ETV Bharat / state

OPPO બનશે વધુ મજબૂત, રેનો સિરીઝ કરી લોન્ચ

author img

By

Published : Jun 20, 2019, 9:56 PM IST

અમદાવાદ: ટૅકનોલોજીના જમાનામાં બધા ગૅઝેટ કંપનીઓ દ્વારા નવા અપડેટ આવતા હોય છે. ત્યારે મોબાઇલ પ્રેમીઓ માટે ખુશખબર આવી ગયા છે. OPPO કંપનીએ વધુ એક ફોન લોન્ચ કર્યો છે. ભારતમાં OPPO એ રેનો સિરિઝના લોન્ચ સાથે પ્રીમિયર સેગમેન્ટમાં હાજરી મજબૂત કરવા માટે સજ્જ છે.

OPPO બનશે વધુ મજબૂત, રેનો સિરીઝ કરી લોન્ચ...

તાજેતરમાં લોન્ચ કરાયેલી OPPO રેનો સિરીઝ ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મેળવી રહી છે. OPPO રેનો 10x જે લોન્ચ થયો છે જેની કિંમત 49,990 છે. રેનો ફોન ટ્રિપલ કેમેરાથી સજ્જ છે, જે હાઈબ્રીડ ઝૂમ ટૅકનોલોજીને સપોર્ટ કરે છે.

OPPO બનશે વધુ મજબૂત, રેનો સિરીઝ કરી લોન્ચ...

વિશ્વના પ્રથમ પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ સાથે શાર્ક-ફિન રાઇઝિંગ ફ્રન્ટ કેમેરો ધરાવે છે. OPPO ભારતમાં ઇનોવેશનને વધુ ત્રિવતા બનાવવાની તેમજ ગ્રેટર નોઇડા ખાતેની અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધા દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાની યોજના ધરાવે છે.

Intro:અમદાવાદ

ટેકનોલોજીના જમાનમાં ફોન કંપનીઓ દ્વારા સતત અપડેટ સાથે લેટેસ્ટ નવા ફોન બજારમાં આવતા રહ્યા છે ત્યારે ઓપ્પો કંપનીએ વધુ એક ફોન લોન્ચ કર્યો છે.ભારતમાં ઓપ્પો રેનો સિરિઝના લોન્ચ સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં હાજરી મજબૂત કરવા માટે સજ્જ છે.

Body:તાજેતરમાં લોન્ચ કરાયેલી ઓપ્પો રેનો સિરીઝ ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મેળવી રહ્યા છે.ઓપ્પો રેનો 10x જે લોન્ચ થયો છે જેની કિંમત 49,990 છે.રેનો ફોન ટ્રિપલ કેમેરાથી સજ્જ છે,જે હાઈબ્રીડ ઝૂમ ટેકનોલોજીને સપોર્ટ કરે છે.વિશ્વના પ્રથમ પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ સાથે શાર્ક-ફિન રાઇઝિંગ ફ્રન્ટ કેમેરો ધરાવે છે.ઓપ્પો ભારતમાં ઇનોવેશનને વધુ ત્રિવતા બનાવવાની તેમજ ગ્રેટર નોઇડા ખાતેની અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધા દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાની યોજના ધરાવે છે.

બાઇટ- જતેન અબ્રાહમ (પ્રોડક્ટ મેનેજર)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.