ETV Bharat / state

અભિનેત્રી રાધિકા આપ્ટે અમદાવાદની મુલાકાતે, સ્ટાઇલ અપ સેશનમાં લીધો ભાગ

અમદાવાદ: સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી અભિનેત્રી રાધિકા આપ્ટેએ અમદાવાદમાં આવેલા પાર્ક એવન્યુ સ્ટોરની મુલાકાત લીધી હતી. તેણીએ વિવિધ પ્રસંગે અનુરૂપ યોગ્ય ડ્રેસિંગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

અભિનેત્રી રાધિકા આપ્ટે અમદાવાદની મુલાકાતે, સ્ટાઇલ અપ સેશનમાં લીધો ભાગ
author img

By

Published : Oct 1, 2019, 10:24 PM IST

રાધિકાએ નવા પાર્ક એવન્યુ વુમન ઓટમ વિન્ટર કલેક્શનમાં નવા સ્ટાઇલિંગ અંગે વાત કરી હતી. રાધિકાએ પોતાની પસંદગીની તેમજ આધુનિક ભારતીય મહિલાઓની પસંદગીઓ ઉપર તેના પ્રભાવ વિશે વિચારો વ્યક્ત કર્યા હતા. જે અંગે રાધિકાએ જણાવ્યું હતું કે, બિઝનેસ કેઝ્યુઅલ અથવા પાર્ટી તમામ પ્રસંગોમાં ફેશનનો મતલબ યોગ્ય ડ્રેસિંગ છે.

અભિનેત્રી રાધિકા આપ્ટે અમદાવાદની મુલાકાતે, સ્ટાઇલ અપ સેશનમાં લીધો ભાગ

રાધિકાએ નવા પાર્ક એવન્યુ વુમન ઓટમ વિન્ટર કલેક્શનમાં નવા સ્ટાઇલિંગ અંગે વાત કરી હતી. રાધિકાએ પોતાની પસંદગીની તેમજ આધુનિક ભારતીય મહિલાઓની પસંદગીઓ ઉપર તેના પ્રભાવ વિશે વિચારો વ્યક્ત કર્યા હતા. જે અંગે રાધિકાએ જણાવ્યું હતું કે, બિઝનેસ કેઝ્યુઅલ અથવા પાર્ટી તમામ પ્રસંગોમાં ફેશનનો મતલબ યોગ્ય ડ્રેસિંગ છે.

અભિનેત્રી રાધિકા આપ્ટે અમદાવાદની મુલાકાતે, સ્ટાઇલ અપ સેશનમાં લીધો ભાગ
Intro:અમદાવાદઃ સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે આજે અમદાવાદમાં પાર્ક એવન્યુ સ્ટોર ની મુલાકાત લઈને તથા વિવિધ પ્રસંગે અનુરૂપ યોગ્ય ડ્રેસિંગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

Body:રાધિકાએ નવા પાર્ક એવન્યુ વુમન ઓટમ વિન્ટર કલેક્શનમાં નવા સ્ટાઇલિંગ અંગે વાત કરી હતી રાધિકા એ પોતાની પસંદગીની તેમજ આધુનિક ભારતીય મહિલાઓની પસંદગીઓ ઉપર તેના પ્રભાવ વિશે વિચારો વ્યક્ત કર્યા હતા રાધિકા જણાવ્યું હતું કે બિઝનેસ કેઝ્યુઅલ અથવા પાર્ટી તમામ પ્રસંગોમાં ફેશન નો મતલબ યોગ્ય ડ્રેસિંગ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.