદાવાદ : 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટને (2008 Ahmedabad Serial Blast) ગુજરાત આજે પણ ભૂલી શક્યું નથી. શ્રેણીબદ્ધ થયેલા ધડાકામાં અનેક માસુમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સિરિયલ બ્લાસ્ટ 2008ના કેસમાં એક આરોપી (Accused of Serial Blast) તાજનો સાક્ષી બન્યો હતો. આરોપી સૈયદે તાજના સાક્ષી બનીને જુબાની આપી હતી. અને આ કેસમાં મહત્વની સાબિત થઈ છે.

20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા

26 જાન્યુઆરી 2008ના રોજ બનેલી સિરિયલ બ્લાસ્ટની ઘટનામાં અમદાવાદમાં અલગ-અલગ 20 સ્થળોએ બ્લાસ્ટ થયા હતા. આ સિરિયલ બ્લાસ્ટમાં લોકોના મોત (Death in a Serial Blast) અને 244 લોકો ઘાયલ થયા હતા. જ્યારે આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. છેલ્લા 14 વર્ષથી આરોપીઓને સજા આપવા માટે કાયદાકીય લડત ચાલી રહી છે. આટલી લાંબી લડત બાદ 1મી ફેબ્રુઆરીએ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આવે એવી સંભાવના હતી. પરંતુએ પહેલા સ્પેશિયલ કોર્ટના જજ અમિત પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચુકાદો (Ahmedabad 2008 Serial Blast Verdict) મોકૂફ રાખવામાં આવ્યો છે

આ પણ વાંચોઃ કાબુલમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ- 19ના મોત, 50 ઈજાગ્રસ્ત

સિરિયલ બ્લાસ્ટમાં 1163 સાક્ષીઓની જુબાની

આ બ્લાસ્ટ કેસમાં કોણે બોમ્બ મૂક્યા, કઈ જગ્યાએ મૂક્યા તેના કાવતરાના પુરાવાઓ મળ્યા છે. સિરિયલ બ્લાસ્ટના કેસમાં જુદી જુદી 547 જેટલી ચાર્જશીટ કરાય છે. અત્યાર સુધીમાં આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની (Witness the Serial Blast) લેવાઇ ચૂકી છે. જ્યારે બીજા 1237 સાક્ષીને સરકાર દ્વારા વ્યુરચના ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Fire Safety Bottle Blast : રાજકોટમાં ફાયર સેફટીનો બાટલો બ્લાસ્ટ થતા એકનું મોત, બે ગંભીર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.