ETV Bharat / state

અમદાવાદમાં રવિવારે 600થી વધુ ટ્યુશન ક્લાસિસને નોટિસ - fire safty

અમદાવાદમાંઃ સુરતના સરથાણામાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર હરકતમાં આવ્યું છે. અને ટ્યુશન કલાસીસ પર કાર્યવાહી હાથ ધરાઇ છે.ફાયર સેફટી અને અન્ય નિયમોના ઉલ્લંઘન કરતા ક્લાસિસને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

ahemdabad
author img

By

Published : May 27, 2019, 3:11 PM IST

સુરતની ઘટના બાદ અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની સંયુકત બેઠક મળી હતી. જેમાં પોલીસ દ્વારા 23 જુલાઈ સુધી કલાસીસ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો કોર્પોરેશન દ્વારા શનિવારથી શહેરભરમાં ટ્યુશન ક્લાસિસને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી

.શનિવારે 1000થી વધુ ક્લાસિસને ફાયર સેફટી અને અન્ય બાબતે નોટિસ આપવામાં આવી હતી. તો રવિવારે પણ 600 થી વધુ ક્લાસિસને નોટિસ આપવામાં આવી હતી.કોર્પોરેશન દ્વારા નોટિસ ટ્યુશન ક્લાસિની બહાર લગાવવામાં આવી રહી છે અને તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.હજુ પણ આ કાર્યવાહી યથાવત જ રહેશે અને અનેક ક્લાસિસને નોટિસ આપવામાં આવશે.

R_GJ_AHD_01_27_MAY_2019_TUTION_NOTICE_PHOTO_STORY_ANAND_MOI_AHMD

અમદાવાદ

રવિવારે  600થી વધુ ટ્યુશન ક્લાસિસને નોટિસ ફટકારવામાં આવી..

સુરતના સરથાણામાં બનેલી રાજ્યભરમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને ટ્યુશન કલાસીસ પર કાર્યવાહી હાથ ધરી છે.ફાયર સેફટી અને અન્ય નિયમોના ઉલ્લંઘન કરતા ક્લાસિસને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.રવિવારે રજાના દિવસે પણ 600થી વધુ ક્લાસિસને નોટિસ આપવામાં આવી હતી.

સુરતની ઘટના બાદ અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની સંયુકત બેઠક મળી હતી જેમાં પોલીસ દ્વારા 23 જુલાઈ સુધી કલાસીસ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તો કોર્પોરેશન દ્વારા શનિવારથી શહેરભરમાં ટ્યુશન ક્લાસિસને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.શનિવારે 1000થી વધુ ક્લાસિસને ફાયર સેફટી અને અન્ય બાબતે નોટિસ આપવામાં આવી હતી તો રવિવારે પણ 600 થી વધુ ક્લાસિસને નોટિસ આપવામાં આવી હતી.કોર્પોરેશન દ્વારા નોટિસ ટ્યુશન ક્લાસિની બહાર લગાવવામાં આવી રહી છે અને તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે.હજુ પણ આ કાર્યવાહી યથાવત જ રહેશે અને અનેક ક્લાસિસને નોટિસ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.