ETV Bharat / state

વરસાદી મોસમમાં અમદાવાદીઓએ માણ્યો મકાઈના ડોડાનો સ્વાદ - વાતાવરણ

અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની બીજી શરૂઆત થઈ છે ત્યારે, અમદાવાદમાં પણ રવિવારના દિવસે આખો દિવસ ઝરમર વરસાદ વરસતો રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ઉત્સાહભેર બહાર રસ્તા ઉપર આવીને વરસાદની મજા માણી હતી અને સાથે સાથે વરસાદમાં ફેમસ મકાઈના ડોડાનો પણ સ્વાદ ચાખ્યો હતો.

ahd
author img

By

Published : Jul 29, 2019, 3:07 AM IST

રવિવારે રજામાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસતા અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ત્યારે, ચોમાસાની સિઝનમાં સૌના પસંદગીકાર એવા મકાઈના ડોડાનો સ્વાદ લેવામાં અમદાવાદીઓ પાછળ રહ્યા ન હતા.

વરસાદી મોસમમાં અમદાવાદીઓએ માણ્યો મકાઈના ડોડાનો સ્વાદ

અમદાવાદના એસજી હાઈવે, વસ્ત્રાપુર લેક ,સીજી રોડ સહિતના વિસ્તારોમાં આજે અમદાવાદીઓએ મકાઈના ડોડાનો સ્વાદ ચાખ્યો હતો. રવિવારનો દિવસ હોવાથી સ્વભાવિક રીતે જ આ વિસ્તારોમાં ભીડ વધુ હતી તેમ છતા પણ ચોમાસામાં મકાઈના ડોડા ખાવા એ એક પ્રથા સમાન થઈ ગઈ છે અને અમદાવાદીઓએ આજે વરસાદી માહોલની વચ્ચે મકાઈના ડોડા ખાવાનો આનંદ ઉઠાવ્યો હતો.

અષાઢ માસમાં અસહ્ય ગરમી પડતા અમદાવાદીઓ પરેશાન થયા હતા. ત્યારે, આખો દિવસ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને રજાનો દિવસ હોવાથી વસ્ત્રાપુરમાં લોકોની મોટી ભીડ એકઠી થઇ હતી અને અમદાવાદીઓએ વરસાદી મોસમમાં ફેવરીટ મકાઈના ડોડાનો સ્વાદ ચાખ્યો હતો.
.

Intro:ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની બીજી ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં પણ રવિવારના દિવસે આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ વરસતો રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ઉત્સાહભેર બહાર રસ્તા ઉપર આવીને વરસાદની મજા માણી હતી અને સાથે સાથે વરસાદમાં ફેમસ એવા મકાઈના ડોડા નો પણ સ્વાદ ચાખ્યો હતો

Body:રવિવારે રજાના દિવસે આખો દિવસ દરમિયાન ઝરમર વરસાદ વરસતા અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી ત્યારે ચોમાસાની સિઝનમાં સૌના પસંદગીકાર એવા મકાઈના ડોડા નો સ્વાદ લેવામાં અમદાવાદીઓ પાછળ રહ્યા નહોતા

અમદાવાદના એસજી હાઈવે વસ્ત્રાપુર લેખ સીજી રોડ સહિતના વિસ્તારોમાં આજે અમદાવાદીઓએ મકાઈના ડોડા નો સ્વાદ ચાખ્યો હતો રવિવારનો દિવસ હોવાથી સ્વભાવિક રીતે જ આ વિસ્તારોમાં ભીડ વધુ હતી તેમ છતાંય ચોમાસામાં મકાઈના ડોડા ખાવા એ એક પ્રથા સમાન થઈ ગઈ છે અને અમદાવાદીઓએ આજે વરસાદી માહોલની વચ્ચે મકાઈના ડોડા ખાવા નો આનંદ ઉઠાવ્યો હતો

Conclusion:અષાઢ માસમાં અસહ્ય ગરમી પડતા અમદાવાદીઓ પરેશાન થયા હતા ત્યારે આખો દિવસ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને રજાનો દિવસ હોવાથી એને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં લોકોની મોટી ભીડ જામી હતી અને અમદાવાદીઓએ વરસાદી મોસમમાં ફેવરેટ મકાઈના ડોડા નો સ્વાદ ચાખ્યો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.